તમે કોઈ પાર્ટીમાં ગયા છો અને તમારા શરીરમાંથી આવી રહેલી દુર્ગંધના લીધે બધા તમારાથી દૂર ભાગવા લાગે તો જરા વિચારો તમે કેટલી શરમ અનુભવશો. તમારા શરીરની દુર્ગંધ તમારી પર્સનાલિટીને પ્રભાવિત કરવાની સાથેસાથે તમારા કોન્ફિડન્સને પણ લૂઝ કરશે. આ સ્થિતિમાં તમારે એવી વસ્તુ ખાવી જોઈએ, જે તમારા શરીરની દુર્ગંધને દૂર કરવાનું કામ કરે.
આ વિશે રચના ડાયટના ડો. પવન શેટ્ટી સાથે વાત થઈ ત્યારે તેમણે જણાવ્યું કે જ્યારે આપણું લૂડ ઈનટેક સારું નથી હોતું ત્યારે આપણા યૂરિનનો કલર ચેન્જ થવાની સાથેસાથે તેમાંથી દુર્ગંધ આવવી પણ શરૂ થઈ જાય છે અને તે જગ્યાને દરેક સમયે સાફ ન કરવા પર આપણા કપડાંમાંથી દુર્ગંધ આવવાની સાથેસાથે ઈફેક્શન થવાનો ડર રહે છે, તેથી દિવસ દરમિયાન ૨૨ થી ૩૦ મિનિટના અંતરે પાણી પીતા રહેવું જોઈએ.
જ્યારે આપણે ટ્રાન્સફેટ જેવા જંકફૂડ વધારે લઈએ છીએ, ત્યારે તેનાથી પરસેવા રૂપે જે પણ ઝેરી પદાર્થ બહાર નીકળે છે તેમાં પણ ખૂબ દુર્ગંધ હોય છે. એટલું જ નહીં, ટ્રાન્સફેટ લેવાથી આપણું લિવર ફેટી થઈ જાય છે, તેથી હેલ્થિ ખોરાક લેવો જોઈએ.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો