તાજેતરમાં મહિલાઓની ન્યૂટ્રિશન સ્વાસ્થ્ય સમસ્યા વિશે જાણકારી મેળવવા માટે હેલિયોન (કન્ઝ્યુમર હેલ્થ કેર બ્રાન્ડ) એ કાંતાર (રિસર્ચ કંપની) સાથે મળીને ‘ધ સેન્ટ્રમ ઈન્ડિયા વુમન્સ હેલ્થ સર્વે' કર્યો. આ સર્વે દિલ્લી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં ૧૨૦૦થી વધારે ૨ થી ૬૫ વર્ષની મહિલાઓ વચ્ચે કરવામાં આવ્યો. આ સર્વે અનુસાર કમજોર હાડકાં, કમજોર રોગપ્રતિકારક ક્ષમતા અને લો એનર્જી ભારતીય મહિલાઓની ૩ મુખ્ય સ્વાસ્થ્ય સમસ્યા છે. તેનું કારણ તેમના ડાયટમાં પ્રોપર ન્યૂટ્રિશનની ઊણપ છે. તેઓ પોતાના સ્વાસ્થ્યનું યોગ્ય રીતે ધ્યાન નથી રાખતી.
પરંતુ હવે સમય છે કે મહિલાઓ પણ પોતાના ડાયટનું ધ્યાન રાખે અને તેમના શરીરને જે પ્રકારના ડાયટની જરૂર છે તે જ ડાયટ લે. તમે કોઈ સારા એક્સપર્ટ સાથે વાત કરીને પોતાના માટે યોગ્ય ડાયટના વિકલ્પ પસંદ કરી શકો છો. કોઈ પણ નવો ડાયટ પસંદ કરતા પહેલાં પોતાને કેટલાક પ્રશ્નો જરૂર પછી લો,જેમ કે:
*તમારી રિક્વાયરમેન્ટ શું છે? તમે તમારા માટે જે ડાયટ પ્લાન બનાવો છો, તે કયા હેતુથી બનાવો છો? શું તમને કોઈ હેલ્થ ઈશ્યૂઝ છે? શું તમે સ્થૂળતાથી પીડિત છો, તમને પોતાની ઓવરઓલ હેલ્પ યોગ્ય નથી લાગતી કે પછી તમે એક નવા આકર્ષક અવનારમાં દેખાવા ઈચ્છો છો ભલે ને ગમે તે સમસ્યા કે જરૂરિયાત હોય તેને અનુરૂપ ડાયટ પ્લાન તૈયાર કરો અને તેની પર પુરા વિશ્વાસ સાથે આગળ વધો. ક્યાંક એવું ન થાય કે ૨-૪ દિવસમાં તમારું મન ડગમગે અને તમે ડાયટ ફોલો કરવાનું છોડી દો.
*શું તમારો આહાર ખૂબ રિસ્ટ્રિક્ટિવ છે અને તમે તેના લીધે જિંદગી અને ભોજનમાં અધૂરપ અનુભવો છો? શું તમે આ ડાયટને લઇને ખુશ અને સંતુષ્ટ રહીને જીવન જીવી શકશો કે રોજ એમ વિચારશો કે કાશ મને કંઈક સારું ખાવાનું મળે તો કેવું સારું? શું તમને ડાયટમાંથી પૂરતું પોષણ મળે છે કે પછી તમે નબળાઈ અનુભવો છો? જવાબ છે, ડાયટ એવો જ લો જેનાથી તમે સારી એનર્જી અનુભવી શકો.
આ વિષયે ડાયેટિશિયન શમન મિત્તલ ફિટ રહેવા ૭ પ્રકારના ડાયટ પ્લાન્સ ડિસ્કસ કર્યા છે. જેને ફોલો કરીને તમે સ્વસ્થ રહી શકો છો. આ ડાયટ પ્લાન નીચે મુજબ છે
હાઈ ફાઈબર લો કોલેસ્ટ્રોલ ડાયટ ચાર્ટ
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...
હેર કેર ફોર ફેસ્ટિવલ
ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...
હેપી ફેસ્ટિવલ
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...
સમાચારદર્શન
અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો