ગ્લોઈંગ સ્કિન માટે બેસ્ટ ડાયટ પ્લાન
Grihshobha - Gujarati|August 2024
દમકતી સ્કિન મેળવવા સૌથી સારો આહાર શું છે, એક વાર અચૂક જાણો...
શોભા કટારે
ગ્લોઈંગ સ્કિન માટે બેસ્ટ ડાયટ પ્લાન

પણી સ્કિન નાજુક અને સંવેદનશીલ હોય છે. તેની પર પર્યાવરણની સીધી અસર થાય છે. તેથી આપણે તેને સ્વસ્થ, સ્વચ્છ, ચમકદાર અને યુવાન જાળવી રાખવા માટે વધારે કાળજી લેવાની જરૂર છે. તેના માટે આપણે લોશન, ક્રીમ વગેરેનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણી ખાણીપીણીની ટેવમાં સુધારો કરતા નથી, જેથી સ્કિનને સ્વસ્થ અને યુવાન રાખવામાં અસમર્થ રહીએ છીએ અને કસમયે સ્કિન પર કરચલી આવી જાય છે. આ સ્થિતિમાં સમસ્યાથી બચવા માટે સ્કિનને ડિટોક્સીફાઈ કરવી જરૂરી છે.

એલોવેરા

ચમકદાર સ્કિન માટે એલોવેરાનો ઉપયોગ કરવો ફાયદાકારક હોય છે. તે કરચલીને ઓછી કરી ખીલની સમસ્યાને ઠીક કરે છે, સાથે તે સ્કિનને સ્વસ્થ અને સ્મૂથ બનાવીને નવી ચમક પ્રદાન કરે છે.

હળદર

સ્કિન માટે હળદરનો ઉપયોગ કરવો ફાયદાકારક રહે છે, સાથે તેમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિસેપ્ટિક અને એન્ટિઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ખીલને ઠીક કરી ફેસની ચમક જાળવી રાખવામાં મદદ કરે છે.

પાણી

ચમકતી સ્કિન માટે રોજ ઓછામાં ઓછા ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવું ફાયદાકારક માનવામાં આવે છે. તે શરીરમાંથી ઝેરી પદાર્થને બહાર કાઢવામાં મદદ કરે છે, જેથી સ્કિન પર નિખાર આવે છે.

ફળ

ફળોનું સેવન પણ સ્કિનની ચમક જાળવી રાખે છે. વિટામિન સી યુક્ત ફળોને આહારમાં સામેલ કરીને સ્કિનની રક્ષા કરી શકો છો અને તેને ચમકદાર બનાવે છે. ફળોમાં એન્ટિઓક્સિડેન્ટ હોય છે જે સ્કિનને યુવાન રાખવામાં મદદરૂપ થાય છે.

દહીં

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - GUJARATIView all
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ

time-read
6 mins  |
November 2024
"ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

"ફૂલ અને કાંટા

આ અંકમાં આપેલા લેખમાં ‘હેપી ફેસ્ટિવલ’, ‘હેર કેર ફોર ફેસ્ટિવલ’, ‘ફેસ્ટિવલ લુક માટે પરફેક્ટ સ્કિન કેર’, ‘રંગોથી આપો ઘરને ન્યૂ લુક’, ‘સેક્સના ભરોસે ન ચાલે રિલેશનશિપ’ વગેરે લેખ દિવાળીના તહેવારને અનુરૂપ ઘણા ઉપયોગી બની રહ્યા.

time-read
2 mins  |
November 2024
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
Grihshobha - Gujarati

૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ

આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...

time-read
5 mins  |
October 2024
છોકરામાં શું શોધે છે છોકરી
Grihshobha - Gujarati

છોકરામાં શું શોધે છે છોકરી

શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...

time-read
5 mins  |
October 2024
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
Grihshobha - Gujarati

બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો

તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...

time-read
3 mins  |
October 2024
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
Grihshobha - Gujarati

રંગોથી ઘરને આપો ન્યૂ લુક

તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...

time-read
4 mins  |
October 2024
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
Grihshobha - Gujarati

ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર

તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...

time-read
3 mins  |
October 2024
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
Grihshobha - Gujarati

પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ

આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...

time-read
6 mins  |
October 2024
હેર કેર ફોર ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેર કેર ફોર ફેસ્ટિવલ

ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...

time-read
4 mins  |
October 2024
હેપી ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેપી ફેસ્ટિવલ

ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...

time-read
6 mins  |
October 2024