સેક્સ પતિપત્ની વચ્ચે પ્રેમનો જ એક ભાગ છે. સેક્સ ખરેખર આનંદદાયક હોય છે. તેના તમામ શારીરિક અને માનસિક લાભ છે. તેનાથી તાણ દૂર થાય છે, સાથે મૂડ પણ સારો રહે છે, પરંતુ ક્યારેય સેક્સ મજાના બદલે સજા લાગવા લાગે છે ખાસ તે મહિલાઓને. તેનું મુખ્ય કારણ સેક્સ દરમિયાન અથવા પછી થતો દુખાવો હોય છે.
એક સર્વેના મતે લગભગ ૭૫ ટકા મહિલાઓ પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક આ સમસ્યાનો અનુભવ જરૂર કરે છે. તેનું પરિણામ એ હોય છે કે પીડાના લીધે મહિલાઓમાં સેક્સ પ્રત્યે અરુચિ વધી રહી છે. તેમને સેક્સથી ડર લાગે છે અને સેક્સ માટે પાર્ટનરને ના પાડી દે છે.
સેક્સ દરમિયાન કે પછી કોમળ અંગમાં થતી પીડાના અનેક કારણ છે. આ કારણો જાણીને તેને દૂર કરવાની કોશિશ કરવામાં આવે તો સેક્સની સજાને મજામાં બદલી શકાય છે.
વજાઈનલ ઈફેક્શન
વજાઈનલ ઈંફેક્શન કોમન સમસ્યા છે. તેમાં યીસ્ટ ઈંફેક્શનનો પણ સમાવેશ થાય છે. કોઈ ને કોઈ પ્રકારનું વજાઈનલ ઈફેક્શન મહિલાઓને તેમના જીવનમાં થતું રહે છે, જેમાં વાઈટ ડિસ્ચાર્જનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે બેક્ટેરિયલ, યીસ્ટ અથવા યૌન સંચારિત ઈફેક્શનથી સેક્સ દરમિયાન પીડા થાય છે. સામાન્ય રીતે તેનું મુખ્ય લક્ષણ પ્રવાહીનું વજાઈનામાંથી ડિસ્ચાર્જ થવું છે.
વેજિનિસ્મસ
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો