દિવાળીનો તહેવાર આડે થોડા દિવસ જ બાકી છે - ઘરમાં તેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હશે. આ તહેવારની તૈયારીમાં સાફસફાઈ અને રંગરોગાનને સૌથી જરૂરી માનવામાં આવે છે. તો પછી આપણે પણ આ દિવાળી પર રંગોના યોગ્ય તાલમેલથી ઘરને નવો લુક કેમ ન આપીએ. આપણા ઘરને પણ સુંદર કેમ ન બનાવીએ.
ઘર હોય કે કોઈ રૂમ રંગોના યોગ્ય તાલમેલથી તેને સુંદર બનાવી શકાય છે. માત્ર તેના માટે જરૂરી છે રંગોની યોગ્ય પસંદગી કરવાની. પૂરતી જાણકારીના માધ્યમથી તમે રંગોના યોગ્ય તાલમેલથી તમારા ઘરને વધારે સુંદર અને અતિસુંદર બનાવી શકો છો.
સફેદ અથવા હળવા આછા રંગની પસંદગી
મોટાભાગના લોકો ઘરની દીવાલો પર સફેદ અથવા હળવા રંગોની પસંદગી કરે છે, કારણ કે તે ન માત્ર ક્લાસી લુક આપે છે, પરંતુ હંમેશાં ચલણમાં રહેતા રંગ પણ છે. તેની સાથે સફેદ અથવા હળવા આછા રંગની દીવાલો પૂરા રૂમને મોટો અને સુંદર દર્શાવે છે તેમજ ઉત્તમ પ્રકાશ પણ આપે છે, જેનાથી જોનારનું પૂરું ધ્યાન રૂમ, ઘરમાં રહેલા ફર્નિચર અથવા સજાવટી સામાન પર કેન્દ્રિત થાય છે.
આ રીતે રંગોની પસંદગી કરો
કોંટ્રાસ્ટ રંગોની પસંદગી કરીને પણ તમે કલરફુલ બનાવી શકો છો. તેના તમારા ઘરને માટે રંગોનું કોમ્બિનેશન બનાવો, જેમ કે લાલ સાથે પીળો, લીલા સાથે નારંગી અથવા પીળો વગેરે. કલર વ્હીલમાં ૨ બિલકુલ અલગ છેડા પર રહેલા રંગ જેમ કે વાદળી સાથે નારંગી, લાલ સાથે લીલો અથવા પીળા સાથે જાંબુડી રંગની પસંદગી કરી શકાય છે, પરંતુ પસંદગી કરતી વખતે તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે જો દીવાલ પીળા રંગમાં રંગેલી હશે તો સજાવટ માટે પડદાનો રંગ, બેડશીટ, કુશન અથવા સોફાના કવરની કોઈ એક વસ્તુ જાંબુડી રાખો.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો