CATEGORIES

આવા ખાદ્ય પદાર્થ શત્રમાંથી એસિડને બહાર કાઢે છે, ઘણા આસ્ચર્યજનક ફાયદાઓ મળે છે.
Life Care

આવા ખાદ્ય પદાર્થ શત્રમાંથી એસિડને બહાર કાઢે છે, ઘણા આસ્ચર્યજનક ફાયદાઓ મળે છે.

માનવ શરીરને સ્વસ્થ રાખવા માટે ખાવા-પીવા પર વિશેષ ધ્યાન આપવાની જરૂર રહે છે. પૌષ્ટિક વસ્તુઓ ખાવાથી આપણે અન્ય કરતાં વધુ સ્વસ્થ, ચુસ્ત અને ઉર્જાવાન બનીએ છીએ. જો કોઇના શરીરમાં વધુ એસિંs ઉત્પન્ન થાય, તો કેટલાક એવા ક્ષારયુકત ખોરાક છે જે તમારા શરીરમાંથી એસિડને બહાર કાઢવામાં મદદ કરે છે. શું તમે જાણો છો એવા ખાધ પદાર્થો વિષે જે ન જાણતા હો તો જાણો કેટલાક ખાધા પદાર્થો વિષે...

time-read
1 min  |
September 10, 2021
'ગીર' ફાઉન્ડેશન દ્વાણ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે સિંહ, વાઘ અને દીપડા માટે તૈયાર કાયેલા આધુનિક
Life Care

'ગીર' ફાઉન્ડેશન દ્વાણ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે સિંહ, વાઘ અને દીપડા માટે તૈયાર કાયેલા આધુનિક

વન્યજીવોની સુરક્ષા, સલામતી અને અનુકૂળતાઓને ધ્યાનમાં રાખી આ "ઓપન મોટ" પ્રકારના આવાસો તૈયાર કરાયા છે જેમાં પથ્થર શિલાઓ, વૃક્ષ-વનસ્પતિઓ, કાષ્ઠ, ઘાસ-વાંસ સહિતના કુદરતી સંશાધનોનો ઉપયોગ કરી આવાસોને આબેહૂબ નૈસર્ગિક બનાવાયા છે.

time-read
1 min  |
August 25, 2021
જીભનો રંગ આરોગ્યની સ્થિતિ દર્શાવે છે રંગ જુઓ કે તમે કેટલા સ્વસ્થ છો.
Life Care

જીભનો રંગ આરોગ્યની સ્થિતિ દર્શાવે છે રંગ જુઓ કે તમે કેટલા સ્વસ્થ છો.

જીભના રંગથી જાણો તમારી શારીરિક સ્થિતિ

time-read
1 min  |
August 25, 2021
અમદાવાદમાં બીજુ જીવન મળ્યું જામનગરની વિજુને
Life Care

અમદાવાદમાં બીજુ જીવન મળ્યું જામનગરની વિજુને

રુ.૮.૧ લાખનું ઓપરેશન રાષ્ટ્રીય બાળ સ્વાથ્ય કાર્યક્રમ અંતર્ગત તદ્દન વિનામૂલ્ય કરાવી રાજ્યસરકારે વિજુનો જીવ બચાવ્યો

time-read
1 min  |
August 25, 2021
મિલિંદ સોમન મુંબઇના ઐતિહાસિક શિવાજી ચોકથી કેવડીયા સ્ટેટ્યુ ઓફ યુનિટી સુધી રાષ્ટ્રીય એકતા દોડ
Life Care

મિલિંદ સોમન મુંબઇના ઐતિહાસિક શિવાજી ચોકથી કેવડીયા સ્ટેટ્યુ ઓફ યુનિટી સુધી રાષ્ટ્રીય એકતા દોડ

મુંબઇના ઐતિહાસિક શિવાજી ચોકથી કેવડીયા-સ્ટેચ્યક યુનિટી સુધીની ભારતીય ફિલ્મ જગત-બોલીવુડના જાણીતા અદાકાર અને પ્રખર સ્વાથ્યપ્રેમી શ્રી મિલિંદસૌમને યોજેલી રાષ્ટ્રીય એકતા દોડનું તા.૨૧ મી ઓગષ્ટ સાંજે પ્રતાપનગર ખાતેથી નર્મદા જિલ્લામાં થના આગમન:જિલ્લા પ્રસાશન દ્વારા ભવ્ય સ્વાગત સાથે અપાણે ઉમળકાભર્યો આવકાર

time-read
1 min  |
August 25, 2021
પ્રજાકીય આરોગ્ય સવલતો વધુસુદઢ બનાવાઇ
Life Care

પ્રજાકીય આરોગ્ય સવલતો વધુસુદઢ બનાવાઇ

રાજપીપલાની જનરલ (સિવિલ) હોસ્પિટલ ખાતે રૂ.૨.૫૫ લાખથી પણ વધુના ખર્ચે લેબ-ઓપરેશન થિયેટરની સાધન-સુવિધાની ઉપલબ્ધિ

time-read
1 min  |
August 25, 2021
વિવિધ રોગો આંખોને અસર કરે છે
Life Care

વિવિધ રોગો આંખોને અસર કરે છે

એવા રોગો વિશે જેની અસરો આંખની સમસ્યાઓ નું કારણ બને છે. આંખો આપણા શરીરના મુખ્ય ભાગોમા નું એક છે, જેના વિના આપણું જીવન સરળતાથી જીવી શકાતું નથી. આંખોને સ્વસ્થ રાખવા માટે જે પણ સ્ટેપ લેવાં પડે તે લેવા જોઈએ જેનાથી આંખો સ્વસ્થ રહે.

time-read
1 min  |
August 25, 2021
વિશ્વ અંંગદાન દિવસ ૧૩ મી ઓગસ્ટ
Life Care

વિશ્વ અંંગદાન દિવસ ૧૩ મી ઓગસ્ટ

સિવિલ મેડીસીટીની કિડની હોસ્પિટલ અને ગુજરાત મીડિયા કલબના સંયુક્ત પ્રયાસે “વન મિલિયન પ્લેજ-ફોર ઓર્ગન ડોનેશન"માં જનહિતલક્ષી પહેલ હાથ ધરાઇ

time-read
1 min  |
August 25, 2021
ધારાસભ્ય હર્ષ સંઘવીઃ નવી ક્ષિવિલ હોસ્પિટલને દાંતના અદ્યતન ઓ.પી.જી. એકસ-રે મશીન અર્પણ કરતા
Life Care

ધારાસભ્ય હર્ષ સંઘવીઃ નવી ક્ષિવિલ હોસ્પિટલને દાંતના અદ્યતન ઓ.પી.જી. એકસ-રે મશીન અર્પણ કરતા

સિવિલમાં દાંતની સારવાર માટે આવતા રોજના ૨૫થી વધુ દર્દીઓ માટે મશીન આશીર્વાદરૂપ બનશે.

time-read
1 min  |
August 25, 2021
વર્લ્ડ ફોટોગ્રાફી ડે ૧૯ ઓગસ્ટ ૨૦૨૧ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા આયોજિત ફોટો પ્રદર્શનીના આઠમા સંસ્કરણને ખૂલ્લું મૂકાયું
Life Care

વર્લ્ડ ફોટોગ્રાફી ડે ૧૯ ઓગસ્ટ ૨૦૨૧ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા આયોજિત ફોટો પ્રદર્શનીના આઠમા સંસ્કરણને ખૂલ્લું મૂકાયું

વર્લ્ડ ફોટોગ્રાફી ડે ને આગવી રીતે સેલિટ કરતા વડોદરાના ફોટોજર્નાલિસ્ટ: શહેરજનો ત્રણ દિવસ સુધી કલાત્મકતસવીરોની પ્રદર્શની નિહાળી શકશે

time-read
1 min  |
August 25, 2021
સ્પાઈસ જેટની નવી સીધી વિમાની સેવાની શરુઆતભાવનગરથી દિલ્હી, સુરત અને મુંબઈ
Life Care

સ્પાઈસ જેટની નવી સીધી વિમાની સેવાની શરુઆતભાવનગરથી દિલ્હી, સુરત અને મુંબઈ

ભાવનગર માટે નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. જે અંતર્ગત ભાવનગરથી આવતીકાલથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂઆત થવા જઇ રહી છે.

time-read
1 min  |
August 25, 2021
૭ ઓગસ્ટ-વિકાસ દિવસ આરોગ્ય સુખાકારી કાર્યક્રમ
Life Care

૭ ઓગસ્ટ-વિકાસ દિવસ આરોગ્ય સુખાકારી કાર્યક્રમ

વિકાસ દિવસ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ના હસ્તે રાજ્યભરમાં ૧૧૮ પી.એસ.એ ઓક્સિજન પ્લાન્ટ શનવા આરટી.પી.સી.આર. ટેસ્ટિંગ મશીન અને ૨૦૦ નવા વેન્ટિલેટર્સનું ઇ-લોકાર્પણ

time-read
1 min  |
August 10, 2021
હાર્ટેએટેક થયા પછી એકલાં રહેવું જોખમી
Life Care

હાર્ટેએટેક થયા પછી એકલાં રહેવું જોખમી

હાર્ટએટેક થયા પછી એકલા રહેવાથી આવનારા ચાર વર્ષોમાં મૃત્યુ થવાની શક્યતા વધી જાય છે. આ જાણકારી હાર્ટ કેર ઓફ ઇન્ડિયા(H.C.F.)ના અધ્યક્ષ ડૉ.અગ્રવાલે આપી છે.

time-read
1 min  |
August 10, 2021
વરીયાળી અનેક ગુણોથી ભરપૂર
Life Care

વરીયાળી અનેક ગુણોથી ભરપૂર

દરેક ઘરના રસોડામાં વરિયાળી સહેલાઈથી મળી જાય છે. વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, ફોસ્ફોરસ, આયરના જેવા મહત્વપુર્ણ તત્વ જોવા મળે છે.

time-read
1 min  |
August 10, 2021
સુશાસનના પાથપૂર્ણ થયાના અવસરે સોપાનબધ્ધ યોજાયેલા સેવાયજ્ઞમાં રાજ્ય સરકારની છઠ્ઠી આહુતિ
Life Care

સુશાસનના પાથપૂર્ણ થયાના અવસરે સોપાનબધ્ધ યોજાયેલા સેવાયજ્ઞમાં રાજ્ય સરકારની છઠ્ઠી આહુતિ

રાજકોટના પોલીટેકનિક ખાતે સંગીત નાટય અકાદમીના ચેરમેનશ્રી પંકજ ભટ્ટની ઉપસ્થિતમાં રોજગારવાંચ્છુ યુવાઓને એનાયત કરાયા નિમણુંકપત્રો

time-read
1 min  |
August 10, 2021
ભારતીય ટુકડીને ટોક્યો ૨૦૨૦માં શાંદાર પ્રદર્શન માટે પ્રધાનમંત્રીએ અભીનંદન આપ્યા
Life Care

ભારતીય ટુકડીને ટોક્યો ૨૦૨૦માં શાંદાર પ્રદર્શન માટે પ્રધાનમંત્રીએ અભીનંદન આપ્યા

નવી પ્રતિભાઓ ઉભરી આવે તે માટે ગ્રાસરૂટ પર રમતગમતને વધુ લોકપ્રિય બનાવવા માટે કામ ચાલુ રાખવા હાકલ

time-read
1 min  |
August 10, 2021
નવા ડિજિટલ ચૂકવણી સાધન ઈ-રુપિ વિશે જાણો
Life Care

નવા ડિજિટલ ચૂકવણી સાધન ઈ-રુપિ વિશે જાણો

ઈ-રુપિ શું છે અને તે કેવી રીતે કામ કરે છે?

time-read
1 min  |
August 10, 2021
પ્રથમ સ્થાપના દિવસ સમારોહ યોજાયો PGIMER ચંદીગઢના સર્જીકલ ગેસ્ટ્રોએન્ટરોલૉજી વિભાગ
Life Care

પ્રથમ સ્થાપના દિવસ સમારોહ યોજાયો PGIMER ચંદીગઢના સર્જીકલ ગેસ્ટ્રોએન્ટરોલૉજી વિભાગ

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, પેટનાં રોગો પ્રત્યે લોકજાગૃતિ અને શ્રેષ્ઠ સારવાર ક્ષેત્રે ચંદીગઢની PGIMER સંસ્થાએ ઉદાહરણરૂપ કાર્ય કર્યું છે.

time-read
1 min  |
August 10, 2021
ચોમાસામાં લાગતા
Life Care

ચોમાસામાં લાગતા

આપણા દેશમાં દરેક ઘરમાં બે પિનવાળી ઇલેક્ટ્રિક વસ્તુઓ વધારે પ્રમાણમાં વપરવામાં આવે છે. ચોમાસાની સિઝનમાં હવામાં ભેજનું પ્રમાણ વધારે હોવાને કારણે કરન્ટ લાગવાની શક્યતા વધારે રહે છે. ક્યારેક કરન્ટને કારણે લોકોનું મૃત્યુ પણ થઈ જાય છે, પરંતુ આવી રીતે થતા મૃત્યુ ટાળી શકાય છે.

time-read
1 min  |
August 10, 2021
ઓલિમ્પિક્સમાં મેડલ વિજેતા ભારતીય રમતવીરોનું ભવ્ય સ્વાગત, રામામંત્રી અનુરાગ ઠાકૂર દ્વારા સત્કાર
Life Care

ઓલિમ્પિક્સમાં મેડલ વિજેતા ભારતીય રમતવીરોનું ભવ્ય સ્વાગત, રામામંત્રી અનુરાગ ઠાકૂર દ્વારા સત્કાર

ઓલિમ્પિક ગેમ્સ 2020

time-read
1 min  |
August 10, 2021
અમદાવાદમાં દેશની એકમાત્ર સુપર સ્પેશિયાલિટી કાર્ડિયાક સંસ્થા
Life Care

અમદાવાદમાં દેશની એકમાત્ર સુપર સ્પેશિયાલિટી કાર્ડિયાક સંસ્થા

યુ.એન.મહેતા ઇન્સ્ટિટયુટ ઓફ કાર્ડિથોલોજી સેન્ટર ખાતે ૧૨૫૧ પથારીની સુવિધા પ્રારંભિક ૨૪ કલાક સુધીમાં કોઇપણ જાતના એડવાન્સ પેમેન્ટ વગર જીવનરક્ષક કાર્ડિયાક સારવાર ટેવી કાર્ડિયોલોજી એપ્લીકેશન/ટેલી મેડિસીન ઇ-ક્રિટીકલ કેર સાથે એડવાન્સ આઇ.સી.યુ. ઓન હિલ સુવિધા ઉપલબ્ધ

time-read
1 min  |
August 10, 2021
અમદાવાદ સિવિલમાં પ્રભાબન એક ઓપરેશાનથી અઢી વર્ષે પીડમૂક્ત થયા
Life Care

અમદાવાદ સિવિલમાં પ્રભાબન એક ઓપરેશાનથી અઢી વર્ષે પીડમૂક્ત થયા

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ.જેવી મોદી અને તેમની ટીમે પ્રભાબેનની જટિલ અને જખમી ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું

time-read
1 min  |
August 10, 2021
ECG ટેસ્ટમાં શું તપાસવામાં આવે છે?
Life Care

ECG ટેસ્ટમાં શું તપાસવામાં આવે છે?

આપણે ઘણીવાર હોસ્પીટલમાં જતા હોઈએ ત્યારે ડોક્ટર પાસેથી કે દર્દી નાં સગાવહાલા પાસેથી સાંભળ્યું હશે કે ECG કરાવવું પડશે. શું તમે જાણો છો આ ECG શું છે. તેનું કુલ ફૉર્મ છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ વિદેશોમાં એને EKG પણ કહે છે.

time-read
1 min  |
August 10, 2021
મહિલાઓ વીજમીટર રીડિંગનું કામ કરીને આર્થિક સામાજિક સમીકરણોમાં પરિવર્તન લાવી રહી છે
Life Care

મહિલાઓ વીજમીટર રીડિંગનું કામ કરીને આર્થિક સામાજિક સમીકરણોમાં પરિવર્તન લાવી રહી છે

પુરૂષ આધિપત્ય ધરાવતા ક્ષેત્રોમાં મહિલાઓએ પોતાની ક્ષમતા સાબિત કરી છે. વર્ષોથી જે ક્ષેત્રોમાં મહિલાઓ કામ કરી શકે તેવી આપણે કલ્પના પણ કરી ન હોય તેવા ક્ષેત્રોમાં હવે મહિલાઓ પુરૂષોને બરાબરની ટક્કર આપી રહી છે.

time-read
1 min  |
July 25, 2021
વર્ષાઋતુમાં શું કાળજી રાખવીઆ સમયે બિમાર થવાની શક્યતાઓ વધી જાય છે
Life Care

વર્ષાઋતુમાં શું કાળજી રાખવીઆ સમયે બિમાર થવાની શક્યતાઓ વધી જાય છે

આયુષ નિયામકશ્રીનુ માર્ગદર્શનઃ કોઇપણ ઋતુના સંધિકાળમાં રોગ પ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે

time-read
1 min  |
July 25, 2021
“ઈ-સંજીવની એપ” નો ગુજરાતમાં પ્રારંભ
Life Care

“ઈ-સંજીવની એપ” નો ગુજરાતમાં પ્રારંભ

જન આરોગ્યની સુખાકારી માટે આધુનિક ટેકનોલોજીનો સકારાત્મક વિનિયોગ “ટેલી મેડિસીન સેવા” એપ ડાઉનલોડ કરી મેળવો તજજ્ઞ ડોક્ટરની વિનામુલ્ય સેવા

time-read
1 min  |
July 25, 2021
વિનામૂલ્ય કિડની ટ્રન્સપ્લાન્ટ રાષ્ટ્રીય બાલ સ્વાથ્ય કાર્યક્રમ
Life Care

વિનામૂલ્ય કિડની ટ્રન્સપ્લાન્ટ રાષ્ટ્રીય બાલ સ્વાથ્ય કાર્યક્રમ

જન્મથી કિડનીની બિમારીથી પીડિત પોરબંદરના ૯ વર્ષીય પિનાક થાનકીને સરકારની RBSK યોજના હેઠળ સંદર્ભ કાર્ડ થકી વિનામૂલ્ય કિડની ટ્રન્સપ્લાન્ટ કરાતા થાનકી પરિવારના એકના એક સંતાનને નવું જીવન મળ્યું છે.

time-read
1 min  |
July 25, 2021
મચ્છરજન્ય રોગોથી બચવા આટલું કરીએ.
Life Care

મચ્છરજન્ય રોગોથી બચવા આટલું કરીએ.

મેલેરિયા જેવી સામાન્ય બિમારી અનેક લોકોને ગંભીર અસર કરે છે

time-read
1 min  |
July 25, 2021
ઓલિમ્પિક ગેમ્સ ટોક્યો ૨૦૨૦
Life Care

ઓલિમ્પિક ગેમ્સ ટોક્યો ૨૦૨૦

કોરોના વાયરસના કારણે એક વર્ષના વિલંબ બાદ આખરે ઓલિમ્પિક (ઓલિમ્પિક ગેમ્સ ટોક્યો ૨૦૨૦) ગેમ્સનો મહાકુંભ ૨૩ જુલાઈથી જાપાનના ટોક્યોમાં શરૂઆત થઇ.

time-read
1 min  |
July 25, 2021
બાળકોમાં ન થવા દો આયરનની ઉણપ
Life Care

બાળકોમાં ન થવા દો આયરનની ઉણપ

શું તમારા બાળકોને પૂરતા પ્રમાણમાં આયર્ન મળી રહ્યું છે.

time-read
1 min  |
July 25, 2021