CATEGORIES
ઈયરફોન લાગાવી સતત મ્યુઝીક સાંભળતા રહેવું હાનીકારક
કલાકો સુધી સતત ઇયરફોનનો ઉપયોગ કરતા કરતા તમે સામાન્ય રીતે એ વાતને ભૂલી જાઓ છો કે તે તમારા કાનની સાથોસાથ તમારા શરીરને પણ નુકસાન પહોંચાડે છે.
આમળા કેવા લોકોએ ન ખાવા જોઈએ અથવા તેનું સેવન સાવધાનીપૂર્વક કરવું જોઈએ
વિટામિન-સી થી ભરપુર આમળા સ્વાથ્ય માટે વરદાન કરતાં ઓછું નથી. આમળા ત્વચા અને વાળ સિવાય સ્વાથ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ કેટલીક આરોગ્યની પરીસ્થિતિમાં તે નુકસાનકારક હોઇ શકે છે. શું તમે જાણો છો કે કેવા લોકોએ આમળા ખાવાનું ટાળવું જોઈએ.
નાની ઉમરે શું કામ વાળ સફેદ થઈ રહ્યા છે, કારણો જાણો છો.
વધતી જતી ઉંમરની સાથે-સાથે વાળ સફેદ થવા એ ખૂબ સામાન્ય વાત છે, પરંતુ આજના સમયમાં વાળ નાની ઉમરે જ સફેદ થવા લાગે છે. સ્કૂલમાં ભણતા બાળકોના વાળ પણ સફેદ થઈ રહ્યા છે. તેમજ, ચોક્કસપણે આજકાલ દરેક લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ફક્ત યુવાનો જ નહીં, ટીનેજર પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આપણે સફેદ વાળ જોતા જ તેનાથી બચવા માટેની રીતો શોધવાનું શરૂ કરી દઈએ છીએ પરંતુ સારવાર લેતા પહેલાં, તેના કારણો જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે બદલાતી જતી જીવનશૈલી, ખાન-પાનની ખોટી આહારશૈલી અને તણાવને આભારી છે. જો કે આપણો આહાર અને ટેવો આ માટે જવાબદાર છે, તે વાતને નકારી શકાય નહીં. પરંતુ તે સિવાય પણ ઘણાબધા કારણોથી થાય છે. ચાલો આવા કેટલાક કારણો વિશે વિગતવાર જાણીએ
પરફેક્ટ હોમ મેનેજર બનો
અઠવાડીયાના સોમથી શનિ, ઘર અને ઓફિસ વચ્ચે ભાગદોડ કરતી સ્ત્રીની સ્થિતિ અત્યંત કફોડી હોય છે, ઓફિસની જવાબદારી સાથે ઘરની દેખરેખ પણ રાખવાની હોય છે.
પેટ્રોલિયમ જેલીનો વધુ પડતો ઉપયોગ કરો છો તો થઇ જાવ સાવધાન..
પેટ્રોલિયમ જેલી એટલે કે વેસેલીનથી આપણે સૌ પરિચિત જ છીએ. અને તેનો ઉપયોગ પણ કરતાં હોઈએ છીએ. આપણે બધા તેનો ઉપયોગ શિયાળામાં વધારે કરતાં હોઈએ છીએ.
વધુ પ્રમાણમાં સુતા કે બેસતા હોય તો ચેતો ...
દિવસ દરમ્યાન વધારે પ્રમાણમાં સૂવું, બેસવું અને એક્સર-સાઇઝ ન કરતા લોકો તેનાથી વિપરીત લાઇફસ્ટાઇલ ઘરાવતા હોય એવા લોકો કરતાં વહેલાં મૃત્યુનું ચારગણું જોખમ રહેલું છે.
હેલ્થ જાળવવા, બેઠાડું જીવનથી દુર રહો
આધુનિક યુગમાં વ્યક્તિ ટેક્નોલોજી પર નિર્ભર થઈ ગયો છે. જેના કારણે તેની શારીરિક અને માનસિક ક્ષમતામાં મહદઅંશે ઘટાડો થયો છે.
માનવ હૃદય માટે ક્યાં છે સારા તેલ ...
આજકાલ માર્કેટમાં ઘણાં બધાં ખાધતેલ ઉપલબ્ધ છે. તેમાંથી તેલની પસંદગી કરતાં પહેલાં ઘણા. લોકોનાં મનમાં ઘણી શંકાઓ હોય છે, પરંતુ આહાર માટે વપરાતા દરેક તેલના સારા નરસા ગુણધર્મો હોય છે. જેમાંથી કેટલાક હાર્ટ માટે સારા તો કેટલાક નુકસાનકારક હોય છે.
કલર થેરાપી : તન-મનમાં ઉર્જાનો સંચાર કરે છે રંગ
ઇન્દ્રધનુષના રંગોની જેમ જ આપણા શરીરમાં પણ સાત ચક્ર હોય છે. તેના મૂવમેન્ટમાં ગડબડ થવાથી બિમારીઓ ઉત્પન્ન થાય છે.
કઈ રીતે આવશે સારા નંબર
જો તમે પરીક્ષામાં સારા નંબર મેળવવા ઈચ્છો છો તો એવા ઘણાં વૈજ્ઞાનિક ઉપાયો છે. જેનાથી તમે સારો સ્કોર કરી શકો છો. જેમકે વસ્તુઓને લખીને યાદ કરો. મેથ્સ એટલે ગણિતનો તમે જેટલો અભ્યાસ કરશો તેટલા સારા નંબર આવશે. તમને કઈ રીતે યાદ રહે છે. તેની રીત તમારે પોતે જ શોધવી પડશે.
આંખોને રિલૅક્સ કેવી રીતે કરશો?
અમુક એવી કસરત છે જે સામાન્ય દિવસોમાં ઘર, ઑફિસે કે ટ્રાવેલ કરતા હો ત્યારે પણ કરી શકો
પેટમાં થતા કૃમિના લક્ષણો અને સારવાર
પેટમાં કૃમિઓ થવાના કારણો :
યંગ અને ઉર્જાસભર બનાવી રાખે છે મધ
મધ એ પ્રકૃતિની શ્રેષ્ઠ ભેટ છે. મધમાં સ્વાદિષ્ટ, સુપાચ્ય પ્રકાશ, નરમ હોય છે. ખાલી પેટ પર મધ-લીંબુનો રસ લેવાથી ભૂખ વધે છે.
ડાયાબિટીઝને કાબૂમાં રાખવા દવાઓની સાથે બીજું શું ધ્યાન રાખશો?
ડાયાબિટીઝ એક એવો રોગ છે જેમાં જીવનભર દવાઓ લેવી જ પડે છે; પરંતુ ફક્ત દવાઓથી એ રોગ મૅનેજ નથી થઈ શકતો, તેના માટે લાઇક- સ્ટાઇલમાં જરૂરી પરિવર્તનો અને શિસ્તબદ્ધ જીવન મહત્વનું છે.
બોર થવા નહીં દે આ એપ્સ
મિત્રો અમુક સમયે જ્યારે આપણું કોઈ કામ લાંબા સમયથી પેન્ડીંગ રહેતું હોય અથવા ન થતું હોય ત્યારે આપણે બોરિંગ અનુભવીએ છીએ તેમજ આજકાલનો હોટ ટોપીસ્ક એટલે કે નોટબંધીની ધોષણા થઇ છે.
વજનને નિયંત્રણમાં રાખવા માટે તમે દિવસમાં આટલી માત્રામાં ચોખા ખાઈ શકો છો.
ભારતમાં કોઈપણ ખોરાક ચોખા અને રોટલી વિના અધૂરો છે. પરંતુ જો આપણે વજન ઘટાડવાની વાત કરીશું તો આપણા મનમાં આ બંને આહાર વિશે આશંકા ઉભી થાય છે.
વૃદ્ધત્વમાં હાડકાંનું રક્ષણ કેવી રીતે કરવું?
આપણા શરીરમાં હાડપિંજરની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. હાડકાં આપણા શરીરને એક ફ્રેમ અને માળખું પ્રદાન કરે છે અને તેમજ શરીરના કેટલાક મહત્વપૂર્ણ અવયવોનું રક્ષણ પણ કરે છે. હાડકાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા ખનિજોને સંગ્રહિત કરવા અને સ્નાયુઓને ઝડપી બનાવવા માટે પણ મદદગાર સાબિત થાય છે.
હેલ્ધી ઇટીંગ : HEALTHY EATING
પરિવારના બધા જ સભ્યોનું ખુબ જ ધ્યાન રાખતી મહિલાઓ પોતાની દેખરેખમાં લાપરવાહ બને છે. ખાવા પીવાથી લઈને સ્વાથ્ય સુધી દરેક પાસાઓમાં ઘણી વખત ઊણી ઉતરે છે. પરતું વિચારો જો તમે જ સ્વસ્થ નહિ રહો તો પરિવારના અન્ય સભ્યોનું ધ્યાન કોણ રાખશે. રોજીંદા સમયમાં વ્યસ્તતા હોવા છતાં અમુક પ્રકારના ઉપાયો કરવાથી મહિલાઓ પણ ઘરના અન્ય સભ્યો સાથે પોતાનું પણ ધ્યાન રાખી શકશે. તો ચાલો જોઈએ હેલ્થ ટીપ્સ.