CATEGORIES
એડવોકેટને આત્મહત્યા માટે મજબૂર કરનાર મહિલા આરોપીના આગોતરા રદ
મેઘાણીનગરમાં રહેતા એડવોકેટે મહિલાના ત્રાસથી આપઘાત કર્યો હતો
ટેસ્લાની જવાબદારીને કારણે મસ્કે ભારતનો પ્રવાસ મોકૂફ રાખ્યો
ચાલુ વર્ષે જ ભારત આવવાની આશા વ્યક્ત કરી
તાલાલા પાસે લગ્નમાં છાશ પીધા પછી 250 લોકોને ફુડપોઈઝનિંગ
જાનૈયા-માનૈયાઓને સારવારમાં ખસેડાયાઃ આરોગ્ય કેન્દ્રમાં બેડ ખૂટ્યાં
જામનગરમાં ભાજપનાં ઉમેદવાર પૂનમ માડમે ત્રીજી વખત નોંધાવી ઉમેદવારી
ક્ષત્રિય મહિલા ધારાસભ્ય રિવાબા સહિતના નેતાઓ સાથે રહ્યા
પરેશ ધાનાણી પાસે ગાડી નથીઃ 44 એકર જમીન, કોઈ ગુના નોંધાયા નથી
ઉમેદવારી ભરતી વખતે રજૂ કરેલા સોગંદનામામાં સામે આવી વિગતો
વિશ્વ લીવર ડેએ 150મું અંગદાન એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
સિવિલની અંગદાન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ ત્રણ વર્ષમાં 150 અંગદાન
ભારતે ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઇલોનો પ્રથમ જથ્થો સોંપ્યો
ભારત અને ફિલિપાઈન્સ વચ્ચે 73130 કરોડનો સોદો થયો હતો
દેશના 125 જિલ્લા દુકાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે
ગુજરાત સહિતનાં અનેક રાજ્યો સૌથી વધુ અસરગ્રસ્ત 2023ના 33 જિલ્લાની સરખામણીમાં દુકાળગ્રસ્ત વિસ્તારોમાં 279 ટકાનો વધારો
પીડિતને વળતર ચૂકવી દેવાથી ગુનો સમાપ્ત થતો નથીઃ દિલ્હી હાઇકોર્ટ
ફોજદારી કાયદાનો હેતુ સમાજમાં રહેતા લોકોની વર્તણૂક સુધારવાનો છે
આજથી એશિયા ઓલિમ્પિક ક્વોલિફાયરનો પ્રારંભ, વિનેશ પર નજર
ભારતીય રેસલર્સ પેરિસ ઓલિમ્પિક્સમાં ક્વોટા મેળવવા પ્રયાસ કરશે
શ્રીશંકરને ઘૂંટણની ઈજા થતા ઓલિમ્પિક્સનું સપનું ચકનાચૂર
ભારતીય લોંગ જમ્પરને ટ્રેનિંગ દરમિયાન ઇજા પહોંચી, સર્જરી કરાવશે
યામી ગર્ભાવસ્થાના છેલ્લા દિવસોમાં રામાયણ વાંચે છે
મે મહિનામાં ડ્યુડેટ છે ત્યારે યામી સુબ્બુલક્ષ્મીના ગીતો સાંભળવાનું પસંદકરે છે
ખેડા લોકસભા માટે કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ ઉમેદવારી પત્ર ભર્યું
ફોર્મ ભરતા પહેલા સમર્થકો સાથે નડિયાદમાં રેલી યોજી
વડોદરા એકસપ્રેસ-વે પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બન્ને વાહનચાલકો સામે ફરિયાદ
બન્ને વાહનચાલકોને બેદરકારીને કારણે ૧૦ જીંદગીઓ હોમાઇ ગઇ
આણંદમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, અમિત ચાવડાએ રેલી યોજી ઉમેદવારી નોંધાવી
સ્વાભિમાન સંકલ્પ સભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા
ઇરાને જપ્ત કરેલા જહાજના 17 ભારતીય ક્રૂ મેમ્બર્સમાંથી એક મહિલાની મુક્તિ થઇ
ભારતને રાજદ્વારી સફળતાઃ અન્યોની ટૂંકમાં જ છૂટકારો થશે
રવિના ટંડનને 15 ફિલ્મોમાંથી આમિર-સલમાનની એક કિલ્મ જેટલી કમાણી થતી હતી
90ના દસકા દરમિયાન બોલિવૂડમાં વ્યાપેલી અસમાનતા પર રવિનાએ અફસોસ વ્યક્ત કર્યો
દીકરા અરહાને મલાઈકાને પૂછ્યું, તમે લગ્ન ક્યારે કરશો?
અરહાનના ટોક શોમાં દીકરા અને માતાના આશ્ચર્યજનક સવાલજવાબ
જાન્હવી કપૂર અને મહિમા સાથે ઈબ્રાહિમ અલી ખાનનો પ્રણય ત્રિકોણ
સૈફ અલી ખાનના દીકરાની પહેલી ફિલ્મ રિલીઝ થતાં પહેલા નવોપ્રોજેક્ટ મળ્યો
બોરસદ વિધાનસભા મતવિસ્તારના 40 ગામોમાં મહિલાઓને સખીમંડળની બહેનો દ્વારા મહેંદી અને નેઈલ આર્ટ કરી અપાશે
બોરસદ વિધાનસભા મત વિસ્તારમાં મહિલાઓ મતદાન કરવા પ્રેરાય તે માટે સ્તુત્ય પ્રયાસ
આણંદ હાઇસ્કૂલના શિક્ષકને ભીમ ગૌરવ પુરસ્કાર એનાયત
ડૉ. રાકેશ રાવત ઉત્તર ગુજરાતના મબેરવાડા ગામના વતની છે અને છેલ્લાં 15 વર્ષથી ગુજરાતી વિષય સાથે વિશિષ્ટ કામગીરી કરી રહ્યાં છે
મારા જીવન પર ડોક્યુમેન્ટ્રી બનવી જોઈએઃ નોરા ફતેહી
કેનેડિયન હોવા છતાં કઈ રીતે ફિલ્મોમાં સફળતા મેળવી તેની સ્ટોરી લોકો સુધી પહોંચવી જોઈએ
MLA ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરત હાઇકોર્ટે હટાવી
લોકસભાની ચૂંટણી અગાઉ વસાવાને વચગાળાની રાહત
USAમાં સંતરામ ભક્તો દ્વારા મહા પૂર્ણિમા સત્સંગની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરાઈ
1200થી વધુ ભક્તોએ આ સત્સંગનો લાભ લીધો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માતર તાલુકા દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવની ઉજવણી
અંદાજીત 150 થી વધુ સ્વયં સેવકો દ્વારા માતર નગરમાં પથ સંચલન કાઢવામાં આવ્યું
બંધારણનું સન્માન કરું છું માટે કોઇ રાજકીય પાર્ટીનો પ્રચાર કરતો નથી : શંકર ચૌધરી
વિધાનસભાના અધ્યક્ષ ચૂંટણી પ્રચાર ન કરી શકે તેવો નિયમ નથી
ચુવાનીથી ઘડપણ સુધી સાથે જ રહીશુંઃ આલિયા ભટ્ટ
આલિયાએ બીજી મેરેજ એનિવર્સરી પર રોમાન્ટીક પોસ્ટ શેર કરી
બેંગલોરને આજે હૈદરાબાદ સામે બોલિંગમાં ધરખમ સુધારાની જરૂર
RCB અત્યાર સુધીમાં છ પૈકી ફક્ત એક મેચ જીત્યું, સાંજે 7.30થી પ્રારંભ
માછલી, હાથી, ઘોડા જે ખાવું હોય ખાઓ, દેખાડો છો કેમ?
સંરક્ષણમંત્રી રાજનાથસિંહનો તેજસ્વી યાદવને સવાલ
50 દિવસની અમરનાથ યાત્રાનો 29 જૂનથી આરંભઃ આજથી નોંધણી
હિન્દુઓ માટેની પવિત્ર યાત્રા 19 ઓગસ્ટના રોજે પૂર્ણ થશે