CATEGORIES
ઓલપાડનો 27 વર્ષનો યુવાન મૃત્યુ બાદ ત્રણ વ્યક્તિને જીવતદાન આપતો ગયો
બાઈક ઉપર જતી વખતે અકસ્માત થતાં બ્રેઈનડેડ જાહેર કરાયો હતો
લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂઃ સુરત જિલ્લામાં EVM, વી.વી.પેટનું નિદર્શન કરાશે
જિલ્લા કલેકટર દ્વારા મોબાઈલ નિદર્શન વાનને લીલીઝંડી અપાઈ
પીએમ મોદીએ કોચીમાં ₹4,000 કરોડના પ્રોજેક્ટસનું લોકાર્પણ કર્ય
‘ગુરુવાયુર’ મંદિરમાં પૂજા કરી: કાર્યકરોને કેરળના મતદારોનું દિલ જીતવાની હાકલ
નાગાલેન્ડની સમસ્યા ઉકેલવા PM એ નવ વર્ષમાં કંઇ ન કર્યુંઃ રાહુલ ગાંધી
2015માં ફ્રેમવર્ક એગ્રીમેન્ટ બાદ કોઇ પ્રગતિ થઈ નથી કોંગ્રેસ પાર્ટી નાગા સમુદાયના રાજકીય મુદાઓના ઉકેલ માટે પ્રતિબદ્ધ છેઃ રાહુલ
કેનેડાની યુનિ.ની નીતિ વિરુદ્ધ ભારતીય વિદ્યાર્થીઓનાં દેખાવો
ગાત્રો થીજાવી દેતી ઠંડીમાં યુનિ.ની પ્રવેશ, ગ્રેડિંગ પ્રક્રિયાનો વિરોધ કર્યો
કેજરીવાલ, પવાર, લાલુ રામમંદિર ઉદઘાટન સમારોહમાં નહીં જાય
પ્રાણ પ્રતિષ્ઠા સનાતન પરંપરા વિરુદ્ધ હોવાનું ગણાવાયું
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે પૂ સરયુના કાંઠે ‘કળશ પૂજા’ કરાઈ
યજમાન અનિલ મિશ્રાએ પૂજા કરીઃ આજે રામલલા ગર્ભગૃહમાં બિરાજશે
બીડી પીવાથી માથુ દુઃખ્યુ હતું, હું બીડીને પ્રોત્સાહન નથી આપતોઃ મહેશ બાબુ
ગુતુર કરમમાં મહેશ બાબુ માટે લવિંગ-ફુદીનાવાળી આયુર્વેદિક બીડીની વ્યવસ્થા કરાઈ હતી
દીપિકાના પગલે માનુષીઃ ઓપરેશન વેલેન્ટાઈનમાં એફોર્સ પાઈલટ બની
દીપિકા રિતિકની ‘ ફાઈટર’ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે,16 ફેબ્રુઆરીએ વરુણ તેજ-માનુષી છિલ્લરની ફિલ્મ આવશે
દ્વિવન્કલે 50 વર્ષની ઉંમરે યુનિ, ઓફ લંડનમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી
ટ્વિન્કલને સુપર વુમન ગણાવી પતિ અક્ષય કુમારે કહ્યું, હું થોડું વધારે ભણેલો હોત તો સારું રહેત
પ્રતિક ગાંધી સાથે વિદ્યા અને ઈલિયના ભેગા થયાં તો ‘દો ઔર દો પ્યાર’ બની
ગુજરાતી રંગભૂમિથી શરૂઆત કરનારા પ્રતિક ગાંધીની કોમેડી ફિલ્મ માર્ચ મહિનામાં રિલીઝ થશે
ચરોતરમાં એક સાથે 10 સ્થળે ITનું સર્ચ ઓપરેશનઃ મોડી રાત સુધી તપાસ ચાલી
દરોડા: નડિયાદમાં એશિયન ફૂડ ઇન્ડ. અને બિલ્ડર ગ્રૂપને ત્યાં ઇન્કમટેક્સના દરોડા આણંદમાં ત્રણ બિલ્ડર્સની પેઢી તથા એક જ્વેલર્સ, ફાઇનાન્સની પેઢી પર પોલીસ બંદોબસ્ત સાથે ટીમ ત્રાટકી
આજે પાટીલ, CM પટેલ નવસારીથી વનસેતુ ચેતના યાત્રાનો આરંભ કરાવશે
ભાજપ યુવા, મહિલા અને કિસાન મોરચાને સંપર્ક અભિયાન તેજ કરવા સૂચના વિવિધ કાર્યક્રમો થકી લાભાર્થીઓનો સંપર્ક કરવા માર્ગદર્શન અપાયું
વડગામના ડાલવાણામાં દિના સુધીર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડને ડીડીઓએ ખુલ્લું મૂક્યું
ગ્રામીણ કક્ષાએ ગ્રાઉન્ડ નિર્માણમાં સહભાગી શ્રમિકોનો ડીડીઓએ આભાર વ્યક્ત કર્યો
ઊંઝાના ડાભી ગામેથી 50 હજારનો વિદેશી દારૂ ઝડપાયો
મહેસાણા LCBએ રૂ.2.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ખેડબ્રહ્મા તથા ઇડર રેલવે સ્ટેશનની લંબાઇ વધારવા રાજયસભાના સાંસદને રજૂઆત
હાલમાં પ્લેટફોર્મની લંબાઇ માત્ર 300 મીટર છે, જે વધારી 580 મીટર કરવામાં આવે
હિંમતનગરના સવગઢ નજીક શુકુન બંગ્લોઝમાં તસ્કરો ત્રાટક્યા
પાસપોર્ટ સહિત રોકડ રકમ 35,000 મળી કુલ રૂ.41,400ની ચોરી કરી ફરાર
પ્રાંતિજના તાજપુર કૂઇ પંથકમાં પશુચોર ટોળકી સક્રિય બની
સીતવાડા, દેવપુરા તેમજ પોયડા ગામે ખુંટે બાંધેલી ભેંસો લઇ ફરાર
જોટાણામાં દુકાન ખોલી રહેલા વેપારી ઉપર બુરખો પહેરી હુમલો કરનાર ઝબ્બે
મહેસાણા LCBએ બે દિવસમાં આરોપીને ઝડપી લીધો
ત્રીજી ટી-20માં ટાઈ બાદ દિલધડક બે સુપર ઓવરમાં ભારતે અઘાનને હરાવ્યું
બીજી સુપર ઓવરમાં ભારતના 12 રનના લક્ષ્ય સામે અફઘાનિસ્તાન 1/2, બિશ્નોઈએ બંને વિકેટ લીધી
સ્પાઈસ જેટની ફ્લાઈટમાં પ્રવાસી બે કલાક સુધી ટોઇલેટમાં પૂરાઈ રહ્યો
મુંબઇ બેંગલુરુ ફ્લાઇટમાં ટોઈલેટનો દરવાજો લોક થતાં યાત્રી પરેશાન એર હોસ્ટેસે દરવાજાની નીચે એક સ્લિપ મોકલી, “સર, કમોડ પર બેસી રહો.”
ઇરાને પાકિસ્તાનમાં ત્રાસવાદી અડ્ડા પર સર્જિકલ સ્ટ્રાઇક કરી
હુમલામાં બે બાળકોના મોત નીપજ્યાઃ ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેવા પાક.ની ચેતવણી
રાજ્યમાં પરીક્ષામાં 14 યુનિવર્સિટીની પહેલી જ કોમન એક્ટનો ફિયાસ્કો
કુલ 7 પૈકી ત્રણ વિષયની પરીક્ષા ગુજરાત યુનિવર્સિટીએ મૌખિક લીધી, અન્ય યુનિવર્સિટીઓ લેખિત લેશે ગુજરાત યુનિવર્સિટીને પણ આ ત્રણ વિષયની પરીક્ષા લેખિત લેવા સૂચના આપ્યા પછી પણ મનમાની કરતાં તંત્ર મુકપ્રેક્ષક બન્યું
દારૂબંધી માત્ર કાગળ પર, બાપુનગરમાં લક્ઝુરિયસ કારમાંથી વિદેશી દારૂ મળ્યો
લીલાનગર બ્રિજ પાસેથી એક કારમાંથી દારૂની 840 બોટલો તથા બિયરના 96 ટીન ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા હતા
ભેદ ઉકેલાયો : તાંત્રિક વિધિથી દીકરીની હત્યાના વહેમમાં ત્રણની હત્યા થઇ હતી
અમરેલી પાસે કુવામાંથી મળેલા મૃતદેહનો કેસઃ ચાર સકંજામાં
જુનાગઢ ફનવર્લ્ડમાં પગમાં વોટર રાઈડની દોરી ફસાતાં છાત્રાનું મોત
પોરબંદરથી પ્રવાસમાં આવેલી છાત્રાનું અપમૃત્યુ
ઝઘડિયાના ગુમાનદેવ પાસે છ માસ પહેલાં ખુલ્લા મુકાયેલા નવનિર્મિત પુલ પર ગાબડું
સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર કાવેરી નદી પર આ પુલ નવો બનાવી ખુલ્લો મુકાયો છે
અમદાવાદ-વડોદરા એકસપ્રેસ-વે પર નડિયાદ પાસે કારમાં આગ
સમયસર નીકળી જતાં બે વ્યક્તિનો આબાદ બચાવ
પતંગની કાતિલ દોરીથી ગાંધીનગર શહેરમાં 10થી વધુ પક્ષીઓની જીવનદોર કપાઇ ગઇ
કરૂણા અભિયાન હેઠળ વન વિભાગ અને પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટ દ્વારા 125થી વધુ ઘાયલ પક્ષીને સારવાર અપાઇ
ઠાસરાના નેસ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ત્રણ ડુબ્યાંની આશંકાઃ એક બાળકીને બચાવાઇ
કેનાલના કિનાર ત્રણ જોડી ચંપલ પડયા હોવાથી પોલીસનું અનુમાન