CATEGORIES
પ્રિયંકા ચોપરાએ યુક્રેનના શરણાર્થી બાળકો સાથે મોજમસ્તી કરી
પોલેન્ડના એક્સ્પો સેન્ટરમાં રહેતા શરણાર્થી બાળકોને મળવા અભિનેત્રી પહોંચી
ટોમ ક્રૂઝની દીકરી સૂરી ક્રૂઝ કરશે હોલિવૂડમાં ડેબ્યૂ
પૂર્વ પત્ની કેટી હોમ્સની આ પુત્રી ફિલ્મ ‘અલોન ટુગેધર’થી સિંગિંગ ડેબ્યૂ કરશે
સૂટ સલવારમાં જાહ્નવીએ કર્યુ ફિલ્મનું પ્રમોશન
યલો ડ્રેસમાં કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી
ગુલઝારની આંધી (1975)
જેમાં સુચિત્રા સેન બન્યા ઇન્દિરા ગાંધી
વે.ઈન્ડિઝ સામે આજે ચોથી ટી-20 મેચ, શ્રેણીમાં ભારત 2-1થી આગળ
ભારત શ્રેણીમાં વિજય મેળવવાના ઇરાદાથી મેદાનમાં ઉતરશે
પેરા પાવલિફટંગમાં સુધીરે ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો
212 કિલો વજન ઉઠાવીને કોમનવેલ્થ ગેમ્સમાં દેશનું નામ રોશન કર્યું
ફક્ત કામ માટે જ વિશ્વાસ જીતશું તો તે લાબો સમય નહીં ટકે
આ દુનિયામાં આવ્યા ત્યારે આ દુનિયા જેવી હતી તેના કરતા આપણે જઈએ ત્યારે તેને વધુ સારી બનાવીને જઈએ
ઉજ્જૈનનું મહાકાલનું મંદિર
મોટેભાગે ઈશાન ખૂણો અથવા તો પૂર્વ તરફ મુખ કરીને મૂર્તિને રાખવામાં આવે છે
પપૈયા - ફળોમાંનું અમૃત
પપૈયાના ઝાડને ઓછું પાણી ગમે છે અને વધુ પડતા પાણીના કિસ્સામાં મૂળમાં સડો થાય છે
જ્યાં સંબંધ હોય છે ત્યાં અધિકાર હોવો પણ જરૂરી છે!!!
અમુક સંબંધો આપણા જન્મની સાથે જ હોય છે. જ્યારે અમુક સંબંધો એવા હોય છે જે આપણે જાતે બનાવીએ છીએ
જો તમારે શરીરને એકદમ ફિટ રાખવુ છે તો આટલું જરૂર કરો
બધી ચરબી નીકળી ગઈ
સંઘની કારોબારી-કેન્દ્રનું વહીવટીતંત્ર
સમગ્ર દેશના વહીવટ માટે કેન્દ્ર સરકાર રાજ્યના વહીવટ માટે રાજ્ય સરકાર
રાજ્યના NFSA કાર્ડધારકોને રાહત દરે ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું વિતરણ કરાશે
રાજ્ય સરકાર રૂ.197 પ્રતિ લિટરની પડતર કિંમત સામે રૂ.97 પ્રતિ લિટરની સબસીડી આપશે, કુલ રૂ.124 કરોડની સબસિડી અપાશે
નિયમોનું ઘટન
સમાચાર વાંચ્યા ને બકા જમાદારે મોટો નિઃશ્વાસ છોડ્યો
અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટને મંજૂરી
દેશમાં સરકારી – અર્ધસરકારી સંસ્થામાં યુટેરસ ટ્રાન્સપ્લાન્ટ સુવિધા ધરાવતી પ્રથમ સંસ્થા બનશે
અમદાવાદ જિલ્લાના 23 અમૃત સરોવર ખાતે 15મી ઓગસ્ટે ધ્વજવંદન કાર્યક્રમ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણી કરાશે
પુરક્ પરીક્ષાઃ ધો.12 સા.પ્રવાહનું 62.72% અને સાયન્સનું 29.29% પરિણામ જાહેર
વિજ્ઞાનપ્રવાહમાં 12250માંથી 3588 વિધાર્થીઓ, સામાન્ય પ્રવાહમાં 37457માંથી 23494 વિધાર્થીઓ ઉતિર્ણ થયા
કલમ 80M - ઇન્ટર કંપની ડિવિડન્ડ
ડોમેસ્ટિક કંપની કોઈ અન્ય કંપની પાસેથી ડિવિડન્ડની આવક કમાય તો આ આવક ડોમેસ્ટિક કંપનીને કરપાત્ર છે
સંસ્કૃત દિવસે રેડિયો યુનિટી પર સંસ્કૃત ભાષામાં પ્રસારણ કરવામાં આવશે
સ્થાનિક - આદિવાસી યુવક/યુવતી બન્યા સંસ્કૃત રેડિયો જોકી, 67 દિવસ સુધી સંસ્કૃત ભાષાની ઘનિષ્ઠ તાલીમ અપાઇ
પૂરક પરીક્ષામાં પાસ થયેલા છાત્રોને કોમર્સ કોલેજમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ
પરિણામ જાહેર થયા બાદ કોમર્સ, બીબીએ સહિતની કોલેજમાં પ્રવેશની તક મળશે, 11 ઓગસ્ટ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે
મોંઘવારી-બેરોજગારી સામે કોંગ્રેસનું પ્રદર્શનઃ રાહુલ અને પ્રિયંકાની અટકાયત
દિલ્હીમાં કોંગ્રેસના સાંસદેએ સંસદથી વિજય ચોક સુધી પદયાત્રા યોજી
કોમનવેલ્થ ગેમ્સઃ ગુજરાતની ભાવિના પટેલનો મેડલ પાક્કો
ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં ઈંગ્લેન્ડની શ્યુ બેઈલીને 116, 11-6, 11-6થી પરાજય આપ્યો
ચાલુ માસે લાલસિંહ ચડ્ડા સહિતની અનેક ફિલ્મનું ભાવિ નક્કી થશે
અક્ષયની રક્ષાબંધન, આલિયા ભટ્ટની ડાર્લિંગ્સ સહિતની મોટા બજેટની ફિલ્મ જોવા મળશે
પાયલરોહતગી-સંગ્રામ સિંહે આપ્યુંગ્રાન્ડ રિસેપ્શન
લગ્ન બાદ અમદાવાદની હોટલમાં પાર્ટીનું આયોજન કરાયું, તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી
ફિલ્મ દુનિયામાં કાજોલે 30 વર્ષ પૂરા કર્યા
અભિનેતાપતિ અયદેવગણે ખાસ પોસ્ટમાં‘તાનાજી: વોરિયર'ની તસવીર શેર કરી ધ અનસંગ
અનુષ્કા-વિરાટ સાથે એરપોર્ટ પર જોવા મળી
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, મસ્તીભર્યા અંદાજમાં જોવા મળ્યાં
અક્ષય-પરિણીતી ફરી સાથે જોડી જમાવશે
અભિનેત્રીએ પોતાની ઈન્સ્ટાગ્રામ પર આગામી પ્રોજેક્ટ અંગે જાહેરાત કરી
ભારતીય પુરુષટેબલ ટેનિસ ટીમ ફાઇનલમાં પહોંચી, મેડલ નક્કી
સેમિફાઇનલમાં નાઇજિરિયાને 3-0થી હરાવ્યું, હવે સિંગાપોર સાથે ટક્કર
આંતરરાષ્ટ્રીય હવાઈમુસાફરી સસ્તી થશે, ભારત 116 દેશો સાથે કસર કર્યાં
એશિયા, યુરોપ, મધ્ય પૂર્વ અને દક્ષિણ અમેરિકાના દેશો સાથેદ્વિપક્ષીય કરાર
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરે બનાવ્યો જીતનો રેકોર્ડ
કોમનવેલ્થ ગેમ્સમાં પાક.ને હરાવવા સાથે ટી20માં સૌથી વધુ 42 જીત મેળવનાર કેપ્ટન