CATEGORIES
અમદાવાદ-ધોલેરા અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની કામગીરી પુરજોશમાં
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સમીક્ષા કરી
કરુણા અભિયાન-2023 રાજ્યમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થયેલા કુલ 9523 પક્ષીઓને સારવાર અપાઇઃ ઋષિકેશ પટેલ
કરુણા અભિયાનમાં સહભાગી થયેલી એન.જી.ઓ, સ્વયંસેવકો અને તબીબોને પ્રમાણપત્રથી સન્માનિત કરાશે
ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં લોક સુખાકારી માટે કામોને વેગવંતા બનાવ્યા
સમયબદ્ધ ધોરણે હાથ ધરવાના સામુહિક વિચારમંથનનો નવતર અભિગમ
ગાંધીનગરના સેક્ટર-૧૫ ખાતે આવેલ ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયની ઓચિંતી મુલાકાત લેતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા
કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓને યોગ્ય પોષણયુક્ત ભોજન, તેમના રહેવાની વ્યવસ્થા, પુરતો અનાજનો જથ્થો જેવી તમામ બાબતોનું મંત્રીશ્રીએ નીરીક્ષણ કર્યું હતું
સ્ટોક માર્કેટમાં બજેટ પહેલા આ સેક્ટર રહી શકે છે ચર્ચામાં
એક્સપર્ટ સૂદ ફિનડોકના(Findoc) ફાઉન્ડર છે. તેમણે પહેલા રજૂ કરાયેલા બજેટને ધ્યાનમાં રાખીને 6 એવા સેક્ટર પસંદ કર્યા છે. જેના પર બજેટની અસર જોવા મળી શકે છે.
અદાણી એન્ટરપ્રાઇઝનો 20000 કરોડનો FPO જાહેર
અત્યાર સુધીનો બીજો સૌથી મોટો એફપીઓ
પાક.ની ડૂબેલી નૈયાને તારશે US, કહ્યું ‘શક્ય એટલી મદદ કરીશું’
પાક.ના IMF સાથેના વાટાઘાટમાં US મદદ કરી શકે છે
ફિલિપાઇન્સમાં ભૂકંપથી ભારે નુકસાન, લોકો મુશ્કેલીમાં
મોટી સંખ્યામાં લોકો જાહેર માર્ગો પર આવ્યા
અમે વિકસિત ભારતનું નિર્માણ કરવા જઇ રહ્યા છેઃ PM મોદીમોદીએ કર્ણાટકને કરોડોની ભેટ આપી
મોદીએ તેમના સંબોધનમાં કન્નડ ભાષામાં લોકોનું અભિવાદન
પ્રયાગરાજ માઘ મેળામાં ઇસ્લામિક પુસ્તકો વેચનાર ત્રણ ઝડપાયા
ઝડપાયેલા લોકોનું દુબઇ સાથેનું કનેક્શન નિકળ્યુ
અમદાવાદ રિવરફ્રન્ટ પર હવે સાઇકલિંગ કરવું મોઘું પડશે, ભાવમાં ચાર ગણો વધારો
હવે કલાક માટે આઠ રૂપિયા ચુકવવા પડશે
અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગને લઇને તંત્ર વધુ આક્રમક
20મી જાન્યુઆરીથી સિલિંગ ઝુંબેશ, ગલ્લા, ચાની કિટલી પર બાજ નજર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સેનેટ ચૂંટણીના મુદ્દે હાઈકોર્ટની ફટકારઃ કુલપતિને પણ સુચન
મતદારયાદી લાંબા સમય પછી જાહેર નહીં કરાતા હાઈકોર્ટે ઉઘડો લીધો
વૈશ્વિક અર્થતંત્રની તુલનામાં 57% ભારતીય CEOના મતે દેશની આર્થિક વૃદ્ધિ ઝડપી વધશે
સરવેમાં સામેલ અડધાથી વધુ સીઇઓ હવે સાયબર સિક્યોરિટી તેમજ ડેટા પ્રાઇવસીમાં 50% રોકાણ, સપ્લાય ચેઇનમાં 67% જેટલું રોકાણવધારી રહ્યાં છે
પેટીએમ પેમેન્ટ બેન્કને ભારત બિલ પેમેન્ટ મુદ્દે રિઝર્વ બેન્કની મંજૂરી
ભારત બીલ પેમેન્ટની સિસ્ટમની સંસ્થા તરીકે પેટીએમ પેમેન્ટ બેન્કને બીલ પેમેન્ટ અને એગ્રીગેશન બિઝનેસ ચલાવવાની આખરી મંજૂરી મળી
ભારતીય કંપનીઓનું ઓપરેટિંગ માર્જિન 19% રહેવા ક્રિસિલનો અંદાજ
ટેક્સટાઇલ-જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ ઘટશે
ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડમાં ચૂંટણીની તારીખો જાહેર
ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી, મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે; ત્રણેય રાજ્યોમાં 62.8 લાખ મતદારો મતદાન કરવા ઉત્સુક
શુભમન ગિલની બેવડી સદી, ન્યૂઝીલેન્ડને 350 રનનો ટાર્ગેટ
વન-ડે સિરીઝની પહેલી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ
વડાપ્રધાન આજે 12600 કરોડની મુંબઇ મેટ્રો લાઇનનું ઉદઘાટન કરશે
મોદીની યાત્રા પહેલા ડ્રોન, પેરાગ્લાઇડર્સ, રિમોટ કન્ટ્રોલ માઇક્રોલાઇટ વિમાનોનાં ઉડાન પર પ્રતિબંધ
દરેક મોટા શહેરોમાં વેક્સિનનો જથ્થો પહોંચ્યોઃ સુરતમાં વેક્સિનનો નવો જથ્થો આવ્યો, ડોઝ આપવાની શરૂઆતગુજરાતના તમામ મોટા શહેરોમાં વેક્સીનેશન શરૂ
રાજકાટ, વડોદરા, સુરત અને ભાવનગર સહિત તમામ જગ્યાએ વેક્સીનનો નવો જથ્થો પહોંચ્યો- હેલ્થ સેન્ટરો પર વેક્સીનેશન શરૂ
બોટાદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના પગલે ડોમની કામગીરી શરૂ
26 મી જાન્યુઆરીએ રાજ્યભરમાંથી કુશળ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલા પ્રદર્શિત કરશે
કંડલાઃ ગેરકાયદે વસૂલી બાબતે ટેન્કર ચાલકોની હડતાળ જારી
15000 ટેન્કરના પૈડાં થંભી જતાં આયાતી સામાનની હેરાફેરીને અસર
ગુજરાતમાં 85,780 ટન વરિયાળી પાકશે
નવા આવક શરૂ થઇ જતા ભાવ પર સીધી અસર થશે
વડોદરામાં પાણીગેટથી માંડવી સુધીના રોડ પર વેપારીઓને દબાણ નહીં કરવા સૂચનાદુકાન બંધ કરાવી દેવા સુધી ચીમકી- ટ્રાફ્રિક જામની સ્થિતિ સર્જાશે નહીં
રોડ પર પસાર થવાની જગ્યા પણ પૂરતી બચતી નથી અને તેના લીધે ટ્રાફિક જામ થાય છે
Budget 2023 હું મધ્યમ વર્ગમાંથી છું, જેથી તેમની સમસ્યાઓ સારી રીતે સમજુ છુંઃ નાણામંત્રી
નાણામંત્રી આગામી બજેટમાં આવકવેરાની મર્યાદા વધારી શકે છે અને મધ્યમ વર્ગના કરદાતાઓ અને અન્ય લોકોને રાહત આપી શકે છે: નાણામંત્રી
મ્યુ.ફંડની લોકપ્રિયતા વધી વર્ષ 2022માં SIP કલેક્શન 31% વધી રૂ.1.5 લાખ કરોડને ક્રોસ
ડિસેમ્બર 2022ના અંતે AUM 19% વધી રૂ.6.75 લાખ કરોડ
શેરમાર્કેટમાં અનિશ્ચિતત્તા, બે તરફી મૂવમેન્ટનવા રોકાણકારોની સંખ્યામાં વધારો, 2027 સુધીમાં ભારતમાં
હાલમાં ભારતમાં આશરે 11 કરોડ ડિમેટ એકાઉન્ટ છે
ફ્લાઈટનો વધુ એક કાંડ આવ્યો બહાર, મુસાફરે ઈમરજન્સી ગેટ ખોલી નાખ્યો
ઈન્ડિગોની ફ્લાઇટ 6E-7339ની ઘટના, ડીજીસીએના તપાસના આદેશ
ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની સૂરક્ષામાં ચૂક
યુવક અચાનક આવીને ગળે મળ્યો, પોલીસ સામે સવાલ
કચ્છમાં પણ આગામી બેદિવસ કોલ્ડવેવની આગાહીઃ ઠંડી વધશે
નલિયામાં દાયકાનો રેકોર્ડ તૂટયો, લોકો ઠંડીને કારણે ભારે પરેશાન