CATEGORIES
શિવસેનાના પ્રતિકાર માટે ભાજપની ચાર 'આર'ની ટીમ
ભાજપને એવી આશા છે કે રાજ ઠાકરેની હિન્દુત્વની ઝુંબેશ અને મસ્જિદો પરના લાઉડસ્પીકર પર પ્રતિબંધનો મુદ્દો શિવસેનાની પરંપરાગત મતબેંકમાં મોટાં ગાબડાં પાડશે
મારું નગર હું સારું બનાવું
લોસ એન્જલસમાં અમુક મિત્રોએ ઓવર-બ્રિજની ખાલી જગ્યા પર નોર્મલ ટેબલ 'ને ખુરશીની કતાર ગોઠવી ત્યાં વાઈ-ફાઈ કનેક્શન આપ્યું, જેણે ત્યાં બેસીને લેપટોપ પર કામ કરવું હોય એમના માટે
જ્યારે ડાન્સ બન્યો સમાનતાનો ધ્વજવાહક
આજે વિશ્વમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતાની અનેક વાતો થાય છે, એ કોઈ નવીન ખ્યાલ નથી, પરંતુ એક ગુજરાતી યુવાને આ ખ્યાલને જમીન પર ઉતારવા માટે એક નવા જ પ્રકારનું અભિયાન છેડ્યું છે જેમાં તેણે ડાન્સને માધ્યમ બનાવ્યું છે.
મોંઘવારીનું બેફામ બુલડોઝર ક્યાં જઈને અટકશે?
આરબીઆઈએ વ્યાજના દરોમાં વધારો કરીને આખરે સત્તાવાર રીતે દેશમાં મોંઘવારી વધી રહી છે તેનો સ્વીકાર કર્યો છે, તે પછી હવે કેન્દ્ર સરકારે ફુગાવા ઉપરાંત જીડીપીનો દર, નવું મૂડીરોકાણ, કરકસરનાં પગલાં, રોજગારી વધારવાની યોજના સહિતના ઘણા ઉપાયો કરવા જરૂરી બન્યા છે. સવાલ એ છે કે આરબીઆઈએ નિદાન કર્યું અને મોંઘવારીની દવા પણ આપી દીધી, પણ હવે નીતિ નિર્ધારકો પણ મેજર સર્જરી માટે તૈયાર થશે ખરા? જો યોગ્ય સારવાર નહીં થાય તો.. અબ કી બાર, ન જાને કહાં કહાં સે વાર એવી સ્થિતિ પ્રજાની થવાની છે.
પુતિનની 'મહાપ્રતાપી' સેનાની માઠી દશા
અમેરિકાએ એવો દેખાવ કર્યો કે યુદ્ધમાં પોતે પ્રતિબંધ મૂકવા સિવાય વધુ કશું નહીં કરી શકે. શરૂ શરૂમાં યુક્રેન માટેની રાહત પણ માંડ માંડ એક અબજ ડૉલર જાહેર કરી. પછી પાસા પોબારા પડતાં જણાયા તો ૩૩ અબજની જોગવાઈ કરી, પણ હાથીના દાંત દેખાડવાના અને ચાવવાના જુદા હતા
પંજાબમાં અલગતાવાદીઓ સામે સખ્તાઈની જરૂર
પંજાબે ભૂતકાળમાં આતંકી ઓછાયાનો અનુભવ કર્યો છે. એંસીના દાયકામાં હજારો ભારતીય નાગરિકો પંજાબમાં આતંકી હિંસાનો ભોગ બન્યા હતા
અતિક્રમણ હટાવવામાં પણ મલિન રાજકારણ?
શાહીનબાગના અતિક્રમણને હટાવવા માટે બુલડોઝર પહોંચ્યા કે તરત ભીડ એકઠી થઈ ગઈ અને વિરોધ શરૂ થયો. કેટલાક લોકો બુલડોઝર સામે સૂઈ ગયા
શું કરશો જો તમારો ભૂતકાળનો પ્રેમ પરત ફરે તો?
તમને ભયંકર પરિસ્થિતિમાં એકલા છોડીને ચાલી જતાં પ્રેમીપાત્રો ફક્ત ફિલ્મોમાં માફી માગવા પાછા આવતાં હોય છે, અસલ જીવનમાં નહીં. તમારા જીવનનાં અમૂલ્ય વર્ષો વેડફાયા પછી એવી માફીઓનો કોઈ અર્થ પણ સરતો નથી. છતાં 'મનકો બહલાને કે લિયે ગાલિબ યે ખયાલ અચ્છા હૈ' માનીને પ્રેમીઓ ક્યારેય ન માગવામાં આવતી માફીઓને માફ કરી દેતા હોય છે.
રશિયા યુક્રેન યુદ્ધની ઇર્દગિર્દ બનેલી ફિલ્મો
રશિયા - યુક્રેન યુદ્ધના સમાચારો આવતા રહે છે. આ બંને દેશ વચ્ચેનો સંઘર્ષ આજકાલનો નથી, બહુ પુરાણો છે. આ વિવાદને પૃષ્ઠભૂમાં રાખીને ડૉક્યુમેન્ટ્રીઝ તથા ફિલ્મો પણ અઢળક બની છે. તેમાંની અમુક વિશે આજે વાત કરીએ.
બાળકોનો ઉછેર હવે પડકાર નથી રહ્યો
પહેલાંના સમયમાં માતા-પિતા બાળકને દિવસમાં એક બે લાફા ઝીંકે નહીં ત્યાં સુધી તેમનો દિવસ જાણે પૂર્ણ થતો નહીં. સામે બાળકોને પણ પેરેન્ટ્સના મારની ઝાઝી અસર થતી નહીં, પરંતુ આજના ગેમિંગ યુગમાં સમય બદલાયો છે. હવે બાળકનો વાંક હોય છતાં તેને સહજતાથી અને સન્માનનીય રીતે કહેવામાં આવે છે.
બાળકને લાગણીની અનુભૂતિ કેવી રીતે કરાવવી?
વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેનો નાતો શાળા સુધી મર્યાદિત હોય છે. ઘરે પહોંચ્યા પછી તે શું કરે છે, કેવું વિચારે છે, પરિવાર સાથે તેમનું બોડિંગ કેવું છે જેવા વિચારો કરવાનો શિક્ષકોને ક્યાં સમય જ હોય છે, પરંતુ એક શાળા એવી છે જે પોતાના વિદ્યાર્થીઓ માટે સાત દિવસ અને ચોવીસે કલાક નવતર પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓની લાગણીઓને સમજવા પ્રયત્નશીલ રહે છે.
ખંભાતનું રમણીય મિની કેરલા: નેજા
શાળાઓમાં વૅકેશન શરૂ થઈ ગયું છે, ત્યારે સહેલાણીઓએ ફરવા જવાના પ્લાનિંગ પણ બનાવી જ લીધા હશે, પરંતુ જો તમે એક દિવસની પિકનિકનું વિચારી રહ્યા છો તો ખંભાતના નેજાની મજા માણવા જેવી ખરી. મિની કેરલા તરીકે જાણીતું આ સ્થળ સમગ્ર ગુજરાતીઓ અને બહાર વસતા ખંભાતીઓનું પણ માનીતું છે.
ખબરદારની કવિતામાં રાષ્ટ્રીય અસ્મિતાનો રંગ
કવિ ખબરદારે જીવનનાં ઘણાંબધાં વર્ષો ગુજરાત બહાર વીતાવ્યા હોવા છતાં અનેકગણું ગૌરવ તેમણે ગુજરાત અને ગુજરાતી પ્રજા માટે ધરાવ્યું
એક્સરસાઇઝ V/s એક્સરસાઇઝ!!
વેપારીની ભીષ્મ પ્રતિજ્ઞા જોઈને બાબુને થયું કે બાણશૈય્યા પર હવે મારે જ સૂઈ જવું પડશે. કોરા કાગળોનું લશ્કર એને કુરુક્ષેત્રમાં ઊભેલા કૌરવો જેવું લાગવા માંડ્યું
અકળાવ નહીં અરજી કરો
અમેરિકામાં પ્રવેશવા માટે કાયદેસર જે નોનઇમિગ્રન્ટ યા ઇમિગ્રન્ટ વિઝા મેળવવાની અરજીઓ થઈ છે એના ઉપર નિર્ણય લેવામાં, પિટિશનો એપ્રૂવ્ડ કરવામાં, એપ્રૂવ્ડ થયેલી પિટિશનોના બેનિફિશિયરોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં ખૂબ જ વિલંબ થયો છે અને આના ફલસ્વરૂપ લોકો અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાના પ્રયત્નો કરે છે
'અખર' એ યુવતીઓ માટે વિદ્યાનાં નવાં દ્વાર ખોલ્યાં
કચ્છમાં ધો. ૮ પછી અનેક છોકરીઓ ભણવાનું મુકી દે છે. તે માટે ગામમાં હાઈસ્કૂલ ન હોવી, વાલીઓની આર્થિક સ્થિતિ ખરાબ હોવી, નાના ભાઈ-બહેનોને સંભાળવા સહિતનાં અન્ય કામોનો બોજો, દીકરીઓએ વધુ ભણીને શું કરવું છે? જેવી માનસિકતા સહિત અનેક કારણો જવાબદાર છે. ત્યારે આવી કપરી પરિસ્થિતિ વચ્ચે એક સંગઠને નોખો ચીલો ચાતર્યો છે.
પ્રશાંત કિશોર અને કોંગ્રેસના સંબંધોનો એક અધ્યાય પૂર્ણ
પ્રશાંત કિશોરે કોંગ્રેસ સમક્ષ પ્રસ્તુત કરેલા મોટા ભાગના મુદ્દાઓ તો કોંગ્રેસના અસંતુષ્ટોના જી-૨૩ જૂથ દ્વારા અગાઉ રજૂ થઈ ચૂક્યા છે
ભણવું એ નોકરી કે ધંધો છે?
સંતાનને બે સમય જમવાનું 'ને બે સમય નાસ્તો ખવડાવી શકે એવા ભણેલા વાલીઓ સંતાનની હેલ્થ અને ફિટનેસ માટે શાળા કે કૉલેજ પર આશા રાખે તો કેવું કહેવાય?
‘સતત ગેમ રમવાથી ફોકસ ઘટી ગયેલું'
તેના કારણે મારું ધ્યાન ભણવામાંથી ભટકી જતું હતું
રમતને નહીં, લતને પ્રોત્સાહન અપાય છે!
ચીડિયાપણું, ગુસ્સે થવું, ઊંઘ ન આવવી એ બધું આ પ્રકારની ગેમ્સની બાયપ્રોડક્ટ છે
ફેન્ટસી ગેમનું મહાકાય બજાર
'ફેડરેશન ઓફ ઇન્ડિયન ફેન્ટસી સ્પોર્ટ્સ'ના એક રિપોર્ટ મુજબ ભારતમાં આવી ગેમના યુઝરની સંખ્યા વિશ્વમાં સૌથી વધુ, આશરે ૧૩ કરોડ જેટલી છે
ફેન્ટસી ગેમના મેદાનમાં કૂદી પડેલી કંપનીઓ
એની સફળતા આપણા દેશમાં દિવસે ને દિવસે મોટા થઈ રહેલા આ માર્કેટમાં બીજા પણ પ્રતિસ્પર્ધીઓને ખેંચી લાવી છે
પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે કેન્દ્ર - રાજ્યો સામસામે
ગત નવેમ્બર માસમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરીને આ બંને જણસોના ભાવવધારામાં રાહત આપવાનો પ્રયાસ કર્યો હતો
ટ્વિટરનું ભવિષ્ય ઊજળું બનશે?
મસ્કે જ્યારે આખી ટ્વિટર કંપની ખરીદી લેવાના પ્રયત્નો આદર્યા ત્યારે ટ્વિટરના બોર્ડ અને સીઈઓ અગ્રવાલે બીજા હરીફ ખરીદનારાઓ તૈયાર કરવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા જેથી મસ્ક એ કંપની ખરીદી ન શકે
કંપનીની મોનોપોલી સર્જાય તે યોગ્ય નથી
સ્પોર્ટ્સ અને ગેમિંગ સેક્ટરમાં આ કંપનીઓની મોનોપોલી સર્જાઈ રહી છે. આ ગેમ્સની પારદર્શિતા પણ જોવી રહી, કારણ કે અનેક લોકો મોટા પ્રમાણમાં પોતાના કાળા પેસા સફેદ કરવા માટે મોટા પ્રમાણમાં આ ગેમ્સમાં પૈસા રોકે છે
ઇગો પર ટકેલી આભાસી ગેમની માયાજાળ!
રમતોનો ઇતિહાસ માનવ સભ્યતા જેટલો જ જૂનો હોવાનો. સામાજિક મેળાવડા ઉપરાંત વિવિધ રમતો શારીરિક ક્ષમતા અને કૌશલ્યના પ્રદર્શનનું માધ્યમ બને છે, સાથે એનાથી જૂથભાવના પણ વિકસે છે. પ્રત્યેક સદીમાં, માનવ સભ્યતાની સાથે સાથે રમતો પણ નવા તબક્કામાં પ્રવેશતી રહી છે. વિજ્ઞાન અને ટેક્નૉલોજીને રમતોએ પણ પોતાના અભિન્ન અંગ બનાવી દીધા છે, જેનાથી ખેલાડીઓના પ્રદર્શન અને દર્શકોના મનોરંજનનો ગ્રાફ ઉપર ચડ્યો છે, પરંતુ હવે ઇન્ટરનેટ અને સ્માર્ટફોનને કારણે આ રમતોનું એક આભાસી સ્વરૂપ, 'ફેન્ટસી ગેમ' પ્રભાવી બન્યું છે, જેનાથી ચેતવાની જરૂર છે. શા માટે? ચાલો વિસ્તારથી જાણીએ.
અન્ય દેશોના કાયદાઓમાં કેવી જોગવાઈઓ છે?
'ગેમિંગ કમિશન ઓફ લાઇસન્સ'ની શરતોને અનુસરતી એપ કે પ્લેટફોર્મને જ માન્યતા મળે છે
સ્ટુડન્ટોને ચેતવણી
વિદ્યાર્થીઓ, તમે ભણવા માટે પરદેશ જાવ, અમેરિકા જાવ તો પોર્નોગ્રાફિક ફિલ્મો, બ્લૂ ફિલ્મો જોવાના પ્રલોભનમાં ફસાતા નહીં
વ્યંગ્યનું અમેરિકન માસિક ‘મેડ': અભિવ્યક્તિસ્વાતંત્ર્યનો આદર્શ
લાગલગાટ ૬૭ વરસ સુધી 'મેડ’ વાંચીને અનેક પેઢીઓ ઉછરી અને કેટલીય પ્રતિભાઓનું તેના થકી ઘડતર થયું
સમાજ પાકટ ઉંમરના સંબંધને ક્યારે સન્માન આપશે?
કુદરતે યુવાની આપી જ એટલા માટે છે કે લોકો પોતાના જાતીય જીવનને ભરપૂર માણી શકે, પોતાની ખુશી સાથે જનીનો આગળ વધારવાનું કુદરતી કાર્ય કરી શકે, પરંતુ યુવાનોમાં પ્રેમસંબંધ જેવા આ સુંદર કુદરતી આયોજનને ચારિત્ર્યહીનતા ગણતો સમાજ વડીલોની પ્રેમસંબંધી લાગણીઓ સ્વીકારતો ક્યારે થશે એ અઘરો પ્રશ્ન છે.