CATEGORIES
જ્યાં ચાર પેઢીથી પૂતના પૂજાય છે!
આપણા દેશમાં દરેકમાં ઈશ્વર છે તેવી ભાવના ધર્મ સાથે વણાયેલી છે. દેવ અને દેવીઓની મૂર્તિઓ શ્રદ્ધા સાથે પૂજાય છે. યુગોથી જે કથા સાંભળતાં આવ્યા છીએ તે મૂર્તિમાં દર્શન થાય છે, સહજ કથાઓ છે તે વાર અને તહેવારે યાદ આવી જાય, પણ દરેક પાત્રો યાદ કરાતાં નથી. જેમ કે ભગવાન શ્રીકૃષ્ણ સાથે અનેક ચરિત્રો છે જે કથામાં વર્ણનમાં આવે, પણ તેમની મૂર્તિઓ સ્થાપિત નથી કે તેમનાં દર્શન કરવા લોકો ભેગાં થતાં નથી. ભગવાન શ્રીકૃષ્ણની લીલાના પ્રસંગો વિવિધ મૂર્તિઓમાં કંડારી પ્રદર્શનમાં મૂકવામાં આવે છે. શ્રીકૃષ્ણ લીલા પ્રેરક છે. લોકો શ્રીકૃષ્ણના સંદેશાત્મક પ્રસંગો, જશોદાનો લાલો અને મટકી ફોડતો સખો કે વાંસળીના સૂરે ગાયો ચરાવતો કાનો જોઈ રાજી થતાં હોય છે.
'સોશિયલ મીડિયા' મિત્રતાનું નવું સરનામું
સામાન્ય રીતે બાળપણમાં બંધાયેલી દોસ્તી ગાઢ હોય તેમ માનવામાં આવે છે. તો ઘણી મિત્રતા શાળા, કૉલેજથી શરૂ થતી હોય છે, પરંતુ આજના યુગમાં માનવામાં આવે છે કે, દરેક પ્રકારના દર્દની દવા હોય છે, સોશિયલ મીડિયાના મિત્રો પાસે. હવે સમય બદલાયો છે. લોકો સોશિયલ મીડિયા સાથે એટલા બધા જોડાઈ ગયા છે કે, તેઓ પોતાની સમસ્યાનું સમાધાન સોશિયલ મીડિયા પર શોધે છે અને મજાની વાત એ છે કે, ત્યાં કોઈ ને કોઈ એક મિત્ર તો એવું મળી જ જાય છે જે તેમના પ્રશ્નનું સોલ્યુશન લાવી શકે.
સાચો ગરીબ ક્યારેક શોધવો પડે એવું છે
થોડા દિવસ પહેલાં એક સ્ટોરી વાંચી હતી
મેરે સપનોં કી રાની કબ આયેગી તૂ!
પહાડ વચ્ચે રમકડાં ગાડી જેવી ટ્રેન ધીમે ધીમે સરકતી હોય સાથે રસ્તા પર જીપમાં કોઈ ગાતું હોય મેરે સપનોં કી રાની કબ આયેગી તૂ...એ ફિલ્મ આરાધનાનું દશ્ય હતું.
ભાવનગરનું નજરાણુ ઐતિહાસિક આલ્ફ્રેડ હાઈસ્કૂલ @ 150
વર્ષ ૧૮૭૨ની ૮મી જુલાઈએ આફ્રેડ હાઈસ્કૂલની સ્થાપના કરવામાં આવી.
પ્રતિમાને કરવામાં આવતો આંગીનો શૃંગાર પરમાત્માની પ્રતિભાને પ્રભાવક બનાવે છે
'આગી' શબ્દ જૈન પારિભાષિક શબ્દ છે. અંગ ઉપર લાગે તે આંગી. એના માટે પર્યાયવાચી શબ્દ “અંગરચના પણ છે. દેરાસર અને જિનાલયમાં ભગવાનની પ્રતિમા પર વિવિધ પ્રકારની સજાવટ કરવામાં આવે છે એને આંગી કહેવાય છે.
પુષ્ટિમાર્ગમાં ભાવનાત્મક શૃંગાર
પુષ્ટિસેવામાં ઉપયોગમાં આવતાં તમામ શૃંગાર પાછળ પ્રેમલક્ષણા ભક્તિ આધારિત વાત્સલ્ય અને અનુરાગનો ગર્ભિત ભાવ છુપાયેલો છે. આથી જ પુષ્ટિપ્રભુને બિરાજવાનાં સ્થળોમાં સિમેન્ટ-ચૂના-પથ્થરની દ્રષ્ટિ ન રાખતાં તે સ્થળમાં વ્રજમંડળની ભાવના રાખવામાં આવે છે.
ગુજરાતની ગાંઠિયા નગરી ભાવનગર
૧૯૨૦માં ભાવનગરના ખારગેટ પાસેના એક ખૂણામાં બ્રહ્મક્ષત્રિય નરસીદાસ બાવાભાઈએ ગાંઠિયાની દુકાન શરૂ કરી. રેલવે સ્ટેશને જવા માટે ખારગેટ પાસેથી પસાર થવું પડે એટલે મુસાફરો આ દુકાન પાસેથી પસાર થાય.
જમશેદજી ટાટા : ઉધોગ અને દાનવૃત્તિનો સંગમ
વિશ્વ આજે એ બિંદુ પર આવી ચૂક્યું છે, જ્યાંથી ભૂતકાળમાં ચિંતકો અને વાર્તાલેખકોએ કરેલી કેટલીક કલ્પનાઓ ધીમે ધીમે હકીકતમાં પલટાવાની શરૂ થઈ ગઈ છે.
અહમ્ શૃંગારારાસ્મિ
શૃંગાર શક્તિ છે. શૃંગાર પ્રકૃતિ છે. શૃંગાર જીવંતતા છે. શૃંગારના રાજા ના હોય, રાધાજી શૃંગારના રાણી છે. પ્રેમનું પ્રતીક હોય એ શૃંગાર. પ્રેમનું વહન કરે, પ્રેમનું ઉદ્દગમસ્થાન બને ને પ્રેમનું આવકારસ્થાન બને એ શૃંગાર. શૃંગાર મિલન માટેનું સ્તર છે.
જીવન અને શૃંગારરસથી રસતરબોળમાલવપતિ મુંજ ખુદ ક.મા. મુનશી હતા
યુવાવસ્થાને માનવ જીવનની વસંત માનવામાં આવી છે. આ વાસંતી કાલખંડને અને શૃંગા૨૨સને ગાઢ સંબંધ છે. જોકે શૃંગા૨૨લ્સ યૌવનકાળનો મોહતાજ નથી, પરંતુ યૌવનકાળમાં શૃંગા૨૨સથી દિલ અને દિમાગ, તન-મન અને અંતતમ ૨ઋતરબોળ હોય ત્યારે ઠ્ઠો સંયમ-નિયમના તમામ આયાસપ્રયાગ્ન વિશળ બને છે અને આવી સ્થિતિમાં કોઈ ખંતભાવાન સર્જક તેની આત્મપ્રતીતિમાંથી અદભૂત સાહિત્ય કૃતિનું સર્જન કરે છે. આપણા પ્રથિતયશ સર્જક કનૈયાલાલ મુનશી અને તેમની નવલકથા પૃથિવીવલ્લભ આ બાબતનું ઉત્તમ ઉદાહણ હોવાનું ભૂપત વડોદરિયાએ સુચારુ રૂપે પ્રતિપાદિત કર્યું છે. જીવનરસ અને શૃંગા૨૨સથી છલકાતો માલવપત મુંજ વાસ્તવમાં મુનશી પોતે જ હતા એ મુનશીના આત્મકથ્યની સાક્ષીએ માનવું પડે..! સાહિત્યના વિપર્યાશની ૨મ્યક્યા...
કર્ણાટકમાં ભાજપે હજુ ઘણી કસોટી પાર કરવી પડશે
કર્ણાટકના મુખ્યપ્રધાપદેથી બી.એસ.
કચ્છના માધાપરમાં થઈ રહી છેગટરના પાણીથી ખેતી
ભુજ નજીકના માધાપરની નદીમાં દેશી ફિલ્ટરમાં રેતી અને નાના નાના પથ્થરની મદદથી ગટરનું દૂષિત પાણી શુદ્ધ કરીને ૧૭૦થી વધુ એકરમાં ખેતી કરવામાં આવે છે. કપાસ, મગફળી, મગ, ગુવાર, મકાઈ, જુવાર જેવા ધાન્ય અને કઠોળના પાકો અને ખારેક તથા દાડમ જેવા બાગાયતી પાકો પણ લેવામાં આવે છે.
અમરગઢની ટીબી હોસ્પિટલ આદર્શ કોરોના હોસ્પિટલ બની શકે
રાજકોટ ભાવનગર હાઇવે ઉપર આંબલા અને સોનગઢ ગામ વચ્ચે આવેલા અમરગઢ જીથરી
સૌંદર્યની સભાનતા ક્યારે પ્રગટી?
હોઠને રંગવા માટેનો પ્રથમ પ્રયોગ મેસોપોટામિયાની સ્ત્રીઓએ શરૂ કર્યો હતો. તેઓ ફળોના રસ, માટીની રજ અને મહેંદીનો ઉપયોગ કરી અલગ-અલગ રંગો હોઠને રંગવા માટે બનાવતા. ઇજિપ્તના લોકો પહેલાંથી લિપસ્ટિકપ્રેમી માનવામાં આવે છે.
શૃંગારનું સાચું રહસ્ય તો આયુર્વેદમાં છે, એ વાત 'શહનાઝ હુસૈને' પુનઃ પ્રસ્થાપિત કરી
શહનાઝના જીવનમાં આવેલો બ્યુટી-ટર્ન પણ એકદમ રોમાંચક છે. દિલ્હી ખાતે એક દિવસ શહનાઝ હુસૈનના હાથમાં એક બ્યુટી સ્કૂલની જાહેરાતનું નાનકડું કટિંગ આવ્યું અને એ નાનકડા કટિંગે વિશ્વને શહનાઝ હુસૈનનો પરિચય કરાવ્યો.
શૃંગારરસની સર્વોચ્ચ અનુભૂતિ શૃંગારશતક
શૃંગારશતક એ ભતૃહરિ દ્વારા રચવામાં આવેલા ત્રણ પ્રસિદ્ધ શતકોમાંનું એક છે. જેમાં શૃંગાર સંબંધિત ૧૦૦ શ્લોક સંગ્રહિત છે. આ રચનામાં કવિએ રમણિયોના સૌંદર્યનું અને એમના દ્વારા પુરુષોને આકર્ષનારા શૃંગારમય હાવભાવોનું ચિત્રણ કર્યું છે.
શૃંગારરસના ઘૂંટડે ઘૂંટડે પરમ ઉત્ક્રાંતિ પામતી માનવજાત
કુદરતે માણસને પહેલા ખોળાના બાળક બનાવ્યા છે. સૌંદર્યદ્રષ્ટિ આપી છે. શૃંગાર લોહીમાં ભેળવ્યું છે. માટે મિકેનિકલ પ્રોસેસ જેવી પ્રજનનક્રિયાથી એક સ્ટેપ નીચે અને પ્લેટોનિક લવથી એક સ્ટેપ ઉપર જે વસે છે તે શૃંગાર છે.
શૃંગાર: સાહિત્ય, સિનેમા અને પોર્ન સુધીની સફર
ક્ષણોનું બરછટપણુ જ્યારે ખાવા દોડ્યું હશે ત્યારે આદિમ મનુષ્ય કલ્પના અને સર્જનશક્તિથી, કુદરતી પ્રેરણા વડે શૃંગારને એક મહત્ત્વના શાસ્ત્ર તરીકે સમજવાની શરૂઆત કરી હશે! આજે એ સમજ ઘણી વિસ્તૃત અને પાકટ થઈ ચૂકી છે.
વાંકી રે પાઘલડીનું ફૂમતું રે...!
સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ શૃંગારના દ્રાવણમાંથી જ તો થઈ છે. આખાય અસ્તિત્વના આનંદ અને ઊર્જાનો સ્ત્રોત આ શૃંગાર જ છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે, મનુષ્યોમાં હું કામ છું. તો પછી એનાથી ભાગવાની શી જરૂર?
નવોઢાના શૃંગારનું કલા-વિધાનવર્ણવે છે મુંબઈનાં ખ્યાતનામ બ્રાઇડલ મેકઅપ આર્ટિસ્ટ સ્નેહા એસકે
સ્નેહા છેલ્લા ચાર વર્ષથી મેકઅપ આર્ટિસ્ટ તરીકે કાર્યરત છે. તેઓ રિલિજિયન, કોમ્યુમ અને ક્વેલરીના આધારે બ્રાઇડલ મેકઅપ કરે છે. ઇન્સ્ટાગ્રામના જમાનામાં બ્રાઇડ સેલિબ્રિટી બ્રાઇડ મેકઅપની ડિમાન્ડ સ્નેહા પાસે કરે છે.
છલકે છે રૂપ ઓ સુંદરી!
બંગાળીમાં વિવાહનો ઠસ્સો તદ્દન અલગ અને પરંપરાગત રહો છે. કેશ ગૂંથણી, અંબોડો તેમાં રત્નજડિત પિનો, મહેકતાં ફૂલો, રંગાયેલા નખ પણ લાલ આલતાથી પગ પર કલાત્મક ચિત્રણ અને બદામી આંખોમાં આંજણ સાથે નયનો ધારદાર દેખાય.
કાગળ પર ફરતી પેન્સિલ અને તેની રેખા દ્વારા સર્જાતું ચિત્ર એ જ શૃંગાર
કલાકારોના મતે દુનિયામાં શૃંગારરસ સિવાય કંઈ જ નથી. જ્યાં કોઈ પણ પ્રકારના સર્જનની વાત આવે ત્યાં શૃંગાર હોય જ છે.ચિત્રકલા એટલે લાવણ્ય અને લાવણ્ય એટલે જ શૃંગાર. શૃંગારરસ'ને ચિત્રકલાને પરાપૂર્વથી સાતત્યપૂર્ણ નાતો રહ્યો છે.
પુરુષ સાજ-સજ્જા કરે છે, શૃંગાર નહીં
પુરુષ સલૂનમાં જઈને ફેસિયલ, હેર ટ્રીટમેન્ટ વગેરે કરાવે છે. પ્રભાવશાળી દેખાવ માટે સૌંદર્ય પ્રસાધનો વાપરે છે. આભૂષણ ધારણ કરે છે. વસ્ત્ર પરિધાનમાં પણ લગભગ સ્ત્રીઓના જેટલી જ ચીવટ રાખે છે. આમ છતાં પુરુષે શૃંગાર કર્યો છે એમ નહીં કહેવાય.
આંતરિક સૌંદર્ય અને બાહ્ય સૌંદર્ય બંને પરસ્પર સંકળાયેલાં છે
સુંદર દર દેખાવવા માટે શૃંગારની જરૂર પડતી હોય છે અને શૃંગાર કરવા માટે મેકઅપ આર્ટિસ્ટની જરૂર પડતી હોય છે.
અંતિમ સંસ્કાર પહેલાંના અંતિમ શૃંગારની પરંપરા
બીમાર અવસ્થામાં પથારીવશ મહિલા તેમને સ્પંજ કરવા આવનાર સેવિકાને આવું કહે અને પછીની પંદર મિનિટમાં જ દેહત્યાગ કરે ત્યારે પ્રશ્ન થાય કે આવી ઇરછા, આવા શબ્દોની પ્રેરણા માટે કોઈ ચેતના કામ કરતી હશે?
અખંડ સૌભાગ્યવતી મહિલાના સોળ શૃંગાર
એક સૌભાગ્યવતી મહિલા પોતાના રાજા માટે જે સોળ શણગાર કરે છે એ નીચે મુજબ છે. એમાંના કેટલાક થાયી શૃંગાર છે તો કેટલાકને વસ્ત્ર પરિધાન કે પ્રસંગોપાત અનુકૂળતા મુજબ મેચિંગ કે કોન્ટ્રાસમાં બદલી શકાય છે.
'ચાંલ્લા' સાચા શૃંગારની ઓળખ
શૃંગારની વાત આવે એટલે તેમાં સૌથી ઉપર સ્થાન બિંદી એટલે કે ચાંલ્લાને આપવામાં આવ્યું છે. કોઈ પણ સ્ત્રી સંપૂર્ણ શૃંગાર કરે પણ જો ચાંલ્લો લગાવવામાં ના આવ્યો હોય તો તે શૃંગારને અપૂર્ણ માનવામાં આવે છે.
કચ્છનાં ગામોનાં નામોની પણ છે અનોખી ગાથા
જેવી રીતે કચ્છની સંસ્કૃતિ, પહેરવેશ, ખોરાક વગેરે પર અહીંની પ્રકૃતિનો પ્રભાવ જોવા મળે છે તેવી જ રીતે ગામનાં નામો પર પણ પ્રકૃતિનો પ્રભાવ સહેલાઈથી જોઈ શકાય છે. અનેક ગામોનાં નામો સ્થાનિક વનસ્પતિ, નદી, ડુંગર આધારે છે. સંસ્કૃત ભાષા આધારિત નામો પણ જોવા મળે છે.
સેબી રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર બનો આર્થિક હિતોનું આયોજન કરવામાં મદદ કરો
વ્યક્તિ સારું અને સુરક્ષિત જીવન જીવવા માટે નાણા કમાય છે. પરિવારનો જીવનનિર્વાહ કરવા ઉપરાંત તેમની ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નાણાનું સુરક્ષિત આયોજન કરવું એ આજના સમયની માગ છે.