CATEGORIES
બોલીવૂડનો ટૅક્સીપ્રેમ...
'ખાલીપલી'માં ઈશાન ખટ્ટર-અનન્યા પાંડે.
માલ હૈ ક્યા?
આખરે તો લીપિકા એનો પહેલો ક્રશ હતી અને ફિલ્મમાં તકદીર ચમક્યું એ અગાઉ તો લીપિકા પણ એને ખાસ્સો ભાવ આપતી જ હતી ને...
મશરૂમની ખેતી છે બડી જોરદાર...
આદિવાસીઓને આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં વિનામૂલ્ય આપવામાં આવતી બિલાડીના ટોપ અર્થાત્ મશરૂમની ખેતીની સરકારી તાલીમ અનેકનાં જીવન ઉજાળ્યાં છે.
કેવી છે મેરે દેશ કી ધરતી...
આ અહેવાલમાં જૈવવિવિધતામાં ઘટાડાનાં જે કારણો આપવામાં આવ્યાં છે એમાં મુખ્ય છે કુદરતી સંપદાનું વધુપડતું શોષણ અને જમીનના ઉપયોગ કરવાની રીતમાં બદલાવ.
ગામનો ઉકરડો દૂર કરતાં પહેલાં..
બળાત્કાર કે કાનૂન ઉલ્લંઘનના કોઈ પણ કિસ્સા પર નિયંત્રણ મેળવવા જરૂરી છે પોલીસ વિભાગને ચંચુપાત કે હસ્તક્ષેપ વગર એનું કામ કરવા મળે.
સ્માર્ટ (ફોન) સેવા
નિશિતા રાજપૂત (વચ્ચે): હું તો આ કામમાં નિમિત્ત માત્ર છું.
કળાએ શોધ્યું એનું ગોત્ર
સનત ઠાકરનું આ ચિત્ર ચાર દાયકે ફરી કળાના ચાહકો સમક્ષ બહાર આવ્યું.
એમને ગુમાવવા નહીં પાલવે, સાહેબ…
કોઈ પણ જીવ ભલે ગમે એટલો નાનો હોય, પણ માનવની ખોરાકસાંકળમાં એનું ખૂબ મહત્ત્વ છે. વિકાસની દોડમાં આપણે નાના જીવોના વિનાશનાં જે પગલાં લીધાં એને કારણે હવે સર્જાઈ છે એક અભૂતપૂર્વ કટોકટી, જે કોરોના જેવી મહામારી કરતાં પણ ઘાતક સાબિત થઈ શકે છે.
આધાર દેખાડો, ગજરાજ!
બહુ ટૂંક સમયમાં જ તમારા અને ગજરાજ એટલે કે હાથી વચ્ચે એક સામ્ય સર્જાઈ જશે... ના, હાથી માનવકદનો નહીં બની જાય કે પછી ન તો માનવ હાથી જેવું વિરાટ સ્વરૂપ ધારણ કરી લેશે.
આ આગ ફેલાતી અટકાવો...
પંજાબ-હરિચાણાનાં ખેતરોનો ધુમાડો દર વર્ષે દિલ્હીને ગૂંગળાવે છે.
કોરોનાએ આપ્યો જાસોઃ મેડિક્લેમનું મહત્ત્વ સમજો
‘આરોગ્ય સંજીવની' ઉપરાંત સરકારે ‘કોરોનાકવચ’ અને ‘કોરોનારક્ષક’ નામની બે ખાસ કોવિડ પૉલિસી ઉપલબ્ધ કરાવી છે. વૅકિસનને હજી બહુ સમય લાગશે એ હકીકતને ધ્યાનમાં રાખીને આપણે તકેદારી રાખવી પડશે.
અનન્યા સવિતા રાવ: નાના કામથી ડરો મોટી સેવા...
દેશના મોટા ભાગના પ્રશ્નોનો ઉકેલ નાગરિકો દ્વારા લેવામાં આવતી નાની નાની પોઝિટિવ ઍક્શનથી લાવી શકાય છે એવું દઢપણે માનતાં આ સન્નારીની ‘ઈન્ડિયા પોઝિટિવ સિટિઝન’ ઝુંબેશને મળી રહ્યો છે વ્યાપક આવકાર.
...અને અસ્થિકુંભ વિસર્જન સેવા
નામ છે એનો નાશ છે. દુનિયાનું આ એકમાત્ર કડવું સત્ય છેઃ જે જન્મે છે એ મૃત્યુ પામે છે.
મલ્ટિકૅપ ફંડઃ નામ પ્રમાણે ગુણ છે?
મ્યુચ્યુંઅલ ફંડ ઉદ્યોગ માટે જાહેર થયેલા નવા નિયમ મુજબ ફંડ હાઉસિસ માટે સ્મૉલ, મિડકેપ અને લાર્જ કૅપ સ્ટૉસ એ દરેકમાં ઓછામાં ઓછું પચ્ચીસ ટકા રોકાણ કરવું પડશે. જો કે એનાથી એકંદરે રોકાણકારોને લાભ થશે કે કેમ એ સવાલ છે.
બે પુસ્તકની એક વાત...
તાળાંબંધીમાં પ્રકાશિત થયેલાં રસપ્રદ પુસ્તકના લેખકો સાથે વાર્તાલાપ.
હીરો સામે સુપર હીરો!
મતલબી માણસોએ પશુ-પ્રાણી માટેની અનેક કહેવત દ્વારા આપણી પ્રતિષ્ઠા ખરડી છે. આજે આપણી સમક્ષ મોટો પડકાર આવ્યો છે. પશુની ઓળખ-અસ્મિતા અકબંધ રાખવી કે માણસ જેવા થવું?
ક્યાંથી થઈ શરૂઆત?
'એઆઈ'ના સર્જક જ્હોન મેકાર્થી.
બોલીવૂડને કનડતી ડ્રગ્સ ને મીટ્રની કિક!
હેય હય... હવે એ દિવસો દૂર નથી કે લોકો વાટ લાગી ગઈ જેવી શબ્દસંજ્ઞા માટે હું તો સાવ ૨૦૨૦ થઈ ગયો એમ કહેશે. બોલીવૂડની વાત કરીએ તો આ વર્ષ એને માટે મુશ્કેલીના માઉન્ટન લઈને આવ્યું છે.
અનન્યા જયશ્રી જોષી: સમાજને સમૃદ્ધ કરતાં ગ્રંથપાલ
અમદાવાદનાં કોમી હુલ્લડમાંથી જન્મેલી એક સંસ્થા કોઈ હો-હલ્લો કર્યા વગર ત્રણ દાયકાથી એવું ઉમદા કાર્ય કરી રહી છે કે આજે એનાં ફળ ઠેર ઠેર ફેલાયાં છે. સમાજને ઉપયોગી થવાના શિક્ષણને આ સંસ્થાએ અનોખી રીતે સાકાર કરી બતાવ્યું છે.
બિનવારસી ઇંડાંનું થાય છે શું?
આવા ઈન્કયુબેટરમાં પણ 'જન્મે' છે મોરનાં બચ્ચાં.
મગફળીનું માર્કેટ બટરથી બૉટલ સુધી!
સારા વરસાદને લીધે આ વર્ષે વિક્રમી મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ છે. ખેડૂતોની નારાજગી, કિસાન સંઘનાં નિવેદન અને સરકાર તરફથી ટેકાના ભાવે ખરીદીની ખાતરી... આ ચક્ર તો કાયમનું છે, પરંતુ માંડવી કે શિંગ જેવી સામાન્ય લાગતી વસ્તુનું પણ એક અર્થતંત્ર છે. હવે શિંગનો ‘દાણો ઘણો 'મોટો' થઈ ગયો છે.
શતાયુ સંતની શાસ્ત્રસાધના
જૈન સમાજના સ્તંભ સમાં આગમ તથા બારસા સૂત્રોના સંવર્ધન માટે ભગીરથ કાર્ય કરનારા ગચ્છાધિપતિ-આચાર્ય દોલતસાગરસૂરીશ્વરજી મહારાજે હમણાં જ જીવનના એકસોમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. એ જન્મ અજૈન છે, પણ કર્મે છે સવાયા જૈન!
માળખું નહીં, અંદર બિરાજનારા માણસો બદલો!
અધિવેશનને ટાંકણે સંસદ ભવનની સાફસફાઈ: આની વધુ જરૂર બહાર છે કે અંદર?
સુરતની શાળામાં ભણાવાશે સાઈકલના પાઠ!
સ્વાથ્ય અને પર્યાવરણ માટે સાઈકલ ઉપકારક છે એ વાત હવે વિશ્વ સ્વીકારે છે અને એ બાબતે જાગૃતિ લાવવા અનેક સ્તરે પ્રયત્ન અને પ્રવૃત્તિ થાય છે.
ખેડૂપુત્રની ચિત્ર-યાત્રા
ભરત ડોડિયા: માંગરોળનાં ચિત્રો પહોંચ્યાં બેલ્જિયમ.
બકરું કાઢતાં ઊંટ ન ઘૂસે તો સારું...
ખેડૂતોને વચેટિયા કે આડતિયાની ચુંગાલમાંથી મુક્ત કરવાના ઈરાદે મોદી સરકારે ઉતાવળે ઉતાવળે સંસદમાં બે ખરડા પસાર કરાવી લીધા, પણ એનો લાભ બીજું તો કોઈ ઉઠાવી નહીં જાય ને?!
કેવી રહી છે ધન્વંતરી રથની સફર?
કોરોના મહામારી વચ્ચે સામાન્ય શારીરિક તકલીફનાં નિદાન અને સારવાર માટે બહાર પણ ન નીકળી શકતા લોકોને ઘરઆંગણે જ વિનામૂલ્ય એ સુવિધા આપવા માટે ગુજરાત સરકારે ૧૩૧૧ મોબાઈલ મેડિકલ વૅન કામે લગાડી છે. કોરોના અને બીજાં પરીક્ષણ સક્તિની સગવડ ધરાવતી આ વૅનનો લાભ સવા કરોડ લોકો સુધી પહોંચ્યો છે.
હાર્ટ-ટુ-હાર્ટ શ્રુચિ વડાલિયા: કારમી બીમારીને ઠંડાવે છે આ સ્મિત
સપનાંને હજી પાંખ ફૂટે એ પહેલાં એને કૅન્સરની બીમારી લાગુ થઈ. કૅન્સર પણ એકદમ જીવલેણ કહી શકાય એવું. તબીબોએ તો એ છોકરીના જીવન માટે છ મહિનાની મુદત બાંધી દીધી હતી! આઠ વર્ષ થયાં આ વાતને આજે, પણ એ હજી ક્ષણ ક્ષણમાં જીવી રહી છે. કૅન્સર કોઈ પણ પળે એનું જીવન ટૂંકાવી શકે છે એ સુપેરે જાણતી આ યુવતીએ બાકી બચેલી જિંદગી પર્યાવરણ જાળવણીને નામે લખી દીધી છે.
ચે વિલ કિસકો દૂં?!
સંતાનની વાત નીકળે એટલે વંશની વાત આવે ને વંશનો ઉલ્લેખ થાય એટલે વારસાની-વિલની ચર્ચા પણ થાય.
ગુજરાતમાં પણ વધી રહ્યું છે પાર્ટી ડ્રગ્સનું બંધાણ
એમડી, મોલી, ફેન્ટસી તથા એસ્ટસી જેવાં જુદાં જુદાં નામ કે કૉમ્બિનેશન સાથે વેચાતાં કેફી દ્રવ્યો હવે ગુજરાતમાં પણ મળતાં થયાં છે અને એનો વપરાશ ઉપર ને ઉપર જઈ રહ્યો છે. પોલીસ અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની તપાસ સૂચવે છે કે આ ધંધાનાં મૂળિયાં ઘણાં ઊંડાં ઊતરી ગયાં છે.