CATEGORIES
વિનમ્રતાનું મૂલ્ય શીખવતી પ્રાધ્યાપક
મૅનેજમેન્ટ નિષ્ણાત એવી આ મહિલાનું સંશોધન કહે છે કે બૉસ ઉદ્ધત હોય તો કર્મચારીઓનું પરફોર્મન્સ કથળે છે અને બૉસ શાલીનતાથી વર્તે તો સુધરે છે.
વંદના પાઠક : સરળ સ્ત્રી સચોટ કલાકાર
આવી છે ઓળખ ગુજરાતી અને હિંદી ટીવીસિરિયલો, ફિલ્મો તથા ગુજરાતી નાટકોમાં કામ કરી ચૂકેલાં. આ એક અચ્છા અદાકારની..
મારી લાડલી ખાવામાં નાટક કરે છે...
મારી લાડલી ખાવામાં નાટક કરે છે...
જોડી જમા દે...
બીજા મુસ્લિમ દેશોની જેમ ઈજિપ્ત પણ ભારોભાર રૂઢિવાદી-પરંપરા પરત દેશ છે. પોતાનાં રૂઢિ-રિવાજમાં ચુસ્ત એવા સમાજ સાથે આજના ઈજિપ્શિયન યુવાનોને ફાવતું નથી, ખાસ કરીને જુવાન હૈયાંને.
દુનિયાની સૌથી પ્રેરણાદાયી સ્ત્રી
બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને ૨૦૧૬માં જેમને દુનિયાનાં સૌથી પ્રભાવક ને પ્રેરણાદાયી મહિલાઓમાંથી એક ગણાવ્યાં છે એ કર્ણાટકનાં સાલુમરાદા થિમ્સક્કાને પદ્મશ્રી ઉપરાંત અનેક પ્રતિષ્ઠિત પારિતોષિકોથી નવાજવામાં આવ્યાં છે.
એમની દિવાળી તો હોળીએ, ભાઈ..
ગુજરાતના અમુક આદિવાસી સમાજમાં વર્ષનો સૌથી મહત્ત્વનો તહેવાર દિવાળી નહીં, હોળી છે. હોળીના સપ્તાહમાં એમની વિશિષ્ટ સામાજિક પરંપરા અને નોખા અનોખા રીત-રિવાજ જોવા મળે છે.
બગાડ સંસ્કૃતિનું ફરજંદ માણસ
આજનો માણસ પેટ બગાડવા માટે અધીરો છે.. આજનો માણસ મૂર્ખ બનીને ગમે તે ચીજ ખરીદવા તત્પર છે.
બે હાથ ત્યજી ગયા... અનેક હાથ ઉગારવા આવ્યા.
જખમી બાળકીના ખબરઅંતર પૂછવા મુખ્ય મંત્રીએ..
વિશ્વાસ નથી એટલે વિખવાદ વધી રહ્યો છે.…
નાગરિકતા કાયદામાં કરવામાં આવેલા સુધારાથી દેશના કોઈ મુસલમાનનો અધિકાર છિનવાઈ જવાનો નથી એ હકીકત છે, પરંતુ વાસ્તવિકતા કરતાં માન્યતા પર લોકોને વધુ ભરોસો છે અને ભાજપના મુસ્લિમદ્વેષને લીધે શકને બિનજરૂરી ઈંધણ મળી રહ્યું છે.
નંદીશાળા : રખડતા આખલાઓની સમસ્યાનો અકસીર ઉકેલ..
ઉત્પાત મચાવતા-રખડતા આખલાઓને સાચવવા રૂપિયા ૧૭ લાખના ખર્ચે બની છે આ ‘નંદીશાળા'.
આખરે ધાર્યું જ કર્યું આ નારીએ..!
બાળપણ-યુવાની અભાવ-અજંપામાં વીતી. માતા હતી, પણ એના પ્રેમથી વંચિત રહી, છતાં પ્રત્યેક લક્ષ્યને ગાંડપણની હદ સુધી પરિશ્રમ કરી સર કર્યું અને જીવન હજુ જીવવા જેવું થયું ત્યાં કેન્સરે ભરડો લીધો તોય કપરી કારયાત્રાઓ દ્વારા ધારેલી સફળતા મેળવનારી એક નારી ભારુલતા પટેલ-કાંબલેની અભુત પ્રેરક કથા.
ચાર વર્ષમાં દોડ્યા ૧૬૦૦ કિલોમીટર...
રાજકોટઃ સામાન્ય રીતે લોકો અમુક ઉંમરે પહોંચીને નિવૃત્ત જીવન વિતાવવાનું વિચારતા વિચારે ત્યારે ઘણા એવા પણ હોય કે જે નિવૃત્તિની વયે કોઈ નવી પ્રવૃત્તિ કરીને વ્યસ્ત રહે.
આ અબ છોડ ચલે...?
ફેસબુક’, ‘યુટ્યૂબ’, ‘ટ્વિટર’ અને ‘ઈન્સ્ટાગ્રામ’ છોડવાનો સંકેત આપીને વડા પ્રધાને ગજબનો ગૂગલી ફેંક્યો છે!
અહીં થાય છે મોજથી મોત પે ચર્ચા
ના, આ કોઈ સગાંસંબંધીની પ્રાર્થનાસભા નથી. અહીં તો માણસે પોતે ગુમાવેલા કોઈ સ્વજન પાછળની વેદના વ્યક્ત કરવાની છે અથવા તો મોત વિશેની પોતાની કલ્પના રજૂ કરવાની છે. વાત થોડી વિચિત્ર જરૂર છે. આપણા ઘરની ચાર' દીવાલ વચ્ચે જેનો ઉલ્લેખ થતો નથી એ ડરામણા શબ્દ ‘મૃત્યુ’ વિશે સાવ અજાણ્યા માણસો સાથે વાર્તાલાપ કરવાનો આ નવતર વિચાર છે
પોટ્રેટ અપાવે આમ પ્રસિદ્ધિ…
અમદાવાદના એક કલાકારે જાણીતી વ્યક્તિઓનાં આબેહૂબ શ્યામ કે રંગીન ચિત્રો બનાવીને નામના મેળવી છે.
દીપડો આવ્યો શું કામ? આવ્યો તો રાખ્યો શું કામ?
રાજકોટઃ વૅકેશન પડવાને એકાદ મહિનાની વાર છે.
ટ્રમ્પની ભારત મુલાકાતઃ ચીનનું પલડું હજી ભારે...
ભારત સાથેના વેપારમાં અમેરિકા હજી ચીનને માત આપી નહીં શકે.
એટલો સંબંધ હોવો જોઈએ.
એટલો સંબંધ હોવો જોઈએ.
અમેરિકી દળોની વિદાયઃ અફઘાનિસ્તાનનું ભવિષ્ય તો ધૂંધળું જ
તાલિબાન સાથે સંધિ કરી અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી ઉચાળા ભરવા તૈયારી આદરી દીધી.
અમદાવાદ ઍરપોર્ટ છે તોબા તોબા, પણ કોનાથી?!
દેશ-વિદેશનાં વિમાનો અને પ્રવાસીઓથી વ્યસ્ત તથા સુરક્ષાજવાનોથી સજજ રહેતા ઍરપોર્ટ પર ક્યારેક પશુ-પંખીની આવન-જાવન મોટી આફત સર્જી શકે છે. આ ગંભીર સમસ્યાના નિવારણ માટે અમદાવાદ ઍરપોર્ટ કેવા કેવા પડકાર ઝીલવા પડે છે એ દર્શાવતો તલસ્પર્શી અહેવાલ.
- અને એક વધુ બળાત્કાર...
દેશમાં સ્ત્રી પરના બળાત્કારની ઘટનાઓ ઘટવાનું નામ લેતી નથી. તાજેતરમાં સૌરાષ્ટ્રના રામોદ ગામની યુવતી પર હવસની પરાકાષ્ઠા રૂપે એકસાથે ત્રણ નરાધમે કારમાં અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો, જેના અપરાધીઓ તરીકે સ્થાનિક રાજકારણીનાં નામ ખૂલ્યાં છે, પણ...
સ્વયં ઉત્પાદિત સ્વચિત્ર...
સેલ્ફી એટલે જાતે-પડે પોતે લીધેલી પોતાની જ તસવીર એમ કહી શકાય.
એકેડેમીની મૂંઝવણ...
હોલીવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે લાખેણા ગણાતા ઓસ્કર એવૉર્ડ જે સંસ્થા આપે છે એ લોસ એન્જલિસની એકેડેમી ઓફ મોશન પિક્યર આર્ટ્સ એન્ડ સાયન્સ ફિલ્મનગરીમાં આશરે ૩૦ અબજ રૂપિયાના ખર્ચે એક અદ્યતન ફિલ્મ મ્યુઝિયમ બાંધ્યું છે ને આગામી દિવસોમાં એનાં દ્વાર ખુલ્લાં મૂકવામાં આવશે.
આવકવેરાની માફી યોજનાઃ વિવાદ સે વિશ્વાસ તક...
સરકારે બજેટમાં આ કરમાફી યોજના રજૂ કરીને એને કાર્યરત તો બનાવી છે, પરંતુ આ સ્કીમમાં રહેલી કેટલીક ગૂંચવણવાળી ને અવ્યવહારુ જોગવાઈને લીધે સર્જાયેલી શંકાનું શું?
હાથ અજમાવો ટ્રેલો પર...
પારિવારિક પ્રસંગ હોય કે બિઝનેસ પ્રોજેક્ટ, સ્માર્ટ મેનેજમેન્ટ શક્ય બનશે આ ઍપથી.
કોરોના કટોકટી: ડાયમંડઉદ્યોગ ધારે તો આ અભિશાપ આશીર્વાદ બની શકે...
સમાન્યપણે હાથીનું વજન પાંચથી છ હજાર કિલો હોય. મતલબ, પાંચથી છ ટન. દુનિયાના આ મહાકાય પ્રાણીને અડધો ગ્રામ કરતાં ઓછું વજન ધરાવતું મચ્છર હેરાન-પરેશાન કરી દે.
એક વિષાણુ ચીનને કેમ ધ્રુજાવે છે?
ચીનમાં ઉદ્ભવેલા ખતરનાક કોરોના વાઈરસે હજારો લોકોને ચેપ તો લગાડયો જ, પણ બંધ થયેલી ચીનની ફૅક્ટરીઓને કારણે વિશ્વના અનેક દેશ હેરાન-પરેશાન છે. શાંત પાણીમાં પડેલા પથ્થરથી પેદા થતાં વમળની જેમ આ વાઈરસે દુનિયાનાં ગંજાવર અર્થતંત્રોને પણ હચમચાવી દીધાં છે.
ગરિમાપૂર્ણ જીવનની ભેટ
કેટલીક વ્યક્તિ ખુદની પીડામાંથી અન્યોની પીડાનો ઉપાય શોધી લે છે. વૉશિંગ્ટનના સિયેટલ શહેરમાં રહેતી નિક્કી ગેઈન આવી વ્યક્તિ છે.
ડૉલરિયા ઈલેક્શનની પોલિટિકલ પંચાત...
આપણા PMને અમારા પ્રેસિડન્ટ મળવા આવે છે એની પંચાત અહીં નથી કરવી. એ માટે સામસામી બાંયો ચડાવીને પોઝિટિવ-નેગેટિવ ચર્ચા કરતા લોકો સોશિયલ મિડિયા પર છે.
થિયેટર ઈન એજ્યુકેશન... આમ કરીએ તો બાળકને બધું સરળ રીતે સમજાય…
શિક્ષણમાં નાટ્યકળાના અનોખા પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓને ભણતર તેમ જ જીવતરના પાઠ સરળતા ને સચોટતાથી શીખવી શકાય છે.