પેટને પ્યારું કે પરમ ના કહો તોય એ પાવરમાં રહેશે
ક્લાસ કોનો પ્રાઇમ છે કે પીટ સાચું પાચન ખરું કહેશે
દીપાવલીની ઉજવણીના ભાગ રૂપે સૌએ ઓછાં વધતાં અંશે પેટમાં ઘણું પધરાવ્યું હશે. જોકે સામાન્ય જીવનમાં પણ દબાવીને ખાનારા ખાય જ છે. સામે પક્ષે ઘરનું નિયમિત ભોજન કરનારાની સંખ્યા ઓછી નથી. પેટ કરાવે વેઠ એ કહેવત એક રીતે અનુભવ પરથી સમજી શકાય. ખાવું મહત્ત્વનું કે ખાધું હોય તેનું પાચન થવું મહત્ત્વનું? મેજિક બોક્સ કહેવાતા પેટની ગરબડ વિચિત્ર વેઠ કરાવી શકે છે. સારું છે કે કોરોના ફાટ્યા પછી શરીરની તંદુરસ્તી ’ને સશક્તિકરણ પર વધુ ભાર મૂકાઈ રહ્યો છે. સૌ જાણે છે કે પેટ બરાબર કામ ના કરે તો મન સાથે તન ઠેકાણે ના રહે. ગ્લોબલ તેમ જ ડિજિટલ વિલેજના આ કાળમાં ખાધાખોરાકી અંગેની અવનવી ચીજો વિદેશમાંથી ભારતમાં ઉપલબ્ધ થઈ રહી છે. પોષણ આપે એવી કે દૈહિક તકલીફ દૂર કરવામાં મદદ કરે એવી વસ્તુઓ પારકા દેશની હોય કે સાવ અજાણી હોય તેથી શું? જે મનુષ્યને હેલ્થ ’ને ફિટનેસમાં રસ છે તેના માટે શરીર માટે સારું એ મારું. રોગ નાનો હોય કે મોટો, દૂર કરવા માનવી દુશ્મનના ઘરનું અન્નજળ પણ સલામ કરીને ગ્રહણ કરી શકે. હા, ઘરનું હાથવગું હોય એ અતિ ગમતીલું લાગે. સારા પેટ કે સારા પાચન માટે ઘરની છાશ આપણું પોતાનું પીણું છે જ. તો બહારનું ’ને સારું કહેવાય એવું બીજું ’ને નવું શું?
この記事は ABHIYAAN の November 12, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の November 12, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ