સક્સેસ મંત્ર
દરેક દર્દીને કુટુંબના સભ્યની જેમ સારવાર આપવી.
શરૂઆત
અત્યાધુનિક જમાનામાં વિજ્ઞાનના વિકાસની સાથે મેડિકલ ક્ષેત્રે પણ ઘણી પ્રગતિ થઈ છે. મેડિકલની વિવિધ શાખાઓ પૈકી 'પેઈન મૅનેજમૅન્ટ’ નવી શાખા અસ્તિત્વમાં આવી છે. ભારતમાં પણ ધીરે ધીરે લોકોને એની ઉપયોગિતા સમજાઈ રહી છે. આ સારવારમાં લાંબા સમયના દુઃખાવાની સારવાર વાઢકાપ વગર પેઇન પ્રોસિજર્સ દ્વારા કરવામાં આવે છે.
ગુજરાતમાં સર્વ પ્રથમ આવી સારવાર શિવમ્ પેઈન મૅનેજમૅન્ટ સેન્ટરમાં ૨૦૦૫થી શરૂ થયેલ છે. શિવમ્ પેઈન મૅનેજમૅન્ટ સેન્ટરના ફાઉન્ડર અને ડિરેક્ટર ડૉ. હેમાક્ષી અંબાણી દરેક દર્દીની સચોટ નિદાન દ્વારા એક છત નીચે દર્દીને તમામ સારવાર આપે છે.
ડૉ. હેમાક્ષી અંબાણી એમ.ડી., એનેસ્થેસિયામાં ૧૯૯૭માં ઉત્તીર્ણ થયાં. ત્યાર બાદ બી.જે. મેડિકલ કૉલેજમાં આસિ. પ્રોફેસર તરીકે કાર્યરત હતાં. ઊભરતી નવી સ્પેશ્યાલિટી માટે તેઓએ સી.પી.એમ.સી, એટલાન્ટા, યુ.એસ.એ.માં ફેલોશિપ કરી છે. ૨૦૦૫થી તેઓ શિવમ્ પેઈન મૅનેજમૅન્ટ સેન્ટર ખાતે કાર્યરત છે.
પેઈન મેનેજમેન્ટ એટલે શું?
この記事は ABHIYAAN の July 01, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の July 01, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?