ઓબેસિટીનો આયુર્વેદિક ઉપાય
ABHIYAAN|December 23, 2023
ઉંમર તથા ઊંચાઈ પ્રમાણે જેટલું વજન હોવું જોઈએ તેના કરતાં ૧૦% અથવા તેનાથી વધુ જો વજન વધ્યું હોય તો તેને મેદોવૃદ્ધિ -ઓબેસિટી obesity કહેવાય છે.
ડો. શ્રીરામ વૈધ
ઓબેસિટીનો આયુર્વેદિક ઉપાય

આજ કાલના મૉડર્ન જમાનામાં એક જ મોટો પ્રશ્ન વધારે જોવામાં આવ્યો છે જે છે ઓબેસિટી મોટાપણું જાડાઈ. ઉંમર તથા ઊંચાઈ પ્રમાણે જેટલું વજન હોવું જોઈએ તેના કરતાં ૧૦% અથવા તેનાથી વધુ જો વજન વધ્યું હોય તો તેને મેદોવૃદ્ધિ -ઓબેસિટી obesity કહેવાય છે. ચરક સંહિતામાં આ રોગનાં લક્ષણો આ પ્રમાણે જણાવ્યા છે. ઓછું આયુષ્ય, ઓછી સ્ફૂર્તિ, સામાન્ય અશક્તિ, શરીરમાં પસીનાની દુર્ગંધ, પસીનો વધુ આવવો, ભૂખ તથા તરસ વધુ લાગવી. સામાન્ય રીતે આ રોગ બે પ્રકાર ના હોય છે, એક છે અત્યંતર, બીજો છે બાહ્ય.

અત્યંતર મેદોવૃદ્ધિમાં ક્ષુધાકેન્દ્ર અથવા તો એપૅટાઇટ appetite control centre પર લોહીમાં રહેલું ગ્લુકોઝ તથા ફેટી એસિડનો પ્રભાવ પડે તથા વ્યક્તિની ભૂખ વધવા માંડે છે. જો આ કેન્દ્ર ઉપર પિટ્યુટરી ગ્રંથિનો કોઈ પણ દબાવ પડે અથવા તો તેનો સ્ત્રાવ વધે તો શરીરની બીજી ગ્રંથિઓનો પણ સ્ત્રાવ વધે છે અને અત્યંતર મેદોવૃદ્ધિ થઈ શકે છે. આ સિવાય ઘણી વખત જન્મથી જ મેદોવૃદ્ધિની પ્રવૃત્તિ થાય છે, જેને પાશ્ચાત્ય વૈદકમાં idiopathic obesity પણ કહેવાય છે, પરંતુ આ પ્રમાણેની મેદોવૃદ્ધિ સામાન્ય રીતે ઓછી જોવા મળે છે.

この記事は ABHIYAAN の December 23, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の December 23, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 分  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 分  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 分  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 分  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 分  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 分  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 分  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 分  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 分  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 分  |
Abhiyaan Magazine 04/01/2025