સમાચાર એ નથી કે બિહારના અણનમ મુખ્યમંત્રી અને પલટુરામથી પરિચિત નીતિશ કુમારે ફરી પલટી મારીને ભાજપ સાથે સરકાર બનાવી દીધી. સમાચાર એ પણ નથી કે લાલુ-તેજસ્વીના રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ સાથે નીતિશ કુમારે વગર કારણે શા માટે દગો કર્યો? અને સમાચાર એ પણ નથી કે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનનાં રાજકીય સમીકરણોમાં હવે શું ફેરફાર થશે? સમાચાર એ છે કે ભારતની લોકશાહી હવે બદલાઈ ચૂકી છે, જેમાં મતદારો કોને મત આપે છે કે નથી આપતા, તેનું હવે કોઈ મહત્ત્વ જ નથી! સમાચાર એ છે કે, નવા ભારતની નવી લોકશાહીમાં રાજનેતાઓ શું કહે છે કે શું વચન આપે છે, તેના પર ધ્યાન દેવાની, નોંધ લેવાની કે યાદ રાખવાની હવે જરૂર નથી! અને સૌથી મહત્ત્વના સમાચાર એ છે કે, હવે નવી તરકીબ શોધાઈ ચૂકી છે, જેમાં કોઈને પણ પક્ષપલટો કરાવ્યા વગર માનભેર આખેઆખી સરકારને રાતોરાત બદલાવી શકાય છે! આ અદ્ભુત તરકીબ એવી છે કે રાજીનામું આપનાર મુખ્યમંત્રીની ખુરશી સલામત રહે છે અને રાજીનામું ન આપનાર ઉપમુખ્યમંત્રીની ખુરશી ગાયબ થઈ જાય છે..! સાચે જ ભારતના રાજનેતાઓને શાબાશી આપવી પડે કે લોકશાહી શાસન વ્યવસ્થામાં મતદારોને તકલીફ આપ્યા વગર પોતાના લાભમાં, પોતાની રીતે તડજોડ કરવાની મોકળાશ મેળવવા માટે હવે તેમણે કાયદાઓની મર્યાદામાં રહીને જ..હા, કાયદાઓની મર્યાદામાં રહીને છડેચોક મતદારો સાથે દ્રોહ કરી શકવાની નવી ટૅનિક શોધી કાઢી છે..! બિહાર અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોના રાજકારણને જોયા પછી દુનિયાભરના લોકશાહી દેશો માટે ભારત હવે એક કેસ સ્ટડી છે..!
この記事は ABHIYAAN の February 10, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の February 10, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?