લોકશાહીમાં ન્યાયપાલિકાનું બંધારણમાં મહત્ત્વ અનેરું છે. આપણા ન્યાયપાલિકાની જવાબદારી બંધારણનું રક્ષણ કરવાની એટલે કે સૌથી મહત્ત્વની જવાબદારી છે. દેશના નાગરિકો માટે ન્યાય, સમાનતા અને સ્વતંત્રતા ઉપરાંત સુખાકારી, પ્રગતિ, માટેની બાંહેધરી આપતા બંધારણની રક્ષા ન થાય તો દેશની ગાડી આડા પાટે ચડી જાય, અને તેનાં માઠાં પરિણામો શું અને કેવા આવે?, તે સમજવું હોય તો બરબાદીની કગાર પર પહોંચેલા દુનિયાના કેટલાક દેશો પર નજર નાખવી જોઈએ, જેના પતનની કહાણી ઇતિહાસમાં મોજૂદ છે. સદ્નસીબે આઝાદી પછીના આજ સુધીના ઇતિહાસમાં ભારતની અદાલતો પર જનસામાન્યનો ભરોસો મહદ્અંશે ટકી રહ્યો છે તેવું કહી શકાય, કારણ કે હજુ પણ લોકો ન્યાય માટે અદાલતના દ્વાર ખટખટાવે છે. જોકે Justice Delayed' જ ‘Justice Denied'ના સિદ્ધાંત મુજબ વિચારીએ તો આપણી અદાલતોમાં ન્યાય મળે જ છે, તેવું કહી શકાય તેમ નથી. જનસામાન્યને સમયસર ન્યાય મળે તે માટે આપણી અદાલતો અને સમગ્ર ન્યાયપ્રક્રિયામાં અનેક પ્રશ્નો છે અને અનેક સુધારાઓ જરૂરી છે, પરંતુ આજની સૌથી વધુ ગંભીર ચિંતા ભારતની સર્વોચ્ચ અદાલત સામે થઈ રહેલા સવાલો વિષેની છે. સર્વોચ્ચ અદાલતમાં ભૂતકાળમાં પણ સવાલો થતાં અને લોકશાહીમાં આવા સવાલોનું આગવું મહત્ત્વ પણ છે, પરંતુ ચુકાદાઓ પર તથ્ય આધારિત ચર્ચા કે કાર્યદક્ષતા સામેના સવાલોને બદલે અદાલતની નિષ્ઠા, કાર્યશૈલી, કે વલણ પર સતત સવાલો થઈ રહ્યા હોય તો તે અત્યંત ગંભીર કહી શકાય. આવા સવાલોને પૂર્વગ્રહયુક્ત, રાજકીય કે પક્ષપાતી કહીને નકારી કાઢી ન શકાય. સામાન્ય રીતે નીચલી અદાલતો સામે સવાલો થતા રહેતા હોય છે, પરંતુ છેલ્લા સાત-આઠ વર્ષો દરમિયાન એવી અનેક ઘટનાઓ અને કિસ્સાઓ દેશ સમક્ષ આવ્યા છે, જેમાં સર્વોચ્ચ અદાલતની નિષ્પક્ષતા અને નિર્ભિકતા સામે શંકાની સોય તાકવામાં આવેલી છે.
この記事は ABHIYAAN の February 17, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の February 17, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?