ચર્નિંગ ઘાટ
ABHIYAAN|Abhiyaan Magazine 23/03/2024
દેખો મગર પ્યાર સે
ગૌરાંગ અમીન
ચર્નિંગ ઘાટ

માનવી એક પ્રકારનું પ્રાણી છે. પ્રાણી એટલે જે પ્રાણ વડે અસ્તિત્વમાં છે તે. પ્રાણી અને પશુ આમ સરખાં. પશુ એટલે જે પતિ એટલે કે જુએ છે તે. પતિને ચાર વાણીમાંથી એક પશ્યતી સાથે સંબંધ ખરો. જોકે, પશ્યતીનું જોવું એ ફક્ત શારીરિક આંખથી જોવું નથી. પશ્યતી વાણીનું જોવું બંધ આંખે જોવાનું છે તેમ જ ખુલ્લી આંખે ફક્ત જોનાર માટેનું વિશેષ દેખાય તે જોવાનું છે. પશ્યતીને ત્રીજી આંખ એટલે કે આજ્ઞાચક્ર સાથે અને પિનિયલ ગ્રંથિ સાથે લેવાદેવા. માનવી એટલે કે આપણાં પ્રકારનાં પશુ માટે જોવું જીવનની સૌથી પ્રભાવી ક્રિયા બને છે. જોવાની ક્રિયા વડે જ મુખ્ય યા વધુ જથ્થામાં ગમતું અને ના ગમતું જેવા ભેદ પડે છે. જોવા કરતાં પહેલાં અન્ય ઇન્દ્રિયો કાર્ય કરે તેમ છતાં, ઘણી બાબતમાં નિર્ણયાત્મક બાબત જોવું જ બને છે. માનવીને પોતાને જે ગમે તે જોવાનું ખૂબ ગમે છે, પોતાને ના ગમે તે જોવું નથી અથવા એ બદલવું છે. એવામાં જો માનવી પોતે જે જુએ છે તે તેને ના ગમતું હોય કે ઓછું ગમતું હોય તો પણ થોડું કે વધુ ગમાડવા માંડે તો?

જન્મ્યા પછી રડવા, અડવા સિવાય બાળક જે ક્રિયા સૌ પ્રથમ કરે છે તે છે જોવું. ધ્વનિ શબ્દ સાથેનો સંબંધ એ પછી બંધાય છે. શ્રવણ જોવાની ક્રિયા પછી આવે અને વાંચન તો ઘણું પછી. શાસ્ત્રના વચન શિખવાડતાં પુસ્તક હોય કે શાળાની કિતાબ, વાંચવાની ક્રિયા પહેલા આંખ સામે રજૂ થયેલા ચિત્ર શિશુના મસ્તક સાથે જોડાય છે. આંખ ખુલ્લી હોય ત્યારે પોતાની આંખ સામે જે હોય તેને જોવું એ અવાજ કે ગંધ વગેરે ઇન્દ્રિય કરતાં વધુ અસર કરે છે. આ સાથે ભૂલથી ભૂલી ના જવાય એવી કામની માહિતી એ છે કે આંખ ઇન્દ્રિય નથી, જોવાની જ્ઞાનેન્દ્રિય ફિઝિકલ આંખ ના હોય તે પણ ધરાવી શકે છે. આંખ કેવળ સેન્સ-ઓર્ગન છે. માતાની સુગંધ અને મીઠી બોલી બાળકને આંખ બંધ હોય તો પણ વ્હાલી, પરંતુ જો એ આંખ ખોલીને જુએ કે એ વ્યક્તિ તેની મમ્મી નથી તો? મારી મા અહીં અત્યારે દેખાતી નથી તો? સુગંધ અને સ્વરના મહત્ત્વ કરતાં જોવા અથવા ના જોવાની સાર્થકતા વધી જાય.

この記事は ABHIYAAN の Abhiyaan Magazine 23/03/2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の Abhiyaan Magazine 23/03/2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો

time-read
3 分  |
Abhiyaan Magazine 21/09/2024
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
ABHIYAAN

હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં

રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે

time-read
2 分  |
Abhiyaan Magazine 21/09/2024
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
ABHIYAAN

આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?

'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?

time-read
2 分  |
Abhiyaan Magazine 21/09/2024
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
ABHIYAAN

વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ

યુએસએ વિઝા વિન્ડો (૪)

time-read
3 分  |
Abhiyaan Magazine 14/09/2024
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ABHIYAAN

હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’

ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.

time-read
2 分  |
Abhiyaan Magazine 14/09/2024
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
ABHIYAAN

ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,

આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન

time-read
2 分  |
Abhiyaan Magazine 14/09/2024
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ABHIYAAN

નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે

ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.

time-read
2 分  |
Abhiyaan Magazine 14/09/2024
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
ABHIYAAN

ચાલો, ફરી શેરીઓમાં રમીએ

આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.

time-read
4 分  |
Abhiyaan Magazine 14/09/2024
આ મેઘરાજાની મહેર કે કહેર?
ABHIYAAN

આ મેઘરાજાની મહેર કે કહેર?

સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.

time-read
2 分  |
Abhiyaan Magazine 14/09/2024
પ્રવાસન.
ABHIYAAN

પ્રવાસન.

મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર

time-read
4 分  |
Abhiyaan Magazine 14/09/2024