ચોમાસાની ઋતુ દરમિયાન આપણા સ્વાસ્થ્યની જેમ આપણાં વાહનોનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. ભારતમાં ઘણા લોકો કામે જવા ટુ વ્હીલરનો ઉપયોગ કરતા હોય છે. ઓચિંતો વરસાદ પડે ત્યારે એમના માટે કફોડી સ્થિતિ સર્જાય છે. એમાં પણ જો વાહન અધવચ્ચે બગડે એટલે તો પત્યું. જો કે એવું ન થાય એ માટે વર્ષાઋતુ પહેલાં જ અગમચેતીનાં પગલાં ભરી લેવાં જોઈએ અને ચોમાસું ચાલુ હોય એ દરમિયાન પણ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
સૌથી મહત્ત્વનું છે, ચોમાસામાં વાહન સરખી રીતે પાર્ક કરવાનું. ખુલ્લામાં પાર્ક કરેલા વાહન પર લાંબો સમય પાણી પડે તો શક્ય છે કે એમાં કોઈ ને કોઈ ખરાબી આવે. આવું વેહિકલ ઠંડું પડી શકે છે અને એના પુરજામાં પાણી પ્રવેશી જવાથી એ ફરી શરૂ કરવામાં જહેમત ઉઠાવવી પડી શકે છે. એમાંય વાહનમાં રહેલાં ઈલેક્ટ્રિક ઉપકરણો ખોટકાવાની સંભાવના વધુ છે માટે લાંબો સમય કોઈ જગ્યાએ વાહન પાર્ક કરવાનું થાય તો એ પાર્કિંગ લૉટમાં કે શેડ હોય એવી વ્યવસ્થિત જગ્યાએ મૂકવું. આ જ નિયમ વાહન ઝાડ નીચે ઊભું રાખવામાં લાગુ પડી શકે. નબળું પડી ગયેલું ઝાડ ભારે પવનને લીધે તૂટી પડે ને એનો ભોગ તમારી કાર કે બાઈક ન બને એનું ધ્યાન તમારે જ રાખવાનું છે.
この記事は Chitralekha Gujarati の August 05, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の August 05, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.