試す 金 - 無料
પોતાની જાતના ભોગે તમારે મહાન બનવું છે?
Chitralekha Gujarati
|March 31, 2025
સુપર વુમન બનવાના ધખારામાં તમારી સુખાકારીને કોરાણે ન મૂકી દો.
દ૨ વર્ષે મહિલા દિન નિમિત્તે સોશિયલ મિડિયા સ્ત્રી કેટલી અદ્ભુત છે...
એ વિશેની પોસ્ટથી ઊભરાઈ જાય છે. દરેક મહિલાના ફોનમાં મહિલા દિનની શુભેચ્છા પાઠવતા વ્યક્તિગત સંદેશા પણ જોવા મળે છે. ટીવી, રેડિયો, ઈન્ટરનેટ, દરેક જગ્યાએ લોકો પોતાના જીવનમાં નોંધપાત્ર મહિલાઓએ કરેલાં બલિદાનને વખાણે છે, એમનાં યોગદાનને યાદ કરે છે. આવા સંદેશા અને તસવીરોમાં તમે એક સ્ત્રીની છબી જોઈ હશે, જેને દેવી તરીકે દર્શાવવામાં આવે છે. એને ઘણા હાથ છે અને એણે લૅપટૉપ, વેલણ, થેલી, પર્સ, ફોન, વગેરે અલગ અલગ વસ્તુ પકડેલી હોય છે. આ ફોટો દર્શાવે છે કે સમાજ મહિલાઓ પાસેથી કેટલી અપેક્ષા રાખે છે.
પ્રેમાળ પત્ની, આદર્શ માતા, એક સફળ કારકિર્દી ધરાવતી મહિલા અને ઘરનાં બધાં કામકાજમાં નિપુણ એવી ગૃહિણી... આ બધી જ ભૂમિકા એકસાથે સહેલાઈથી ભજવવાની અપેક્ષા સ્ત્રી પાસેથી રાખવામાં આવે છે. આવી અવાસ્તવિક અપેક્ષાઓએ જન્મ આપ્યો છે સુપર વુમન સિન્ડ્રોમને, જેમાં મહિલાઓ પોતાની સુખાકારીને બાજુ પર મૂકી બીજા માટે બધું જ કરવાનું દબાણ અનુભવે છે.
શું છે આ ‘સુપર વુમન સિન્ડ્રોમ’?
સુપર વુમન સિન્ડ્રોમ એક એવી માનસિક સ્થિતિ છે, જ્યાં મહિલાઓ પોતાની જરૂરતો અને ઈચ્છાનું બલિદાન આપીને વધુપડતી જવાબદારી લેવા માટેની મજબૂરી અનુભવે છે. કૌટુંબિક અને અંગત જીવનને સંતુલિત કરવા માટે એ સતત સંઘર્ષ કરતી હોય છે. આ માનસિક સ્થિતિમાં સ્ત્રીઓ સતત તણાવગ્રસ્ત, થાકેલી રહે છે અને અસ્વસ્થતા અનુભવે છે.
‘સુપર વુમન સિન્ડ્રોમ’ કેમ થાય છે?
このストーリーは、Chitralekha Gujarati の March 31, 2025 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Chitralekha Gujarati からのその他のストーリー
Chitralekha Gujarati
ઈવી... ઈંધણ બદલો, યુગ બદલો, પણ...
પેટ્રોલ-ડીઝલ કરતાં ‘ચાર્જ’ ઓછો, પણ ચાર્જિંગ પૂરું થાય તો શું કરવાનું?
2 mins
June 01, 2026
Chitralekha Gujarati
સોનું... ચળકાટ એ જ, ભાવ વધ્યા, ગ્રામ ઘટ્યા!
લાઈટ વેઈટમાં સમાઈ જતી પરંપરા ને લાગણી...
1 mins
June 01, 2026
Chitralekha Gujarati
કારપૂલિંગ... ખિસ્સું-મગજ હળવું ને સ્વચ્છ હવા!
એક ગાડી, ચાર સવારીના ફાયદા ગણવા બેસો તો આંગળાં ઓછાં પડે... જરૂર છે એને ટૉપ ગિયરમાં લાવવાની.
2 mins
June 01, 2026
Chitralekha Gujarati
ઝીરો વેસ્ટ કિચન...ભાવ વધ્યા, પણ સ્વાદ ન ઘટ્યો!
ગઈ કાલની દાળ આજની ઢોકળી બની જાય ત્યારે ગૃહિણી જ બને છે ઘરનું સૌથી મોટું ઈન્વેસ્ટમેન્ટ...
3 mins
June 01, 2026
Chitralekha Gujarati
ગાંધીજીની સાદગીથી ડિજિટલયુગની કરકસર...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરકસરની વાત કરી ત્યારે એ ફક્ત ખર્ચ ઘટાડવાની અપીલ નહોતી, પણ કદાચ જીવનને ફરીથી સંતુલિત બનાવવાની યાદ અપાવતી હકીકત હતી, કારણ કે કરકસર માત્ર ખિસ્સાં સાથે જોડાયેલી બાબત નથી. એ સમાજ, દેશ, અર્થતંત્ર અને ભવિષ્ય સાથે ગાઢ રીતે જોડાયેલી વિચારધારા છે.
4 mins
June 01, 2026
Chitralekha Gujarati
આંતરરાષ્ટ્રીય સ્તરના શિક્ષણ સાથે રોજગારીનો અભિગમ
ભારતીય સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણ પ્રણાલી ગુજરાત રાજ્ય વેપાર, ઉદ્યોગ અને સંસ્કૃતિ સાથે શિક્ષણના શ્રેષ્ઠ કેન્દ્રની ઓળખ ધરાવે છે. પરિણામે દેશમાં એજ્યુકેશન હબની ઓળખ ઊભી થઈ રહી છે. ગુજરાતની અનેક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ અપાય છે. નવી શિક્ષણનીતિમાં વિદ્યાર્થી માટે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણ પ્રણાલીની મહત્તા તો છે જ, ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરના શિક્ષણ સાથે રોજગારીનો અભિગમ દાખવ્યો છે. આજે અહીં જાણીએ, ગુજરાતની કેટલીક જાણીતી યુનિવર્સિટી શિક્ષણ, સંશોધન, સંસાધન અને એનાં પરિણામ વિશે...
6 mins
June 01, 2026
Chitralekha Gujarati
શું છે ૭૨૦ વર્ષ જૂનો આ વિવાદ?
એક મંદિર ઉપરાંત સંસ્કૃત, સાહિત્ય, સંગીત અને શિલ્પવિદ્યાના કળાર્થીઓ માટે દેવાલય જેવું સ્થાન ધરાવતા માળવા (અત્યારના મધ્ય પ્રદેશ)માં આ સ્થાપત્યને ન્યાયતંત્રની મધ્યસ્થી પછી એની મૂળ ઓળખ પાછી મળી છે ત્યારે જાણીએ, એનો ઈતિહાસ.
6 mins
June 01, 2026
Chitralekha Gujarati
પ્રકૃતિ અને પરમાત્મા વચ્ચેનું બૅલેન્સ
અધિક માસ વિજ્ઞાનની દૃષ્ટિએ આ મહિનો કૅલેન્ડરનું ‘સિસ્ટમ અપડેટ’ છે, પણ ધર્મની દૃષ્ટિએ એ આપણી ભક્તિ અને કર્મોનું ‘સોલ અપડેટ’ છે. આ સમયમાં કોઈ સાંસારિક મોહમાયા કે નવાં શુભ કાર્યો શરૂ કરવાને બદલે માત્ર ભક્તિ, જપ, ધ્યાન અને ગરીબોને દાન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જો કે ખગોળ અને જ્યોતિષ નિષ્ણાતોનું આ ગણિત સમજવાનું પણ રસપ્રદ છે.
4 mins
June 01, 2026
Chitralekha Gujarati
ઈરાનઃ એક તણખો કામચલાઉ શાંતિને હોમી દેશે...
મામલો માંડ થોડો ઠંડો પડ્યો છે, પણ બેમાંથી એક પણ બાજુ મચક દે એમ નથી એટલે યુદ્ધ ફરી વકરે એવી શક્યતા તો તોળાયેલી રહેશે જ. બાકી હતું તે, આ વિગ્રહમાં અમુક નવાં પરિમાણ પણ ઉમેરાયાં છે.
5 mins
June 01, 2026
Chitralekha Gujarati
FOMO, ડોપામાઈન અને ડિજિટલ ગુલામી
ટેક્નોલૉજી જે રીતે આપણા રોજિંદા જીવનનો હિસ્સો બની રહી છે એ જોતાં દુનિયાભરમાં હવે એના પર સંયમની લગામ ખેંચવાની જાગૃતિ પણ આવી રહી છે. લોકો હવે કન્ટેન્ટના વ્યસની બની ગયા છે અને એનાં દુષ્પરિણામો પણ દેખાવા લાગ્યાં છે. ઘણી ડિજિટલ મિડિયા કંપની પ્લૅટફૉર્મ પૂરાં પાડવાના નામે ‘વ્યસન’ વેચે છે. એક જમાનામાં સિગારેટ બનાવતી કંપનીઓ આવી રીતે જ વ્યસન વેચતી હતી.
6 mins
June 01, 2026
Listen
Translate
Change font size

