CATEGORIES

આ ફૂડને બાળકોના રૂટિન ડાયટમાં સામેલ કરો
SAMBHAAV-METRO News

આ ફૂડને બાળકોના રૂટિન ડાયટમાં સામેલ કરો

બાળકોમાં પોષણના અભાવના કારણે અનેક બીમારીઓનો ખતરો રહે છે. ફાઈબરની અછતના કારણે પણ બીમારી થતી હોય છે

time-read
1 min  |
June 21, 2022
અગ્નિપથ હિંસામાં રૂ.૧,૦૦૦ કરોડની રેલ સંપત્તિ તબાહઃ ૧૨ લાખ લોકોની યાત્રા પર બ્રેક
SAMBHAAV-METRO News

અગ્નિપથ હિંસામાં રૂ.૧,૦૦૦ કરોડની રેલ સંપત્તિ તબાહઃ ૧૨ લાખ લોકોની યાત્રા પર બ્રેક

દોઢ લાખ મુસાફરો અટવાયા: ૭૦ કરોડ રૂપિયા રિફંડ કરવા પડ્યા

time-read
1 min  |
June 21, 2022
ITBPના હીમવીરોએ ૧૭ હજાર ફુટની ઊંચાઈએ યોગાભ્યાસ કર્યો
SAMBHAAV-METRO News

ITBPના હીમવીરોએ ૧૭ હજાર ફુટની ઊંચાઈએ યોગાભ્યાસ કર્યો

થોડા દિવસો પહેલાં આઇટીબીપીના જવાનોએ ઉત્તરાખંડ-હિમાલયમાં ૨૨,૮૫૦ ફૂટની ઊંચાઈ પર બરફ વચ્ચે યોગાસનો કર્યાં હતાં

time-read
1 min  |
SAMBHAAV METRO 21/06/2022
BRTS વિધાર્થીઓની પહેલી પસંદઃ સ્ટુડન્ટ પાસ ચાર વર્ષમાં આઠ ગણા
SAMBHAAV-METRO News

BRTS વિધાર્થીઓની પહેલી પસંદઃ સ્ટુડન્ટ પાસ ચાર વર્ષમાં આઠ ગણા

૨૦૧૭-૧૮માં માત્ર ૪૬૧૯ સ્ટુડન્ટ પાસ હતાઃ આજની તારીખે ૩૦ હજારથી વધુ વિધાર્થીઓ BRTSના પાસ પર મુસાફરી કરે છે

time-read
1 min  |
SAMBHAAV METRO 21/06/2022
વિચાર્યું નહોતું કે આઠ મહિનામાં છ કેપ્ટન સાથે કામ કરવું પડશેઃ દ્રવિડ
SAMBHAAV-METRO News

વિચાર્યું નહોતું કે આઠ મહિનામાં છ કેપ્ટન સાથે કામ કરવું પડશેઃ દ્રવિડ

દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ એક નિરાશા રહી, કારણ કે અમે ૧-૦થી આગળ હતા, તેમ છતાં અમે શ્રેણી જીતી શક્યા નહીં: રાહુલ દ્રવિડ

time-read
1 min  |
June 20, 2022
લાઇફપાર્ટનર ન હોવાનું દુઃખ છેઃ કરણ જોહર
SAMBHAAV-METRO News

લાઇફપાર્ટનર ન હોવાનું દુઃખ છેઃ કરણ જોહર

મને નથી લાગતું કે હવે મને કોઈ પાર્ટનર મળે, જેની સાથે હું પર્વત પર વેકેશન માટે જઈ શકું: કરણ જોહર

time-read
1 min  |
June 20, 2022
યુવાઓની નવી ‘કિક': નશા માટે કેફી પદાર્થવાળાં બિસ્કિટ-ચોકલેટનો ઉપયોગ
SAMBHAAV-METRO News

યુવાઓની નવી ‘કિક': નશા માટે કેફી પદાર્થવાળાં બિસ્કિટ-ચોકલેટનો ઉપયોગ

એટીએસની ટીમે ભાટ પાસેથી નશાયુક્ત બિસ્કિટનો જથ્થો જપ્ત કર્યોઃ શહેરના પોશ વિસ્તારમાં યુવાઓ લિકર ચોકલેટ ખાઈને નશો કરે છે

time-read
1 min  |
June 20, 2022
મ્યુનિસિપલ હોલમાં એસી ચાલતાં નથી કે ગંદકી હોય તો અધિકારીને ફોન કરો
SAMBHAAV-METRO News

મ્યુનિસિપલ હોલમાં એસી ચાલતાં નથી કે ગંદકી હોય તો અધિકારીને ફોન કરો

તંત્ર દ્વારા જે તે હોલમાં તેનું ભાડું, ડિપોઝિટ, સફાઈ, ફોર્મ ફી વગેરે માહિતી દર્શાવતાં બોર્ડ મુકાયાં: હોલમાં સફાઈ, લાઇટ, ઈજનેરને લગતાં કામ માટે ઉપયોગી અધિકારીના સંપર્ક નંબરની પણ જાણ કરાઈ

time-read
1 min  |
June 20, 2022
મુલાયમ અને ચમકદાર સ્કિન અને વાળ માટે બેસ્ટ છે તલ
SAMBHAAV-METRO News

મુલાયમ અને ચમકદાર સ્કિન અને વાળ માટે બેસ્ટ છે તલ

તલના તેલમાં હાજર લિનોલિક એસિડ અને ઓલિક એસિડ ત્વચા અને વાળ માટે અત્યંત ફાયદાકારક સાબિત થાય છે

time-read
1 min  |
June 20, 2022
ફિફા વર્લ્ડકપઃ ન્યૂઝીલેન્ડને હરાવી કોસ્ટારિકાએ ક્વોલિફાય કર્યું, ટૂર્નામેન્ટની ૩૨ ટીમ પુરી થઈ
SAMBHAAV-METRO News

ફિફા વર્લ્ડકપઃ ન્યૂઝીલેન્ડને હરાવી કોસ્ટારિકાએ ક્વોલિફાય કર્યું, ટૂર્નામેન્ટની ૩૨ ટીમ પુરી થઈ

કોસ્ટારિકાની ટીમ પહેલી વાર ૧૯૯૦ના વર્લ્ડકપમાં રમી હતી ત્યારબાદ ૨૦૦૨, ૨૦૦૬, ૨૦૧૪ અને ૨૦૧૮માં ફિફા વિશ્વકપમાં ૨મી ચૂકી છે

time-read
1 min  |
June 20, 2022
પર્યાવરણને લઈ વધુ સચેત બન્યો પંકજ ત્રિપાઠી
SAMBHAAV-METRO News

પર્યાવરણને લઈ વધુ સચેત બન્યો પંકજ ત્રિપાઠી

સેટ્સ અને પ્રોપ્સને ટેમ્પરરી હોય એવાં જ બનાવવામાં આવ્યાં હતાં. તેમ જ પ્લાસ્ટિકની બોટલ પણ નહોતી રાખવામાં આવી: પંકજ ત્રિપાઠી

time-read
1 min  |
June 20, 2022
હડતાળ પર ઊતરેલા સરકારી હોસ્પિટલના ડોક્ટર્સ અડગઃ દર્દીઓ ત્રાહિમામ પોકારી ગયા
SAMBHAAV-METRO News

હડતાળ પર ઊતરેલા સરકારી હોસ્પિટલના ડોક્ટર્સ અડગઃ દર્દીઓ ત્રાહિમામ પોકારી ગયા

મોટા ભાગની સરકારી હોસ્પિટલો દર્દીઓ વગર સૂની બની

time-read
1 min  |
June 20, 2022
સાબરમતી રિવરફ્રન્ટ સહિત ૭૫ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે
SAMBHAAV-METRO News

સાબરમતી રિવરફ્રન્ટ સહિત ૭૫ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે

‘માનવતા માટે યોગ'ની થીમ સાથે મુખ્યપ્રધાનના અધ્યક્ષ સ્થાને ૭૫૦૦ લોકો યોગ કરશેઃ ૭૫૦થી વધુ કોચ અને ૬૦,૦૦૦થી વધુ ટ્રેનર તૈયાર કરાયા

time-read
1 min  |
June 20, 2022
‘અગ્નિપથ'ના વિરોધમાં આજે ‘ભારત બંધ': બિહાર, ઝારખંડ સહિતનાં રાજ્યમાં હાઈ એલર્ટ
SAMBHAAV-METRO News

‘અગ્નિપથ'ના વિરોધમાં આજે ‘ભારત બંધ': બિહાર, ઝારખંડ સહિતનાં રાજ્યમાં હાઈ એલર્ટ

બિહારના ૨૦ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધઃ ઝારખંડમાં સ્કૂલ બંધ, નોઈડામાં કલમ-૧૪૪ લાગુ

time-read
1 min  |
June 20, 2022
વિહિકલ ટેક્સ બાકી હોય તો ભરી દેજો, નહીંતર ૧૮ ટકા વ્યાજ ચૂકવવું પડશે
SAMBHAAV-METRO News

વિહિકલ ટેક્સ બાકી હોય તો ભરી દેજો, નહીંતર ૧૮ ટકા વ્યાજ ચૂકવવું પડશે

આરટીઓ અને ડીલર્સની સાઠગાંઠથી હજારો લોકોએ વિહિકલ ટેક્સ ન ભરતાં મ્યુનિ. ટેક્સ વિભાગને બે વર્ષમાં રૂ. ૧૫ કરોડનું નુકસાન થયું

time-read
1 min  |
June 20, 2022
સગર્ભાને પોષણ આપનારી દવા AMCએ કચરામાં ફેંકી
SAMBHAAV-METRO News

સગર્ભાને પોષણ આપનારી દવા AMCએ કચરામાં ફેંકી

હજુ ૧૦ ઓગસ્ટ સુધી દવા ઉપયોગમાં લઈ શકાય તેવી હતી: કોર્પોરેટર ઈકબાલ શેખે મ્યુની. કમિશનર સમક્ષ લેખિત ફરિયાદ કરી

time-read
1 min  |
June 20, 2022
વોશિંગ્ટનમાં મ્યૂઝિક કોન્સર્ટમાં ફાયરિંગઃ પોલીસ અધિકારી સહિત અનેક ઘાયલ
SAMBHAAV-METRO News

વોશિંગ્ટનમાં મ્યૂઝિક કોન્સર્ટમાં ફાયરિંગઃ પોલીસ અધિકારી સહિત અનેક ઘાયલ

ફાયરિંગની ઘટના પ્રમુખ બિડેનના સત્તાવાર નિવાસસ્થાનથી બે જ માઈલ દૂર બની

time-read
1 min  |
June 20, 2022
રાજ્યમાં ચોમાસું જામ્યું: ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ, અમદાવાદીઓ હજુ મેઘાની રાહમાં
SAMBHAAV-METRO News

રાજ્યમાં ચોમાસું જામ્યું: ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ, અમદાવાદીઓ હજુ મેઘાની રાહમાં

મધ્ય ગુજરાતમાં સમાન્ય વરસાદઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

time-read
1 min  |
June 20, 2022
કાશ્મીરમાં આતંક પર મોટો પ્રહારઃ ત્રણ એન્કાઉન્ટરમાં સાત આતંકી ઠાર
SAMBHAAV-METRO News

કાશ્મીરમાં આતંક પર મોટો પ્રહારઃ ત્રણ એન્કાઉન્ટરમાં સાત આતંકી ઠાર

સર્ચ ઓપરેશન જારી: ૨૦ દિવસમાં જ ૨૪ આતંકીનો સફાયો

time-read
1 min  |
June 20, 2022
પીએમ મોદી કર્ણાટકના બે દિવસીય પ્રવાસે: ૨૭,૦૦૦ કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે
SAMBHAAV-METRO News

પીએમ મોદી કર્ણાટકના બે દિવસીય પ્રવાસે: ૨૭,૦૦૦ કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

૭૫ કેન્દ્રીય પ્રધાનોના નેતૃત્વમાં દેશભરમાં ૭૫ મહત્ત્વપૂર્ણ સ્થાનો પર સામૂહિક યોગ કાર્યક્રમ આયોજિત કરાશે

time-read
1 min  |
June 20, 2022
દેશમાં સતત પાંચમા દિવસે કોરોનાના ૧૨,૦૦૦થી વધુ નવા કેસઃ એક્ટિવ કેસ ૭૬,૦૦૦ને પાર
SAMBHAAV-METRO News

દેશમાં સતત પાંચમા દિવસે કોરોનાના ૧૨,૦૦૦થી વધુ નવા કેસઃ એક્ટિવ કેસ ૭૬,૦૦૦ને પાર

પોઝિટિવિટી રેટ વધીને ૪.૩૨ ટકાના ખતરનાક સ્તરે: અઠવાડિયામાં કોરોનાના કેસમાં ૬૨ ટકાનો વધારો

time-read
1 min  |
June 20, 2022
ઈથોપિયામાં આદિવાસી હિંસાઃ ૨૦૦થી વધુ લોકોનાં મોત
SAMBHAAV-METRO News

ઈથોપિયામાં આદિવાસી હિંસાઃ ૨૦૦થી વધુ લોકોનાં મોત

આદિવાસી તણાવની અત્યાર સુધીની સૌથી મોટી લોહિયાળ ઘટના

time-read
1 min  |
June 20, 2022
અગ્નિવીરોને મહિન્દ્રા ગ્રૂપમાં નોકરી મળશેઃ આનંદ મહિન્દ્રાની જાહેરાત
SAMBHAAV-METRO News

અગ્નિવીરોને મહિન્દ્રા ગ્રૂપમાં નોકરી મળશેઃ આનંદ મહિન્દ્રાની જાહેરાત

ચાર વર્ષની સર્વિસ બાદ અગ્નિવીરો મહિન્દ્રા કંપનીના એડમિન, સપ્લાયચેન, મેનેજમેન્ટમાં જોડાઇ શકશે

time-read
1 min  |
June 20, 2022
ED દ્વારા રાહુલ ગાંધીની ચોથી વખત પૂછપરછઃ દેશભરમાં કોંગ્રેસનો વિરોધ
SAMBHAAV-METRO News

ED દ્વારા રાહુલ ગાંધીની ચોથી વખત પૂછપરછઃ દેશભરમાં કોંગ્રેસનો વિરોધ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગના આરોપના સંદર્ભમાં ચોથા તબક્કાની પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સમક્ષ હાજર થશે

time-read
1 min  |
June 20, 2022
‘અગ્નિપથ' અંગે સેના-સરકાર એલર્ટ: સંરક્ષણ પ્રધાને મહત્ત્વપૂર્ણ બેઠક યોજી
SAMBHAAV-METRO News

‘અગ્નિપથ' અંગે સેના-સરકાર એલર્ટ: સંરક્ષણ પ્રધાને મહત્ત્વપૂર્ણ બેઠક યોજી

સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં યોજના પર સઘન ચર્ચા

time-read
1 min  |
SAMBHAAV METRO 18/06/2022
ભારતની પ્રથમ ટી-૨૦ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બનેલા કાર્તિકે ૧૬ વર્ષે અર્ધસદી ફટકારી
SAMBHAAV-METRO News

ભારતની પ્રથમ ટી-૨૦ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બનેલા કાર્તિકે ૧૬ વર્ષે અર્ધસદી ફટકારી

કાર્તિક ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચમાં અર્ધસદી ફટકારનારો સૌથી મોટી ઉમરનો ખેલાડી બન્યો

time-read
1 min  |
SAMBHAAV METRO 18/06/2022
વડા પ્રધાન મોદીના હસ્તે રાજ્યને રેલવેનાં રૂ.૧૬,૩૬૯ કરોડનાં ૧૮ કામોની ભેટ મળી
SAMBHAAV-METRO News

વડા પ્રધાન મોદીના હસ્તે રાજ્યને રેલવેનાં રૂ.૧૬,૩૬૯ કરોડનાં ૧૮ કામોની ભેટ મળી

વડોદરામાં રૂ. ૫૭૧ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ભારતીય ગતિશક્તિ વિશ્વવિધાલયના નવા ભવનનું ખાતમુહૂર્ત અને ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના નવા કેમ્પસનું ભૂમિપૂજન સંપન્ન

time-read
1 min  |
SAMBHAAV METRO 18/06/2022
લંચમાં પણ ન ખાઓ આટલી વસ્તુઓ
SAMBHAAV-METRO News

લંચમાં પણ ન ખાઓ આટલી વસ્તુઓ

નાસ્તા, લંચ અને ડિનરમાં હંમેશાં એવો ખોરાક પસંદ ક૨વો જોઈએ, જે તમારા સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચાડે, જોકે મોટા ભાગના લોકો રોજ સવારે નાસ્તો ઘરેથી જ કરે છે

time-read
1 min  |
SAMBHAAV METRO 18/06/2022
રૂપિયાની લેતી-દેતીના મામલે તલવારો ઊછળી: ચારને ઈજા
SAMBHAAV-METRO News

રૂપિયાની લેતી-દેતીના મામલે તલવારો ઊછળી: ચારને ઈજા

ચાંદખેડાના તપોવન સર્કલ પાસે યુવકો બેઠા હતા ત્યારે તલવાર, પાઇપ અને લાકડીઓ લઇને ટોળું ધસી આવ્યું હતું અને જાતિવાચક શબ્દો બોલીને હુમલો કરી દીધો હતો

time-read
1 min  |
SAMBHAAV METRO 18/06/2022
યુક્રેનના માઈકોલીવ પર મિસાઈલથી હુમલાઃ બે લોકોનાં મોત, ૨૦ ઘાયલ
SAMBHAAV-METRO News

યુક્રેનના માઈકોલીવ પર મિસાઈલથી હુમલાઃ બે લોકોનાં મોત, ૨૦ ઘાયલ

ડોનબાસ વિસ્તારની દક્ષિણમાં રશિયન કબજાવાળા સ્નેક દ્વીપમાં સૈનિકો અને દારૂગોળો તેમજ શસ્ત્રો લઈને આવતી રશિયન નેવીની એક ટગબોટ પર હુમલો કરતાં ટગબોટ તબાહ થઈ ગઈ છે

time-read
1 min  |
SAMBHAAV METRO 18/06/2022