CATEGORIES

આર્યન ખાનને ક્લીનચિટ બાદ સમીર વાનખેડેની ચેન્નઈ બદલી
SAMBHAAV-METRO News

આર્યન ખાનને ક્લીનચિટ બાદ સમીર વાનખેડેની ચેન્નઈ બદલી

એનસીબીના અધિકારી પર અનેક સવાલ ઊઠ્યા હતા

time-read
1 min  |
May 31, 2022
અવંતીપોરામાં એન્કાઉન્ટરઃ સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા
SAMBHAAV-METRO News

અવંતીપોરામાં એન્કાઉન્ટરઃ સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા

આતંકીઓ પાસેથી બે એકે-૪૭ જપ્ત કરાઈ

time-read
1 min  |
May 31, 2022
‘તારે મારા બનેવી સાથે ખરાબ સંબંધ છે' કહી પત્નીને માર માર્યો
SAMBHAAV-METRO News

‘તારે મારા બનેવી સાથે ખરાબ સંબંધ છે' કહી પત્નીને માર માર્યો

સસરાએ વેવાઈને ફોન કરી કહ્યું: તમારી દીકરીને અમારા ઘરે રાખવી હોય તો ૨૦ લાખ આપવા પડશે

time-read
1 min  |
May 28, 2022
‘મારી પત્નીને કેમ અલગ કરી' કહી પૂર્વ પતિએ યુવકને માથામાં છરીના ઘા ઝીંક્યા
SAMBHAAV-METRO News

‘મારી પત્નીને કેમ અલગ કરી' કહી પૂર્વ પતિએ યુવકને માથામાં છરીના ઘા ઝીંક્યા

યુવકને છરીના જીવલેણ ઘા મારતાં સારવાર દરમિયાન ર૪ ટાંકા લીધા

time-read
1 min  |
May 30, 2022
‘સંયોગ' કહે છેઃ ફાઇનલ મુકાબલામાં પણ ગુજરાત ટાઇટન્સ ‘બાજી' મારી લેશે!
SAMBHAAV-METRO News

‘સંયોગ' કહે છેઃ ફાઇનલ મુકાબલામાં પણ ગુજરાત ટાઇટન્સ ‘બાજી' મારી લેશે!

વર્ષ ૨૦૧૩માં ચેન્નઈ સુપર કિંગ્સ, ૨૦૧૬માં રોયલ્સ ચેલેન્જર્સ બેંગલુરુ અને ૨૦૧૭માં રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સની ટીમ ક્વોલિફાયર-૧માં જીત હાંસલ કરવા છતાં ફાઇનલ મુકાબલામાં હારી ગઈ હતી

time-read
1 min  |
May 28, 2022
૨૮૦ કરોડનો હેરોઈનકાંડ: દિલ્હીથી અમદાવાદનું સીધું કનેક્શન ખૂલ્યું
SAMBHAAV-METRO News

૨૮૦ કરોડનો હેરોઈનકાંડ: દિલ્હીથી અમદાવાદનું સીધું કનેક્શન ખૂલ્યું

ગત મહિને ગુજરાત ATSની ટીમે ૫૬ કિલો હેરોઈન ઝડપી પાડ્યું હતુંઃ દિલ્હીના ડ્રગ્સ માફિયાની ધરપકડ થતાં થયો ખુલાસો

time-read
1 min  |
May 28, 2022
સ્વચ્છતાની જવાબદારી હવે ડેપ્યુટી કમિશનરના શિરે: રાઉન્ડ લેવા પડશે
SAMBHAAV-METRO News

સ્વચ્છતાની જવાબદારી હવે ડેપ્યુટી કમિશનરના શિરે: રાઉન્ડ લેવા પડશે

ઉચ્ચ સ્તરેથી ડેપ્યુટી કમિશનર્સને ફિલ્ડ વર્ક કરી વિસ્તારની મુલાકાત લેવાનો આદેશ

time-read
1 min  |
May 30, 2022
સંબંધ પર શંકા ભારે પડીઃ યુવકે કૌટુંબિક ભાઈને જાહેરમાં તલવારથી રહેંસી નાખ્યો
SAMBHAAV-METRO News

સંબંધ પર શંકા ભારે પડીઃ યુવકે કૌટુંબિક ભાઈને જાહેરમાં તલવારથી રહેંસી નાખ્યો

ગોમતીપુર વિસ્તારમાં મોડી રાતે યુવકે ભાઈને તલવારના ઘા ઝીંકી દીધાઃ બંને ભાઈ વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હતી

time-read
1 min  |
May 28, 2022
લાંબા અંતરની ટ્રેનમાં હવે ગરમાગરમ જમવાનું મળશે
SAMBHAAV-METRO News

લાંબા અંતરની ટ્રેનમાં હવે ગરમાગરમ જમવાનું મળશે

મુસાફરોને ગરમ ભોજન આપવા માટે સાઇડ વેન્ડિંગની સુવિધા શરૂ કરાઈ

time-read
1 min  |
May 28, 2022
રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે ૧૮, કોંગ્રેસે ૧૦ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં
SAMBHAAV-METRO News

રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે ૧૮, કોંગ્રેસે ૧૦ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં

ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ ૩૧ મે

time-read
1 min  |
May 30, 2022
રથયાત્રામાં અભૂતપૂર્વ જનમેદની ઊમટે તેવી શક્યતાઃ બંદોબસ્તની બ્લૂ પ્રિન્ટ તૈયાર
SAMBHAAV-METRO News

રથયાત્રામાં અભૂતપૂર્વ જનમેદની ઊમટે તેવી શક્યતાઃ બંદોબસ્તની બ્લૂ પ્રિન્ટ તૈયાર

રથયાત્રા રૂટ પર ટ્રાફિક પોલીસે સર્વે કરવાનું શરૂ કર્યું: લોખંડી સુરક્ષા માટે અધિકારીઓનો માસ્ટર પ્લાન

time-read
1 min  |
May 30, 2022
રથયાત્રા રૂટ પરનાં ૨૮૩ ભયજનક મકાન પર નોટિસનો કોરડો વીંઝાશે
SAMBHAAV-METRO News

રથયાત્રા રૂટ પરનાં ૨૮૩ ભયજનક મકાન પર નોટિસનો કોરડો વીંઝાશે

ખાડિયા વોર્ડમાં રાબેતા મુજબ સૌથી વધુ ૧૭૬ ભયજનક મકાન: ગત વર્ષ કરતાં ૧૪ ભયજનક મકાન વધ્યાં

time-read
1 min  |
May 28, 2022
મૂસેવાલા હત્યાકાંડઃ તપાસ માટે SITની રચના, CM માનના રાજીનામાની માગણી
SAMBHAAV-METRO News

મૂસેવાલા હત્યાકાંડઃ તપાસ માટે SITની રચના, CM માનના રાજીનામાની માગણી

મૂસેવાલા વાલા પર રશિયન AN94 રાઈલથી ૩૦ ગોળીઓ છોડાઈ: પિતાના નિવેદન પર FIR દાખલ

time-read
1 min  |
May 30, 2022
મુંબઈથી અમદાવાદ પાર્સલની આડમાં થતી દારૂની ખેપનો પર્દાફાશ ક્રાઈમ બ્રાંચે કર્યો
SAMBHAAV-METRO News

મુંબઈથી અમદાવાદ પાર્સલની આડમાં થતી દારૂની ખેપનો પર્દાફાશ ક્રાઈમ બ્રાંચે કર્યો

ગોમતીપુર પોલીસે પણ જાહેરમાં દારૂ વેચતા બુટલેગર યુવકને ઝડપી પાડ્યો

time-read
1 min  |
May 30, 2022
પ્રોડ્યૂસર આલિયા OTTના રસ્તે
SAMBHAAV-METRO News

પ્રોડ્યૂસર આલિયા OTTના રસ્તે

આલિયા ભટ્ટની પ્રોડ્યૂસર તરીકેની પહેલી ફિલ્મ ‘ડાર્લિંગ્સ'ને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે

time-read
1 min  |
May 30, 2022
પુલવામામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતાઃ જૈશના બે આતંકી ઠાર
SAMBHAAV-METRO News

પુલવામામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતાઃ જૈશના બે આતંકી ઠાર

કોન્સ્ટેબલ રિયાઝ અહમદના હત્યારાને જવાનોએ ઘેરી લીધો

time-read
1 min  |
May 30, 2022
નેહરાજીનો પ્લાન, હાર્દિકની કેપ્ટનશિપ.. પાંચ ફેક્ટર, જેણે GTને ચેમ્પિયન બનાવી
SAMBHAAV-METRO News

નેહરાજીનો પ્લાન, હાર્દિકની કેપ્ટનશિપ.. પાંચ ફેક્ટર, જેણે GTને ચેમ્પિયન બનાવી

કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા સમગ્ર સિઝનમાં ઝઝૂમ્યો: આશિષ નેહરાએ વારંવાર ટીમને એક જ મંત્ર આપ્યો કે કોઈ જ ટેન્શન વિના રમો

time-read
1 min  |
May 30, 2022
દેશમાં કોરોનાના એક્ટિવ કેસ ૧૭,૦૦૦ને પારઃ પોઝિટિવિટી રેટ વધીને એક ટકા નજીક
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના એક્ટિવ કેસ ૧૭,૦૦૦ને પારઃ પોઝિટિવિટી રેટ વધીને એક ટકા નજીક

૨૪ કલાકમાં ૨,૭૦૬ નવા કેસ, ૨૫ દર્દીઓનાં મોત

time-read
1 min  |
May 30, 2022
ચોમાસું લાવ્યું મોટી રાહતઃ ઉત્તર ભારતનાં અનેક રાજ્યમાં આજે વરસાદની શક્યતા
SAMBHAAV-METRO News

ચોમાસું લાવ્યું મોટી રાહતઃ ઉત્તર ભારતનાં અનેક રાજ્યમાં આજે વરસાદની શક્યતા

દિલ્હી-ઉત્તર ભારત, મધ્ય ભારતમાં આગામી પાંચ દિવસ લૂથી રાહત

time-read
1 min  |
May 30, 2022
દિલ જીતવામાં સફળ એલી
SAMBHAAV-METRO News

દિલ જીતવામાં સફળ એલી

બોલીવૂડમાં એલીની અભિનય યાત્રા ‘મિકી વાઇરસ'થી શરૂ થઇ

time-read
1 min  |
May 30, 2022
ચારધામ યાત્રા: ૧૦૦થી વધુ મોત બાદ એલર્ટ, ૫૦ વર્ષથી વધુના યાત્રીઓનાં હેલ્થ સ્ક્રીનિંગ ફરજિયાત
SAMBHAAV-METRO News

ચારધામ યાત્રા: ૧૦૦થી વધુ મોત બાદ એલર્ટ, ૫૦ વર્ષથી વધુના યાત્રીઓનાં હેલ્થ સ્ક્રીનિંગ ફરજિયાત

૫૦ વર્ષથી વધુ વયના ૫,૫૦૦થી વધુ યાત્રીઓનાં હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યાં

time-read
1 min  |
May 30, 2022
કરોડોનો ધુમાડો છતાં આ ચોમાસે પણ શહેર ‘જળબંબાકાર' થશે
SAMBHAAV-METRO News

કરોડોનો ધુમાડો છતાં આ ચોમાસે પણ શહેર ‘જળબંબાકાર' થશે

મેટ્રો સિટી અમદાવાદમાં માત્ર ૪૦ ટકા સ્ટ્રોમ વોટર લાઇનઃ કેચપીટની સફાઈનું પણ કોઈ મોનિટરિંગ થતું નથી

time-read
1 min  |
May 30, 2022
ઓક્લાહોમામાં ફેસ્ટિવલ દરમિયાન ગોળીબારઃ એકનું મોત, સાત ઘાયલ
SAMBHAAV-METRO News

ઓક્લાહોમામાં ફેસ્ટિવલ દરમિયાન ગોળીબારઃ એકનું મોત, સાત ઘાયલ

અમેરિકામાં કરી એક વાર ફાયરિંગની ઘટના

time-read
1 min  |
May 30, 2022
કયા ખેલાડીને કેટલાં નાણાં મળ્યાં?
SAMBHAAV-METRO News

કયા ખેલાડીને કેટલાં નાણાં મળ્યાં?

ગઈ કાલે IPL-૨૦૨૨ સિઝનની ફાઇનલમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તો ઠીક, મીડિયા બોક્સ પણ હાઉસફૂલ રહ્યું હતું!

time-read
1 min  |
May 30, 2022
આરટીઈ: સ્કૂલોએ FIRની ચીમકી આપતાં ૨૦૦ જેટલા વાલીએ એડમિશન જતું કર્યું
SAMBHAAV-METRO News

આરટીઈ: સ્કૂલોએ FIRની ચીમકી આપતાં ૨૦૦ જેટલા વાલીએ એડમિશન જતું કર્યું

કાગળ ઉપર ગરીબ બનેલા અમીર વાલીઓનાં બાળકોને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળી ગયો હતો, છતાં શાળાઓની ચકાસણીના કારણે એડમિશન કન્ફર્મ કરાવતાં અટકી ગયા

time-read
1 min  |
May 30, 2022
આંખની નીચે ડાર્ક સર્કલ હોય તો ડાયટમાં આ વિટામિન્સ લો
SAMBHAAV-METRO News

આંખની નીચે ડાર્ક સર્કલ હોય તો ડાયટમાં આ વિટામિન્સ લો

આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે આહારમાં લીલાં પાંદડાંવાળાં શાકભાજી, પાલક, કઠોળ, દાળ, બદામ, બ્રાઉન રાઈસ, ઘઉં, ડ્રાયફ્રૂટ્સ વગેરેનો સમાવેશ કરવો જોઈએ

time-read
1 min  |
May 30, 2022
પ્રેમરોગ એક માનસિક બીમારી છે?
SAMBHAAV-METRO News

પ્રેમરોગ એક માનસિક બીમારી છે?

કોઈ વ્યક્તિને ડ્રગ્સ લેવાથી તેની લત લાગી જાય છે. બસ, એવી જ રીતે મગજમાં કેટલાંક કેમિકલ્સ રિલીઝ થતાં તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો તેની તમને લત લાગી જાય છે

time-read
1 min  |
May 28, 2022
નિપ્રો શહેરનાં સૈન્ય ઠેકાણાં પર હુમલાઃ ૧૨ લોકોનાં મોત
SAMBHAAV-METRO News

નિપ્રો શહેરનાં સૈન્ય ઠેકાણાં પર હુમલાઃ ૧૨ લોકોનાં મોત

પૂર્વી શહેરથી ભાગીને યુક્રેનીઓ અહીં શરણ લઈ રહ્યા હતા

time-read
1 min  |
May 28, 2022
દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના ૨,૫૦૦થી વધુ કેસઃ એક્ટિવ કેસ ફરી ૧૬,૦૦૦ને પાર
SAMBHAAV-METRO News

દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના ૨,૫૦૦થી વધુ કેસઃ એક્ટિવ કેસ ફરી ૧૬,૦૦૦ને પાર

૨૪ કલાકમાં ૨,૬૮૫ નવા કેસ, ૩૩ દર્દીનાં મોત

time-read
1 min  |
May 28, 2022
દેશની ૧૦૦ વર્ષથી જૂની મસ્જિદોનો સર્વે કરવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં PIL
SAMBHAAV-METRO News

દેશની ૧૦૦ વર્ષથી જૂની મસ્જિદોનો સર્વે કરવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં PIL

બાબરી સાથે જે થયું તે અન્ય મસ્જિદો સાથે થવા નહી દઈએ: PFIની ચીમકી

time-read
1 min  |
May 28, 2022