CATEGORIES
રાતે સૂતાં પહેલાં પગના તળિયે માલિશ કરવાથી થશે ફાયદા
દિવસભરનો થાક દૂર કરવો હોય કે તણાવની સમસ્યાથી છુટકારો મેળવવો હોય તેના માટે પગના તળિયાની માલિશ કરવી ખૂબ જ ઉપયોગી છે
મિત્રની ખોરી નિયતનો અંદાજ આવ્યો ને યુવકે ૨.૯૫ કરોડનું ડ્રગ્સ પકડાવ્યું
ચૂર્ણના ડબામાં પ્રતિબંધિત કેટામાઇન હાઇડ્રોક્લોરાઇડ ડ્રગ્સ ભરીને વિદેશમાં મોકલવાનું ષડયંત્ર હતું: ક્રાઇમ બ્રાંચે કસ્ટમ અધિકારીની મદદ લઇને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો
યુઝી પાસેથી RCBના હસરંગાએ પર્પલ કેપ છીનવી: ઓરેન્જ કેપ પર બટલરનો કબજો
શાનદાર ફોર્મમાં રમી રહેલો બટલર રાજસ્થાન રોયલ્સ માટે સૌથી મોટો મેચ વિનર સાબિત થયો
મ્યુનિ. તંત્ર દ્વારા કુલ ૮૧૦ નર્સિંગ હોમની અરજી પૈકી પ૩૩ને મંજૂરી
પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ર૭ર નર્સિંગ હોમ
મુંડકા અગ્નિકાંડ: ફેક્ટરી માલિક વરૂણ-હરીશના પિતા અમરનાથનું પણ મોત
દિલ્હી પોલીસની મોટી કાર્યવાહીઃ વરુણ અને હરીશની ધરપકડ કરાઈ
મધ્ય પ્રદેશમાં કાળિયારના શિકારીઓએ SI સહિત ત્રણ પોલીસકર્મીઓને વીંધી નાખ્યા
સીએમ શિવરાજસિંહ ચૌહાણે હાઈલેવલ ઇમર્જન્સી મિટિંગ બોલાવી
મને સાઉથમાં સ્ટારડમ અને રિસ્પેક્ટ મળ્યાં છેઃ મહેશ બાબુ
બોલીવૂડ મને અફોર્ડ કરી શકે એમ નથી: મહેશ બાબુ
મફત વસ્તુ આપવાની ના પાડતાં યુવકે વેપારીને ચપ્પાના ઘા ઝીંક્યા
શહેરકોટડા પોલીસે યુવક વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો
બે દિવસ તબિયત સાચવી લેજો: સારવાર માટે સરકારી હોસ્પિટલ એકમાત્ર વિકલ્પ
શહેરની તમામ ખાનગી હોસ્પિટલ, નર્સિંગ હોમની ઓપીડી-સર્જરી બે દિવસ બંધઃ 'આહના'નું એલાન
ભીષણ ગરમીમાં હમણાં રાહત મળે તેવાં કોઇ એંધાણ નહીં
ચોમાસું બેસવાને હજુ વાર છે, એ પહેલાં સખત ગરમી સહન કરવી પડશે
બોલ્ડ વેબ સીરિઝના નામે શું પીરસાય છે?
આજે ઓટીટી એટલે કે ડિજિટલ પ્લેટફોર્મ પર કામુક અને બોલ્ડ સીન્સ ભરેલી વેબ સીરિઝની રીતસર લાઈનો લાગી છે, તેમાંય કેટલીક સીરિઝ તો અશ્લીલતાની તમામ હદો પાર કરતી બ્લૂ ફિલ્મોને પણ માત આપે તેવી છે
દીકરાને બીમારીથી મુક્ત કરવા માટે પતિથી અલગ ગયેલી પરિણીતા ડિપ્રેશનનો શિકાર બની
પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાં તેમજ પતિ વિરુદ્ધ ફરિયાદ કરી
નારણપુરામાં ૫૮૪ કરોડના ખર્ચે ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે
ટૂંક સમયમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે શિલાન્યાસ કરાશે: ફૂટ ઓવરબ્રિજના લોકાર્પણ માટે PM મોદીને આમંત્રણ અપાયું
પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે એસ્ટેરોઈડ: અથડાશે તો મહાવિનાશ થશે
નાસાના વૈજ્ઞાનિકોએ ફરી એકવાર આપી ચેતવણી
દેશમાં કોરોનાના વધતા કેસોએ ચિંતા વધારીઃ ૨૮૫૮ નવા કેસ, ૧૧નાં મોત
એક્ટિવ કેસ ૧૮,૦૯૬: છેલ્લા ૨૪ કલાકમાં ૩,૩૫૫ દર્દી સાજા થયા
ટ્રેનમાં મુસાફરના ખિસ્સામાંથી રૂ.૫૦,૦૦૦ ગઠિયો ચોરી ગયો
નિદ્રાધીન મુસાફરના સર સામાનની ચોરી થવાનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યું
જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરાના ત્રણ રૂમનો સર્વે પૂર્ણ: ખૂણેખૂણાની વીડિયોગ્રાફી કરાઈ
એડવોકેટ કમિશનર અને બંને પક્ષના વકીલો હાજર: ચુસ્ત પોલીસ બંદોબસ્ત
કેદારનાથમાં પ૦ વર્ષથી વધુ વયના યાત્રીને હેલ્થ ચેકઅપ બાદ જ મંજરી મળશે
હાર્ટએટેકના લીધે ૧૦ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવતાં લેવાયો નિર્ણય
ઈઝરાયલની સીરિયા પર એરસ્ટ્રાઈક: મિસાઈલ એટેકમાં પાંચ લોકોનાં મોત
ઘણા ખેતરોમાં આગ પણ ફાટી નીકળી હતી, જેણા કારણે ખેતરમાં ઊગેલા અનાજને પણ ભારે નુકસાન થયું છે
'તમે બાળમજૂરી કરાવો છો:' ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી પાઉભાજીના વેપારીને લૂંટી લીધો
સ્વિફ્ટ કારમાં આવેલા શખ્સોએ ત્રણ લાખ રૂપિયા આપવા પડશે નહિતર તમારા પર કેસ કરી દેવામાં આવશે તેવી ધમકી આપી
૭૦ વર્ષથી વધુ વયના લોકો માટે બૂસ્ટર ડોઝ 'આશીર્વાદ' સમાન
ચોથો ડોઝ ટૂંકા નહીં લાંબા ગાળાની સુરક્ષા આપે છે
હું રેસમાં વિશ્વાસ નથી રાખતી: અવિકા
અવિકા એ જ કરે છે, જે તેને કરવાની ઇચ્છા થાય
શર્મિલા ટાગોરના ચાહકો માટે ગુડ ન્યૂઝ
એક લાંબા સમયના બ્રેક બાદ હું એક ફેમિલિયર અને સારી ફિલ્મના સેટ પર હાજર રહી હતી એની મને ખુશી છે: શર્મિલા ટાગોર
વાનખેડે સ્ટેડિયમમાં બત્તી ગુલ થતાં સોશિયલ મીડિયા પર મિમ્સનું ઘોડાપૂર
કેટલાક ચાહકે તો મુંબઈ ઇન્ડિયન્સના માલિક મૂકેશ અંબાણીની વાયર કટ કરતી તસવીર પણ શેર કરી
મોટેરામાં ઘોળા દિવસે તસ્કરો ત્રાટક્યા: ઘરમાંથી રૂ.૫.૫૯ લાખની મતાની ચોરી
મહિલા ખરીદી કરવા માટે બજારમાં ગઈ ત્યારે તસ્કરો ચોરી કરીને પલાયન થયા
વેક્સિનનો સેકન્ડ ડોઝઃ દેર ના હો જાયે કહીં દેર ના હો જાયે!
એનઆઈડી કેમ્પસ અને ઝાયડસ સ્કૂલમાં કોરોનાના કેસ નોંધાતાં લોકોમાં ગભરાટ, જોકે સેકન્ડ ડોઝના વેક્સિનેશનમાં હજુ ૭.૭૫ લાખ લોકો બાકીઃ ગુજરાત કુલ વેક્સિનેશનમાં બિહાર કરતાં પણ પાછળ
લગ્નની વાતચીત કરવા પરિવાર બેઠો હતો ત્યારે પાડોશી દંપતીએ હમલો કર્યો
યુવકની બહેન વચ્ચે છોડાવવા માટે પડતાં તેની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો
માફિયાને બચાવવા માટે તપાસમાં ગોલમાલ કરતા PSI ઈન્કવાયરીની જાળમાં ફસાયા
ઝોન-9ના ડીસીપીએ સરખેજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કવોડના પીએસઆઈ ડી.પી. સોલંકી વિરુદ્ધ તપાસ શરૂ કરીઃ સરખેજ પોલીસ પાસેથી તપાસ આંચકી લઈ વેજલપુર પોલીસને સોંપાઈ
કોંગ્રેસની ચિંતન શિબિર: સોનિયા, રાહુલ, પ્રિયંકા ગાંધી ઉદયપુર પહોંચ્યાં
ત્રણ દિવસમાં છ અગત્યના મુદ્દાઓ પર મંથન થશે
રાષ્ટ્રપતિ સામે આંદોલન ચાલુ રહેવું જોઈએ, હું રોકીશ નહીં: વિક્રમસિંઘે
શ્રીલંકામાં બે દિવસ સુધી પાંચ કલાકના વીજકાપને મંજૂરી આપવામાં આવી