CATEGORIES

ઝારખંડ રોપ-વે દુર્ઘટના: હજુ ફસાયેલા છ લોકોને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન જારી
SAMBHAAV-METRO News

ઝારખંડ રોપ-વે દુર્ઘટના: હજુ ફસાયેલા છ લોકોને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન જારી

અત્યાર સુધીમાં કુલ ૪૨ લોકોને બચાવી લેવાયાઃ ત્રણનાં મોત

time-read
1 min  |
April 12, 2022
'રિટાયર્ડ આઉટ' અને 'રિટાયર્ડ હર્ટ'માં ફેર શું છે?
SAMBHAAV-METRO News

'રિટાયર્ડ આઉટ' અને 'રિટાયર્ડ હર્ટ'માં ફેર શું છે?

આ બંનેમાં સૌથી મોટું અંતર છે કે રિટાયર્ડ આઉટ થયેલો બેટર પછી ક્રીઝ પર પાછો ફરી શકતો નથી, જ્યારે રિટાયર્ડ હર્ટ થયેલો બેટર ફરી બેટિંગ કરવા મેદાનમાં ઊતરી શકે છે

time-read
1 min  |
April 12, 2022
EWSમાં ઝૂંપડાવાસીઓ માટે દસ ટકા મકાન રિઝર્વ રખાશે
SAMBHAAV-METRO News

EWSમાં ઝૂંપડાવાસીઓ માટે દસ ટકા મકાન રિઝર્વ રખાશે

શહેરના વિકાસલક્ષી પ્રોજેકટ્સમાં નડતરરૂપ ઝૂંપડાં હટાવવામાં તંત્રને સરળતા રહેશેઃ ઝૂંપડાં માટેની કટ ઓફ ડેટ હવે નક્કી કરાશે

time-read
1 min  |
April 12, 2022
સતત જીતી રહેલી ગુજરાત ટાઇટન્સની આજે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટક્કર
SAMBHAAV-METRO News

સતત જીતી રહેલી ગુજરાત ટાઇટન્સની આજે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટક્કર

શુભમન વર્તમાન સિઝનની ત્રણ મેચમાં ૬૦ રનની સરેરાશથી ૧૮૦ રન બનાવી ચૂક્યો છે અને ઓરેન્જ કેપની રેસમાં બીજા સ્થાન પર છે

time-read
1 min  |
Sambhaav Metro 11/04/2022
શીલજમાં યુવક પર જીવલેણ હુમલો કરી આઈફોન અને સોનાની ચેઈન લૂંટી ગયા
SAMBHAAV-METRO News

શીલજમાં યુવક પર જીવલેણ હુમલો કરી આઈફોન અને સોનાની ચેઈન લૂંટી ગયા

યુવકે એક મહિનાની મુદત માટે પાંચ લાખ રૂપિયા ઉછીના લીધા હતા, પરંતુ વ્યાજખોરોએ બદલામાં ૨૫ લાખ રૂપિયા માગ્યા હતા

time-read
1 min  |
Sambhaav Metro 09/04/2022
શાહરુખ, પ્રિયંકા, અક્ષય અને રણવીર નિષ્ફળ હોસ્ટ છે: કંગના
SAMBHAAV-METRO News

શાહરુખ, પ્રિયંકા, અક્ષય અને રણવીર નિષ્ફળ હોસ્ટ છે: કંગના

અત્યાર સુધી શ્રી અમિતાભ બચ્ચનજી, સલમાન ખાન અને કંગના રનૌતને જ સુપરસ્ટાર હોસ્ટ તરીકેની સફળતા મળી છે

time-read
1 min  |
April 08, 2022
વધુ પડતું ઠંડું પાણી પીવાના આ છે ગેરફાયદા
SAMBHAAV-METRO News

વધુ પડતું ઠંડું પાણી પીવાના આ છે ગેરફાયદા

ડીહાઈડ્રેશનથી બચવા માટે ઉનાળાની ઋતુમાં પાણી પીવું જરૂરી છે, પરંતુ વધુ પડતું ઠંડું પાણી પીવાથી સ્વાસ્થ્યને થોડું નુકસાન પણ થઈ શકે છે

time-read
1 min  |
April 08, 2022
રેલવે પોલીસના ચોપડે નોંધાયેલા ક્રિમિનલની ઓળખ CCTV કેમેરા હવે સેકન્ડોમાં કરી લેશે
SAMBHAAV-METRO News

રેલવે પોલીસના ચોપડે નોંધાયેલા ક્રિમિનલની ઓળખ CCTV કેમેરા હવે સેકન્ડોમાં કરી લેશે

કોઈ પણ અપરાધી રેલવે સ્ટેશન પર ગુનાના ઈરાદે આવશે તો સીસીટીવી કેમેરાથી તેની જાણ થઈ જશેઃ આરપીએફની કચેરીમાં એલર્ટ મેસેજ આવશે

time-read
1 min  |
April 08, 2022
લિવ ઇન રિલેશનશિપનો અંતઃ પરિણીતાએ પ્રેમી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી
SAMBHAAV-METRO News

લિવ ઇન રિલેશનશિપનો અંતઃ પરિણીતાએ પ્રેમી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી

પરિણીતાના ત્રાસથી પ્રેમીની પત્નીએ ત્રણ વખત ઝેર પીને આપઘાત કરવાની કોશિશ કરી: પ્રેમીએ ન્યૂડ વીડિયો ઉતાર્યો હોવાનો પરિણીતાનો આક્ષેપ

time-read
1 min  |
Sambhaav Metro 11/04/2022
રાત્રિ સફાઈનાં ધાંધિયાંઃ વિપક્ષ જ નહીં, શાસક પક્ષ પણ ભારે નારાજ
SAMBHAAV-METRO News

રાત્રિ સફાઈનાં ધાંધિયાંઃ વિપક્ષ જ નહીં, શાસક પક્ષ પણ ભારે નારાજ

સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ સફાઈ કર્મચારીઓ દ્વારા પણ રાત્રિ સફાઈ કરાવવા પર ભાર મૂક્યો

time-read
1 min  |
April 08, 2022
રાજકીય ઊથલપાથલ વચ્ચે આજે ઈમરાન પાકિસ્તાનને સંબોધન કરશે
SAMBHAAV-METRO News

રાજકીય ઊથલપાથલ વચ્ચે આજે ઈમરાન પાકિસ્તાનને સંબોધન કરશે

છેલ્લા બોલ સુધી દેશ માટે લડતો રહીશઃ ઈમરાન

time-read
1 min  |
April 08, 2022
રશિયાનો પીડિત હોવાનો પોકળ દાવો
SAMBHAAV-METRO News

રશિયાનો પીડિત હોવાનો પોકળ દાવો

ઈતિહાસ પર નજર કરીએ તો આપણે સત્ય સમજી શકીએ છીએ કે રશિયા ક્યારેય પણ આક્રમણોથી પીડિત રાષ્ટ્ર રહ્યું નથી. ઊલટાનું તેણે જ હંમેશાં હુમલાની શરૂઆત કરી છે

time-read
1 min  |
April 08, 2022
મજાક હંમેશાં સ્ત્રીઓની જ શા માટે?
SAMBHAAV-METRO News

મજાક હંમેશાં સ્ત્રીઓની જ શા માટે?

ફક્ત હાસ્ય કલાકારો કે સેલિબ્રિટીઝ નહીં, પરંતુ સામાન્ય લોકો પણ મહિલાઓ પર કારણ વગર સાવ હલકી મજાક કરવાની પાશવી વૃત્તિને ફન, એન્ટરટેઇનમેન્ટ અને પોતાના સૌથી મોટા અધિકારની સૂચિમાં ગણે છે

time-read
1 min  |
Sambhaav Metro 09/04/2022
મારે ફુલ એક્શન ફિલ્મ કરવી છે: ભૂમિ
SAMBHAAV-METRO News

મારે ફુલ એક્શન ફિલ્મ કરવી છે: ભૂમિ

'મેટ્રિક્સ' જેવી અથવા તો લારા ક્રોફટ જેવી ફિલ્મો મારે કરવી છે. મારા માટે આ એકદમ એક્સાઇટિંગ રહેશે: ભૂમિ

time-read
1 min  |
April 08, 2022
બ્રાઉન રાઈસના છે આવા ગજબ ફાયદા
SAMBHAAV-METRO News

બ્રાઉન રાઈસના છે આવા ગજબ ફાયદા

બ્રાઉન રાઈસમાં અનાજના તમામ ભાગો, ખાસ કરીને બ્રાન અને જર્મ હોવાથી તે વધુ પૌષ્ટિક હોય છે

time-read
1 min  |
Sambhaav Metro 11/04/2022
રશિયા-યુક્રેન યુદ્ધથી ભારે તબાહી: કીવ નજીક ૧,૨૦૦થી વધુ લાશ મળી
SAMBHAAV-METRO News

રશિયા-યુક્રેન યુદ્ધથી ભારે તબાહી: કીવ નજીક ૧,૨૦૦થી વધુ લાશ મળી

૪૫ લાખ કરતા વધુ લોકોએ યુક્રેન છોડ્યુંઃ ૧.૨૧ લાખ બાળકો સહિત છ લાખ યુક્રેનીઓને રશિયા ઉઠાવી ગયું

time-read
1 min  |
Sambhaav Metro 11/04/2022
મકારિવમાં રશિયન સેનાએ ગોળી મારી ૧૩ર લોકોની હત્યા કરી
SAMBHAAV-METRO News

મકારિવમાં રશિયન સેનાએ ગોળી મારી ૧૩ર લોકોની હત્યા કરી

ચેર્નિહિવ શહેરમાં રશિયાના હુમલામાં ૭૦૦ લોકોનાં મોત થયાં હોવાનો મેયરનો દાવો

time-read
1 min  |
Sambhaav Metro 09/04/2022
મકાન વેચવાના બહાને દંપતીએ વેપારી પાસેથી ૩૫ લાખ રૂપિયા પડાવી લીધા
SAMBHAAV-METRO News

મકાન વેચવાના બહાને દંપતીએ વેપારી પાસેથી ૩૫ લાખ રૂપિયા પડાવી લીધા

દંપતીએ અલગ અલગ વ્યક્તિને છેતરી હોવાથી વેપારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

time-read
1 min  |
Sambhaav Metro 09/04/2022
બિકિનીના ફોટા સોશિયલ મીડિયામાં શેર કરવા હિંમત જોઈએ છે મૃણાલને
SAMBHAAV-METRO News

બિકિનીના ફોટા સોશિયલ મીડિયામાં શેર કરવા હિંમત જોઈએ છે મૃણાલને

શરીર ફૂલેલું હોય એમાં કોઈ વાંધો નથી. તમારે અંદરથી સ્વસ્થ રહેવાની જરૂર છે: મૃણાલ ઠાકુર

time-read
1 min  |
Sambhaav Metro 11/04/2022
બોરોડિઆન્કામાં બુચાથી પણ વધુ ભયાનક સ્થિતિ, રસ્તા પર લાશોનો ઢગલો: જેલેંસ્કી
SAMBHAAV-METRO News

બોરોડિઆન્કામાં બુચાથી પણ વધુ ભયાનક સ્થિતિ, રસ્તા પર લાશોનો ઢગલો: જેલેંસ્કી

રશિયા પર યુક્રેનના નાગરિકોની હત્યા કરવાનો આદેશ આપવાના ગંભીર આરોપ

time-read
1 min  |
April 08, 2022
પીએમ મોદી અને જો બિડેન વચ્ચે આજે વર્ચ્યુઅલ બેઠક: અનેક મદ્દે ચર્ચા થશે
SAMBHAAV-METRO News

પીએમ મોદી અને જો બિડેન વચ્ચે આજે વર્ચ્યુઅલ બેઠક: અનેક મદ્દે ચર્ચા થશે

આ બેઠક બંને દેશો વચ્ચે સતત ઉચ્ચ સ્તરીય જોડાણનો માર્ગ ખોલશે

time-read
1 min  |
Sambhaav Metro 11/04/2022
પાક. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર કાર્યવાહી શરૂ: ઈમરાનની વિદાય નિશ્ચિત
SAMBHAAV-METRO News

પાક. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર કાર્યવાહી શરૂ: ઈમરાનની વિદાય નિશ્ચિત

સ્પીકર અસદ કૈસર સંસદ પહોંચ્યાઃ ઈમરાન ખાનની પાર્ટીના મોટા ભાગના સાંસદો ગાયબ

time-read
1 min  |
Sambhaav Metro 09/04/2022
દિલ્હીમાં કોરોનાના વીકલી કેસમાં ૨૬ ટકા અને હરિયાણામાં ૫૦ ટકાનો જંગી વધારો
SAMBHAAV-METRO News

દિલ્હીમાં કોરોનાના વીકલી કેસમાં ૨૬ ટકા અને હરિયાણામાં ૫૦ ટકાનો જંગી વધારો

ગાઝિયાબાદની બે ખાનગી સ્કૂલના પાંચ વિધાર્થી સંક્રમિત થતાં ખળભળાટ

time-read
1 min  |
Sambhaav Metro 11/04/2022
દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો: ૧,૧૫૦ નવા કેસ, ૮૩ સંક્રમિતોનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો: ૧,૧૫૦ નવા કેસ, ૮૩ સંક્રમિતોનાં મોત

ડેઈલી પોઝિટિવિટી રેટ ૦.૨૫ ટકા: વીકલી પોઝિટિવિટી રેટ ૦.૨૩ ટકા: રિકવરી રેટ ૯૮.૭૬ ટકા

time-read
1 min  |
Sambhaav Metro 09/04/2022
નાળિયેર પાણીના સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણો
SAMBHAAV-METRO News

નાળિયેર પાણીના સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણો

નાળિયેર પાણી ડાયાબિટિક લોકોમાં બ્લડ ગ્લુકોઝ ઘટાડવામાં મદદ કરે છે: એક ગ્લાસ નાળિયેરનું પાણી, એક ગ્લાસ ખાંડના પાણી કે ઇલેક્ટ્રોલાઇટ્સ પાણી કરતાં વધુ આરોગ્યપ્રદ છે

time-read
1 min  |
Sambhaav Metro 09/04/2022
દેશમાં કોરોનાકાળનાં છેલ્લાં ત્રણ વર્ષમાં સાયબર ક્રાઇમના કેસ પાંચ ગણા વધ્યા
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાકાળનાં છેલ્લાં ત્રણ વર્ષમાં સાયબર ક્રાઇમના કેસ પાંચ ગણા વધ્યા

લોકો લોકડાઉન દરમિયાન ઓનલાઇન કામ અને શોપિંગ કરતા હોવાથી ક્રાઇમના કેસ વધ્યા

time-read
1 min  |
April 08, 2022
દેશમાં કોરોનાના કેસમાં ૭.૩ ટકાનો વધારો: ૧,૧૦૯ નવા કેસ, ૪૩ સંક્રમિતોનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ૭.૩ ટકાનો વધારો: ૧,૧૦૯ નવા કેસ, ૪૩ સંક્રમિતોનાં મોત

એક્ટિવ કેસ ઘટીને હવે માત્ર ૧૧,૪૯૨: પોઝિટિવિટી રેટ વધીને ૦.૨૪ ટકા

time-read
1 min  |
April 08, 2022
તંત્રનો હીટ એક્શન પ્લાનઃ શહેરભરમાં આશરે ૧૦૦૦ પાણીની પરબ લોકોની તરસ બુઝાવશે
SAMBHAAV-METRO News

તંત્રનો હીટ એક્શન પ્લાનઃ શહેરભરમાં આશરે ૧૦૦૦ પાણીની પરબ લોકોની તરસ બુઝાવશે

સ્લમ વિસ્તારમાં મકાનની છતને ચૂનો લગાવી રૂફ કૂલિંગ કરાશે

time-read
1 min  |
Sambhaav Metro 11/04/2022
તેલ અવીવમાં ટેરર એટેકઃ અંધાધૂંધ ફાયરિંગમાં બેનાં મોત, હુમલાખોર ઠાર
SAMBHAAV-METRO News

તેલ અવીવમાં ટેરર એટેકઃ અંધાધૂંધ ફાયરિંગમાં બેનાં મોત, હુમલાખોર ઠાર

હુમલામાં ૧૦ લોકો ઘાયલઃ સમગ્ર શહેરમાં એલર્ટ, સર્ચ ઓપરેશન જારી

time-read
1 min  |
April 08, 2022
ડ્રામા-ફ્રી લગ્ન કરવાં છે તાપસીને
SAMBHAAV-METRO News

ડ્રામા-ફ્રી લગ્ન કરવાં છે તાપસીને

હેરસ્ટાઇલ એવી હોવી જોઈએ કે મારે આખા ગામની જરૂર ન પડે: તાપસી પન્નુ

time-read
1 min  |
Sambhaav Metro 11/04/2022