CATEGORIES

હિટ એન્ડ રન કેસ બાદ પોલીસ જાગીઃ ઓવર સ્પીડથી વાહન ચલાવનાર સામે લાલ આંખ
SAMBHAAV-METRO News

હિટ એન્ડ રન કેસ બાદ પોલીસ જાગીઃ ઓવર સ્પીડથી વાહન ચલાવનાર સામે લાલ આંખ

ટ્રાફિક પોલીસ પાસે માત્ર પાંચ સ્પીડ ગન: વાહનચાલકો સામે એક્શન નહીં લેતાં અકસ્માતનું પ્રમાણ વધ્યું

time-read
1 min  |
Sambhaav Metro 30 June 2021
અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હાર્ટએટેકથી નિધન
SAMBHAAV-METRO News

અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હાર્ટએટેકથી નિધન

ડિરેક્ટર અને પ્રોડ્યૂસર સર હતા રાજ કૌશલઃ માત્ર ૪૯ વર્ષની વયે દુનિયા છોડી દીધી

time-read
1 min  |
Sambhaav Metro 30 June 2021
સાસુની વિચિત્ર વાત: કૂતરાંને રમાડે છે તો તારાં છોકરાં પણ કૂતરાં જેવાં થશે!
SAMBHAAV-METRO News

સાસુની વિચિત્ર વાત: કૂતરાંને રમાડે છે તો તારાં છોકરાં પણ કૂતરાં જેવાં થશે!

કેનેડામાં ગર્ભ પરીક્ષણ કરાવ્યા બાદ ગર્ભવતી પરિણીતાને અમદાવાદ પિયરમાં મોકલી દીધી

time-read
1 min  |
Sambhaav Metro 30 June 2021
ડિઝનીની ફિલ્મ 'સ્પિન' માટે પોતાને નસીબદાર માને છે અભય દેઓલ
SAMBHAAV-METRO News

ડિઝનીની ફિલ્મ 'સ્પિન' માટે પોતાને નસીબદાર માને છે અભય દેઓલ

અભય દેઓલનું કહેવું છે કે ડિઝનીની ફિલ્મ ‘સ્પિન' તેના માટે સ્પેશિયલ છે. આ કોમેડી ફિલ્મનું ટ્રેલર અભય દેઓલે શેર કર્યું છે.

time-read
1 min  |
Sambhaav Metro 30 June 2021
કોરોના સાઈડ ઈફેક્ટ: શહેરમાં રખડતાં કુતરાંનો બેફામ આતંક
SAMBHAAV-METRO News

કોરોના સાઈડ ઈફેક્ટ: શહેરમાં રખડતાં કુતરાંનો બેફામ આતંક

દર ૧૦૦ નાગરિકે ચાર રખડતાં કૂતરાં ફરી રહ્યાં છે: કોરોનાકાળના કારણે મ્યુનિ. તંત્ર દરરોજ ૫૮ કૂતરાંનું ખસીકરણ કર્યું

time-read
1 min  |
Sambhaav Metro 30 June 2021
'ક્રિશ-૪'માં રિતિક સાથે નોરાને પસંદ કરવામાં આવે એવી  ફેન્સની ડિમાન્ડ
SAMBHAAV-METRO News

'ક્રિશ-૪'માં રિતિક સાથે નોરાને પસંદ કરવામાં આવે એવી ફેન્સની ડિમાન્ડ

ઇન્ડિયાની સૌથી સક્સેસફુલ સુપરહીરો ફિલ્મ ફ્રેન્ચાઇઝી “ક્રિશ'ની આગામી ફિલ્મમાં લોકો રિતિક રોશનની સાથે નોરા ફતેહીને જોવા માગે છે.

time-read
1 min  |
Sambhaav Metro 30 June 2021
'પાંચ લાખ રૂપિયા લઈ આવ' કહી પરિણીતાને સાસરિયાંએ ત્રાસ આપ્યો
SAMBHAAV-METRO News

'પાંચ લાખ રૂપિયા લઈ આવ' કહી પરિણીતાને સાસરિયાંએ ત્રાસ આપ્યો

પરિણીતાએ ‘હું ઘરે આવવા તૈયાર છું, પરંતુ માગ કરશો તો જવાદારી કોણ લેશે' કહેતાં ફરી ફટકારી

time-read
1 min  |
Sambhaav Metro 30 June 2021
કેનેડા ભયંકર ગરમીની ઝપટમાં: વાનકુંવરમાં ૬૯ લોકોનાં મોત
SAMBHAAV-METRO News

કેનેડા ભયંકર ગરમીની ઝપટમાં: વાનકુંવરમાં ૬૯ લોકોનાં મોત

USનાં અનેક શહેરમાં કાળઝાળ ગરમી

time-read
1 min  |
Sambhaav Metro 30 June 2021
ટૂરમાં મહિલાએ યુવક સાથે કરેલી મિત્રતા રૂપિયા બાર લાખમાં પડી
SAMBHAAV-METRO News

ટૂરમાં મહિલાએ યુવક સાથે કરેલી મિત્રતા રૂપિયા બાર લાખમાં પડી

યુવકે ટૂર માટે બસની ખરીદી કરી, પરંતુ રૂપિયા કે બસ પરત મહિલાને ન આપી ઠગાઈ આચરી

time-read
1 min  |
Sambhaav Metro 30 June 2021
ત્રીજી ટી-૨૦ મેચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે દ. આફ્રિકાની એક રને રોમાંચક જીત
SAMBHAAV-METRO News

ત્રીજી ટી-૨૦ મેચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે દ. આફ્રિકાની એક રને રોમાંચક જીત

(એજન્સી) સેન્ટ જ્યોર્જિયા, બુધવારઃ વિન્ડીઝ સામે પ્રવાસી દક્ષિણ આફ્રિકાએ એક રને રોમાંચક જીત મેળવીને પાંચ મેચની ટી-૨૦ શ્રેણીમાં ૨-૧ની સરસાઈ પ્રાપ્ત કરી લીધી છે.

time-read
1 min  |
Sambhaav Metro 30 June 2021
ત્રીજી લહેરમાં આખરે બાળકો માટે વધુ જોખમ કેમ?
SAMBHAAV-METRO News

ત્રીજી લહેરમાં આખરે બાળકો માટે વધુ જોખમ કેમ?

કોરોનાની બીજી લહેરમાં મોટી ઉંમરના લોની સરખામણીએ બાળકોમાં જલદી લક્ષણો સામે આવ્યાં હતાં, પહેલાં બાળકી સંક્રમિત થઈ રહ્યાં છે અને બાદમાં તેમનાં કારણે મોટી ઉંમરનાં લોકો પણ કોરોનાના ઝપટમાં આવી રહ્યાં છે

time-read
1 min  |
Sambhaav Metro 30 June 2021
સાવધાન! ડેલ્ટા વેસ્ટિન્ટ ત્રીજા લહેર લાવીને જ જંપશે
SAMBHAAV-METRO News

સાવધાન! ડેલ્ટા વેસ્ટિન્ટ ત્રીજા લહેર લાવીને જ જંપશે

ડેટા પ્લસ વેરિઅન્ટ હવે ધીમે ધીમે સમગ્ર દેશમાં પગપેસારો કરી રહ્યો છે. લોકોમાં ડર છે કે હવે કોરોનાનો ડેટા પ્લસ વેરિઅટ સમગ્ર દેશમાં ફરી એક વખત હાહાકાર મચાવશે

time-read
1 min  |
Sambhaav Metro 29 June 2021
રથયાત્રા માટે શહેરમાં એલર્ટ: શંકાસ્પદ ગતિવિધિઓ પર પોલીસની બાજનજર
SAMBHAAV-METRO News

રથયાત્રા માટે શહેરમાં એલર્ટ: શંકાસ્પદ ગતિવિધિઓ પર પોલીસની બાજનજર

મોબાઈલ પર થતી સાંકેતિક વાતચીતના કોડ ટ્રેસ થશેઃ હોટલ તેમજ ગેસ્ટ હાઉસ પર ચાંપતી નજર

time-read
1 min  |
Sambhaav Metro 29 June 2021
યુરો કપમાં બીજો અપસેટઃ વર્લ્ડ ચેમ્પિયન ફ્રાંસ પેનલ્ટી શૂટઆઉટમાં સ્વિટઝર્લેન્ડ સામે હાર્યું
SAMBHAAV-METRO News

યુરો કપમાં બીજો અપસેટઃ વર્લ્ડ ચેમ્પિયન ફ્રાંસ પેનલ્ટી શૂટઆઉટમાં સ્વિટઝર્લેન્ડ સામે હાર્યું

૬૦ વર્ષમાં પહેલી વાર ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી સ્વિસ ટીમ સ્પેન સામે રમશે

time-read
1 min  |
Sambhaav Metro 29 June 2021
ડોપિંગમાં કસાનારી પ્રથમ ક્રિકેટર અંશુલા પર ચાર વર્ષનો પ્રતિબંધ
SAMBHAAV-METRO News

ડોપિંગમાં કસાનારી પ્રથમ ક્રિકેટર અંશુલા પર ચાર વર્ષનો પ્રતિબંધ

(એજન્સી) નવી દિલ્હી, મંગળવારઃ વર્ષ ૨૦૧૦માં ભારતીય ટીમનો ઓપનર પૃથ્વી શો ડોપિંગમાં સપડાયો હતો.

time-read
1 min  |
Sambhaav Metro 29 June 2021
કોરોના વેક્સિનેશનમાં હવે 'ધકેલ પંચા દોઢસો'
SAMBHAAV-METRO News

કોરોના વેક્સિનેશનમાં હવે 'ધકેલ પંચા દોઢસો'

રાજ્ય સરકારે સવારે વેક્સિનના 30 હજાર ડોઝ મોકલાવ્યા: તંત્ર ૩૦૦ સેન્ટર પરથી લોકોને વેક્સિત આપી શકશેઃ હેલ્થ વિભાગે વેક્સિનેશનનો રિપોર્ટ પ્રસિદ્ધ ન કરીને દાંડાઈ કરી

time-read
1 min  |
Sambhaav Metro 29 June 2021
હિમાચલ પ્રદેશમાં જાનૈયાને લઈ જતી બસ ખીણમાં ખાબકતાં નવનાં મોત
SAMBHAAV-METRO News

હિમાચલ પ્રદેશમાં જાનૈયાને લઈ જતી બસ ખીણમાં ખાબકતાં નવનાં મોત

હિમાચલ પ્રદેશના સિરમોટ જિલ્લામાં મોટો અકસ્માત

time-read
1 min  |
Sambhaav Metro 29 June 2021
બાયોગ્રાફિકલ સબ્જેક્ટ માટે હું તૈયાર છું: સુસ્મિતા સેન
SAMBHAAV-METRO News

બાયોગ્રાફિકલ સબ્જેક્ટ માટે હું તૈયાર છું: સુસ્મિતા સેન

ડિઝનીપ્લસ હોટસ્ટાર પર રિલીઝ થયેલી “આર્યા’ને એક વર્ષ પૂરું થયું ત્યારે સુસ્મિતા સેને એ આખી જર્ની યાદકરતાં કહ્યું હતું, ‘આ વેબ સિરીઝ માત્ર વેબ સિરીઝ નહોતી પણા એક જર્ની હતી અને એવી જર્ની માટે હું હંમેશાં તૈયાર છું.

time-read
1 min  |
Sambhaav Metro 29 June 2021
દવાની દુકાન બહારથી આઉટડોર એસી કોમ્પ્રેસર કોઈ ચોરી ગયું
SAMBHAAV-METRO News

દવાની દુકાન બહારથી આઉટડોર એસી કોમ્પ્રેસર કોઈ ચોરી ગયું

સેટેલાઇટ મેડકાર્ટ ફાર્મસી નામની દુકાન બહાર કોમ્પ્રેસર લગાવ્યું હતું

time-read
1 min  |
Sambhaav Metro 29 June 2021
દેશમાં ૧૦૨ દિવસ બાદ કોરોનાના ૪૦ હજારથી ઓછા કેસઃ ૯૦૭ દર્દીનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં ૧૦૨ દિવસ બાદ કોરોનાના ૪૦ હજારથી ઓછા કેસઃ ૯૦૭ દર્દીનાં મોત

મહારાષ્ટ્ર સહિત ૧૨ રાજ્યમાં ઝડપથી ફેલાતો ડેટા પ્લસ વેરિઅન્ટઃ કુલ ૬૬ કેસ થયા

time-read
1 min  |
Sambhaav Metro 29 June 2021
પ્રેમીના ઘરે ગરેલિયાં મનાવતી પત્નીને પતિએ અડધી રાતે રંગે હાથ ઝડપી
SAMBHAAV-METRO News

પ્રેમીના ઘરે ગરેલિયાં મનાવતી પત્નીને પતિએ અડધી રાતે રંગે હાથ ઝડપી

પત્નીની નજર સામે જ પતિને પ્રેમીએ છરી મારીઃ ઈજાગ્રસ્ત પતિને મૂકી પત્ની તેના પ્રેમી સાથે નાસી ગઈ

time-read
1 min  |
Sambhaav Metro 29 June 2021
ફ્લિપકાર્ટ-એમેઝોનમાં કમિશનની લાલચ આપી યુવતી સાથે ૨.૪૧ લાખની ઠગાઈ
SAMBHAAV-METRO News

ફ્લિપકાર્ટ-એમેઝોનમાં કમિશનની લાલચ આપી યુવતી સાથે ૨.૪૧ લાખની ઠગાઈ

ગઠિયાએ યુવતીને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની પ્રોડક્ટના નામે રૂપિયા સેરવી લીધા

time-read
1 min  |
Sambhaav Metro 29 June 2021
ભારતનો ખોટો નકશો બતાવીને ટ્વિટર ફસાયું: MD મહેશ્વરી સામે કેસ દાખલ
SAMBHAAV-METRO News

ભારતનો ખોટો નકશો બતાવીને ટ્વિટર ફસાયું: MD મહેશ્વરી સામે કેસ દાખલ

બજરંગદળના નેતાની કરિયાદના આધારે IPC અને ITની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી

time-read
1 min  |
Sambhaav Metro 29 June 2021
બોલીવૂડમાં ચોક્કસ લોકોનું વર્ચસ્વ છેઃ પ્રિયંકા ચોપરા
SAMBHAAV-METRO News

બોલીવૂડમાં ચોક્કસ લોકોનું વર્ચસ્વ છેઃ પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા જોનસનું માનવું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક લોકોનું વર્ચસ્વ ચાલી રહ્યું છે. એવામાં ડિજિટલ પ્લેટફોર્મના કારણે નવા ક્લાકારોને પણ એક મંચ મળી રહ્યો છે.

time-read
1 min  |
Sambhaav Metro 29 June 2021
આરટીઈ પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરવામાં વાલીઓની સ્થિતિ કફોડી
SAMBHAAV-METRO News

આરટીઈ પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરવામાં વાલીઓની સ્થિતિ કફોડી

સાયબર કાફેમાં કલાકો બેસી રહેતા વાલીઓ પોર્ટલ પર ફોર્મ ભરે છે, પરંતુ અપલોડ નહીં થતાં મૂંઝવણ વધી

time-read
1 min  |
Sambhaav Metro 29 June 2021
મોતની રેસઃ ફૂટપાથ પર સૂતેલા લોકો પર કાર ફરી વળતાં મહિલાનું મોત
SAMBHAAV-METRO News

મોતની રેસઃ ફૂટપાથ પર સૂતેલા લોકો પર કાર ફરી વળતાં મહિલાનું મોત

મોડી રાતે બીમાનગર નજીક થયેલા હિટ એન્ડ રનમાં બે બાળક સહિત ચાર ઘાયલઃ CCTV ફૂટેજના આધારે કાચાલક સહિત અન્ય લોકોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

time-read
1 min  |
Sambhaav Metro 29 June 2021
કોરોનાએ પ૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોને વધુ શિકાર બનાવ્યા: એઈમ્સનો અભ્યાસ
SAMBHAAV-METRO News

કોરોનાએ પ૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોને વધુ શિકાર બનાવ્યા: એઈમ્સનો અભ્યાસ

(એજન્સી) નવી દિલ્હી, મંગળવાર એઈમ્સ પોતાના એક અભ્યાસમાં જણાવ્યું છે કે કોરોના વાઇરસનાં સંક્રમણના કારણે જીવ ગુમાવનારા લોકોમાં ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકો કરતાં પ૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોની સંખ્યા વધુ છે. એઈમ્સના આ અભ્યાસનો અહેવાલ ડિરેક્ટર રણદીપ ગુલેરિયા, ટ્રોમા સેન્ટરના ચીફ ડોક્ટર રાકેશ મલ્હોત્રા અને અન્ય મેડિકલ એક્સપર્ટ લખ્યો છે.

time-read
1 min  |
Sambhaav Metro 29 June 2021
એક વર્ષમાં વિવિધ બેન્કમાં ર૧.૪૫ લાખની નકલી નોટો જમા થઈ
SAMBHAAV-METRO News

એક વર્ષમાં વિવિધ બેન્કમાં ર૧.૪૫ લાખની નકલી નોટો જમા થઈ

રદ થયેલી રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની નોટો પણ ઘણી બેન્કમાં કોઈ જમા કરાવી ગયું

time-read
1 min  |
Sambhaav Metro 29 June 2021
IPLમાં બે નવી ટીમની એન્ટ્રી થશેઃ અમદાવાદનું નામ રેસમાં સૌથી આગળ
SAMBHAAV-METRO News

IPLમાં બે નવી ટીમની એન્ટ્રી થશેઃ અમદાવાદનું નામ રેસમાં સૌથી આગળ

(એજન્સી) નવી દિલ્હી, મંગળવાર : ટૂંક સમયમાં IPLમાં બે નવી ટીમની એન્ટ્રી જોવા મળી શકે છે. આ સ્થિતિમાં દુનિયાની સૌથી મોટી ટી-૨૦ ક્રિકેટ લીગની મજા બેવડાઈ જશે. આગામી વર્ષે બે નવી ટીમ સામેલ થશે એ લગભગ નક્કી છે, જેના કારણે IPLમાં રમનારી ટીમની સંખ્યા ૧૦ પર પહોંચી જશે. અહેવાલો અનુસાર જુલાઈમાં બે નવી ટીમને સામેલ કરવાની જાહેરાત થાય તેવી શક્યતા છે.

time-read
1 min  |
Sambhaav Metro 29 June 2021
આંગણવાડીનાં ૪ર,ર૩૫ બાળકોને ગ્રે કલરનો ગણવેશ અપાશે
SAMBHAAV-METRO News

આંગણવાડીનાં ૪ર,ર૩૫ બાળકોને ગ્રે કલરનો ગણવેશ અપાશે

અમદાવાદ, મંગળવાર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રાજય સરકારની મહિલા અને બાળવિકાસ વિભાગના સહયોગથી શહેરની ૨,૧૨૩ આંગણવાડીમાં ભણતાં ત્રણથી છે વર્ષ સુધીનાં ૪૨,૨૩૫ બાળકોને 2 રંગનો ગણવેશ આપવાની દિશામાં આજથી ચક્રો ગતિમાન કરાયાં છે. આ બાળકોને આગામી આઠ-દસ દિવસમાં બે જોડી ગણવેશ અપાઈ જશે.

time-read
1 min  |
Sambhaav Metro 29 June 2021