CATEGORIES
![ભાજપ અને RSS દિલ્હીથી સમગ્ર દેશ ચલાવવાની તરફેણમાંઃ રાહુલ ભાજપ અને RSS દિલ્હીથી સમગ્ર દેશ ચલાવવાની તરફેણમાંઃ રાહુલ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1574810/DuPlBZX0F1705720984907/1705721195442.jpg)
ભાજપ અને RSS દિલ્હીથી સમગ્ર દેશ ચલાવવાની તરફેણમાંઃ રાહુલ
અમારા માટે તમામ રાજ્યો સમાનઃ કોંગ્રેસ નેતા
![બિહાર પછી હવે આંધ્રપ્રદેશમાં પણ જાતિ આધારીત વસ્તી ગણતરી શરૂ બિહાર પછી હવે આંધ્રપ્રદેશમાં પણ જાતિ આધારીત વસ્તી ગણતરી શરૂ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1574810/GOhzFRzFs1705720776859/1705720995003.jpg)
બિહાર પછી હવે આંધ્રપ્રદેશમાં પણ જાતિ આધારીત વસ્તી ગણતરી શરૂ
વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પહેલા વાયએસઆર-કોંગ્રેસનો મહત્વનો નિર્ણય
![ગાંધીનગરમાં પિસ્ટલ લઈને ફરતો ચાંદખેડાનો યુવાન SOGના હાથે પકડાયો ગાંધીનગરમાં પિસ્ટલ લઈને ફરતો ચાંદખેડાનો યુવાન SOGના હાથે પકડાયો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1573777/BAFqpLuBH1705643629868/1705643756951.jpg)
ગાંધીનગરમાં પિસ્ટલ લઈને ફરતો ચાંદખેડાનો યુવાન SOGના હાથે પકડાયો
છત્રાલના શખ્સ પાસેથી હથિયાર ખરીદ્યું હોવાની કબૂલાતના આધારે ગુનો દાખલ
![ભાભર ATVTનો ઓપરેટર ₹3500ની લાંચ લેતાં ઝડપાયો ભાભર ATVTનો ઓપરેટર ₹3500ની લાંચ લેતાં ઝડપાયો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1573777/J_P2d-TqY1705643481800/1705643575248.jpg)
ભાભર ATVTનો ઓપરેટર ₹3500ની લાંચ લેતાં ઝડપાયો
મામલતદાર કચેરીનો કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટરે લાંચ માગી હતી
![આસામ સરકાર અને મુખ્યમંત્રી ભારતમાં સૌથી વધુ ભ્રષ્ટઃ રાહુલ આસામ સરકાર અને મુખ્યમંત્રી ભારતમાં સૌથી વધુ ભ્રષ્ટઃ રાહુલ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1573777/9uUpJ-nJg1705643249362/1705643391229.jpg)
આસામ સરકાર અને મુખ્યમંત્રી ભારતમાં સૌથી વધુ ભ્રષ્ટઃ રાહુલ
આ ‘ ન્યાય યાત્રા’ નથી ‘ મિંયા યાત્રા’ છેઃ આસામના સીએમ
![આઈઆઈટી-કાનપુર કેમ્પસમાં એક મહિનામાં ત્રીજા વિદ્યાર્થીનો આપઘાત આઈઆઈટી-કાનપુર કેમ્પસમાં એક મહિનામાં ત્રીજા વિદ્યાર્થીનો આપઘાત](https://reseuro.magzter.com/100x125/articles/19486/1573777/ijc__c88E1705643047970/1705643206966.jpg)
આઈઆઈટી-કાનપુર કેમ્પસમાં એક મહિનામાં ત્રીજા વિદ્યાર્થીનો આપઘાત
પીએચડી વિધાર્થીનીએ પંખા સાથે લટકીને જીવન ટૂંકાવ્યું
![દેશની ખાદ્ય સુરક્ષા માટે GM પાકનો વપરાશ ચાવીરૂપઃ કેન્દ્ર દેશની ખાદ્ય સુરક્ષા માટે GM પાકનો વપરાશ ચાવીરૂપઃ કેન્દ્ર](https://reseuro.magzter.com/100x125/articles/19486/1573777/0tNlg2TVu1705642779597/1705643011244.jpg)
દેશની ખાદ્ય સુરક્ષા માટે GM પાકનો વપરાશ ચાવીરૂપઃ કેન્દ્ર
જીએમ પાકની ખેડૂતો, ગ્રાહકો પર પ્રતિકૂળ અસરની આશંકા પાયાવિહોણી
![ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ એન્ટિબાયોટિક્સ દવાઓ આપો ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ એન્ટિબાયોટિક્સ દવાઓ આપો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1573777/NwsGepEMS1705642481354/1705642699944.jpg)
ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ એન્ટિબાયોટિક્સ દવાઓ આપો
DGHSએ એન્ટીબાયોટિકસનું અનિયંત્રિત વેચાણ રોકવા એડવાઇઝરી જારી કરી ડ્રગ રેઝિસ્ટન્ટને કારણે 2019માં વિશ્વમાં 49 લાખ લોકોએ જીવ ગુમાવ્યાં
![NRAIના હાઈ પરફોર્મન્સ ડિરેક્ટર, જસપાલ રાણા વચ્ચે વિવાદ NRAIના હાઈ પરફોર્મન્સ ડિરેક્ટર, જસપાલ રાણા વચ્ચે વિવાદ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1573777/ltVn4X6Uv1705642178989/1705642437562.jpg)
NRAIના હાઈ પરફોર્મન્સ ડિરેક્ટર, જસપાલ રાણા વચ્ચે વિવાદ
SOPને ટાંકીને ગૂચેમ્પે મને રેન્જમાંથી બહાર જવા જણાવ્યુઃ રાણા
![રોબોટના રોલમાં ક્રિતિએ રોમાન્સ કર્યો, પણ મજા કેમ ન આવી? રોબોટના રોલમાં ક્રિતિએ રોમાન્સ કર્યો, પણ મજા કેમ ન આવી?](https://reseuro.magzter.com/100x125/articles/19486/1573777/d7UAY_rVu1705641979188/1705642151063.jpg)
રોબોટના રોલમાં ક્રિતિએ રોમાન્સ કર્યો, પણ મજા કેમ ન આવી?
રોબોટનો રોલ હોવાથી દરેક એક્સપ્રેશન આપી શકાયા નહીં, તેથી માણસના રોલમાં બીજી ફિલ્મ કરવી છેઃ ક્રિતિ
![રોહિત શેટ્ટીએ શિલ્પા અને દીપિકાને શોલેના જય-વીરુ સાથે સરખાવ્યાં રોહિત શેટ્ટીએ શિલ્પા અને દીપિકાને શોલેના જય-વીરુ સાથે સરખાવ્યાં](https://reseuro.magzter.com/100x125/articles/19486/1573777/iCPp4DY8H1705641753619/1705641978818.jpg)
રોહિત શેટ્ટીએ શિલ્પા અને દીપિકાને શોલેના જય-વીરુ સાથે સરખાવ્યાં
આ બંનેમહિલાઓ પોલીસ ઓફિસરના રોલ અંગેની માન્યતા બદલી નાખશે: શિલ્પા શેટ્ટી
![એરફોર્સ ઓફિસર મેડિસન માર્શને મિસ અમેરિકાનો તાજ મળ્યો એરફોર્સ ઓફિસર મેડિસન માર્શને મિસ અમેરિકાનો તાજ મળ્યો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1573777/hUEofnTl41705641539665/1705641691053.jpg)
એરફોર્સ ઓફિસર મેડિસન માર્શને મિસ અમેરિકાનો તાજ મળ્યો
22 વર્ષની મેડિસન યુએસ એરફોર્સમાં સેકન્ડ લેફ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે
![ક્લસ્ટર પ્રભારી પછી ભાજપે લોકસભા બેઠક દીઠ પ્રભારી, સંયોજકો નિમ્યા ક્લસ્ટર પ્રભારી પછી ભાજપે લોકસભા બેઠક દીઠ પ્રભારી, સંયોજકો નિમ્યા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1573777/GAuidcohI1705641329972/1705641465762.jpg)
ક્લસ્ટર પ્રભારી પછી ભાજપે લોકસભા બેઠક દીઠ પ્રભારી, સંયોજકો નિમ્યા
6 MLA, વરિષ્ઠ નેતાઓને જવાબદારી સોંપાઇ, ગાંધીનગર-સુરત બેઠક માટે હવે પછી જાહેરાત
![શ્રી રામની મંદિરનો ઉત્સવ દિવાળી સમાન લોકોત્સવ બનશેઃ મુખ્યમંત્રી શ્રી રામની મંદિરનો ઉત્સવ દિવાળી સમાન લોકોત્સવ બનશેઃ મુખ્યમંત્રી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1573777/_W0fFCIAQ1705640758027/1705640909962.jpg)
શ્રી રામની મંદિરનો ઉત્સવ દિવાળી સમાન લોકોત્સવ બનશેઃ મુખ્યમંત્રી
વાંસદાથી ‘વન સેતુ ચેતના યાત્રા’નો આરંભ નવસારી, ડાંગ, અરવલ્લી, છોટા ઉદેપુર અને મહીસાગર જિલ્લામાં નવી મેડિકલ કોલેજ સ્થાપવાની દિશામાં કામગીરી
![લોકસભા ચૂંટણી સંદર્ભે રાજ્યના 40 IPSને પ્રમોશન, ટ્રાન્સફર મળી શકે લોકસભા ચૂંટણી સંદર્ભે રાજ્યના 40 IPSને પ્રમોશન, ટ્રાન્સફર મળી શકે](https://reseuro.magzter.com/100x125/articles/19486/1573777/Zv8DJZCpz1705640581848/1705640716214.jpg)
લોકસભા ચૂંટણી સંદર્ભે રાજ્યના 40 IPSને પ્રમોશન, ટ્રાન્સફર મળી શકે
મનોજ અગ્રવાલ, જ્ઞાનેન્દ્રસિંહ મલિક અને હસમુખ પટેલને DGPની રેન્કમાં પ્રમોશન જ્યારે અજય ચૌધરી, વાબાંગ ઝમીર અને બ્રિજેશ કુમાર ઝાને એડિ.DGP રેન્કમાં પ્રમોશન મળી શકે
![અંધાપાકાંડ : હોસ્પિટલમાં ઇન્ફેક્શન, હાઇજીનનો અભાવ, અપુરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંધાપાકાંડ : હોસ્પિટલમાં ઇન્ફેક્શન, હાઇજીનનો અભાવ, અપુરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર](https://reseuro.magzter.com/100x125/articles/19486/1573777/0LYXjd9Aq1705640369545/1705640546582.jpg)
અંધાપાકાંડ : હોસ્પિટલમાં ઇન્ફેક્શન, હાઇજીનનો અભાવ, અપુરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર
માંડલની હોસ્પિટલની બેદરકારી જવાબદારઃ નિષ્ણાંત કમિટીનો રિપોર્ટ આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ સામે પગલાં અને દર્દીને કેટલું વળતર અપાવાય છે તે સવાલ
![કર્મીઓને એક દિવસનું બોનસ પગાર આપી પ્રાણ પ્રતિષ્ઠા ઉજવો કર્મીઓને એક દિવસનું બોનસ પગાર આપી પ્રાણ પ્રતિષ્ઠા ઉજવો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1573777/wyeKm3tFh1705639460213/1705639937611.jpg)
કર્મીઓને એક દિવસનું બોનસ પગાર આપી પ્રાણ પ્રતિષ્ઠા ઉજવો
જીતોના પૂર્વ પ્રમુખ સંજીવ છાજડની ટીમ 22મીએ વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં મીઠાઇ વહેંચશે
![દેવપુરા ગામે ખેતરમાં પાઈપલાઈન લીકેજ થતાં ઊભા પાકને નુકસાન દેવપુરા ગામે ખેતરમાં પાઈપલાઈન લીકેજ થતાં ઊભા પાકને નુકસાન](https://reseuro.magzter.com/100x125/articles/19486/1573777/fRUyJSc5X1705639211593/1705639420690.jpg)
દેવપુરા ગામે ખેતરમાં પાઈપલાઈન લીકેજ થતાં ઊભા પાકને નુકસાન
અનેક રજૂઆત છતાં લાઈન રિપેરીંગ કરાતી નથી
![અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇ પોલીસ સતર્ક અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇ પોલીસ સતર્ક](https://reseuro.magzter.com/100x125/articles/19486/1573777/c_QINSiuf1705639082711/1705639199044.jpg)
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇ પોલીસ સતર્ક
શામળાજી મંદિર સહિત જાહેર સ્થળોએ ચેકિંગ
![PMJY યોજના અંતર્ગત તલોદ CHCમાં 1970 દર્દીઓએ લાભ લીધો PMJY યોજના અંતર્ગત તલોદ CHCમાં 1970 દર્દીઓએ લાભ લીધો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1573777/5vy0YvXUQ1705638929560/1705639072448.jpg)
PMJY યોજના અંતર્ગત તલોદ CHCમાં 1970 દર્દીઓએ લાભ લીધો
રૂ.1 કરોડથી વધુ રકમનો કલેમ કરવામાં આવ્યો
![કોદરામ નજીક કાર પલટી જતાં કારમાં બેઠેલી યુવતીનું મોત:કારચાલક ફરાર કોદરામ નજીક કાર પલટી જતાં કારમાં બેઠેલી યુવતીનું મોત:કારચાલક ફરાર](https://reseuro.magzter.com/100x125/articles/19486/1573777/s-cCfy8kn1705638751559/1705638924573.jpg)
કોદરામ નજીક કાર પલટી જતાં કારમાં બેઠેલી યુવતીનું મોત:કારચાલક ફરાર
કારને પલટી મરાવી યુવતીનું મોત નીપજાવી ચાલક નાસી છૂટ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ
![હિંમતનગરમાં બી.ઝેડ.ગ્લોબલ એજ્યુ.કેમ્પસનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હિંમતનગરમાં બી.ઝેડ.ગ્લોબલ એજ્યુ.કેમ્પસનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1573777/pUnhUMEcw1705635389171/1705635577406.jpg)
હિંમતનગરમાં બી.ઝેડ.ગ્લોબલ એજ્યુ.કેમ્પસનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
રાજ્યના અન્ન નાગરિક પૂરવઠા મંત્રી, સાંસદ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા
![સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફરાર આરોપીને ઝડપી પાડ્યો સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફરાર આરોપીને ઝડપી પાડ્યો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1573777/pA5elRNvw1705635194626/1705635355130.jpg)
સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફરાર આરોપીને ઝડપી પાડ્યો
હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે ઓફિશિયલ સિક્રેટ એકટ હેઠળ ફરિયાદ નોંધાઇ હતી
![ખેરાલુની મોબાઈલની દુકાનમાંથી ચોરી કરનાર 2.27 લાખના મુદ્દામાલ સાથે ઝબ્બે ખેરાલુની મોબાઈલની દુકાનમાંથી ચોરી કરનાર 2.27 લાખના મુદ્દામાલ સાથે ઝબ્બે](https://reseuro.magzter.com/100x125/articles/19486/1573777/FXJDe1FjH1705635020784/1705635167614.jpg)
ખેરાલુની મોબાઈલની દુકાનમાંથી ચોરી કરનાર 2.27 લાખના મુદ્દામાલ સાથે ઝબ્બે
મહેસાણા LCBએ અઠવાડિયામાં ચોરીનો ભેદ ઉકેલ્યો આરોપીએ અગાઉ પણ ચોરી સહિતના પાંચ ગુના આચર્યા છે
![પાલનપુરના ગઠામણ પાટિયા પાસે 25 દુકાનોને સીલ કરાઇ પાલનપુરના ગઠામણ પાટિયા પાસે 25 દુકાનોને સીલ કરાઇ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1573777/q6-hAKg0M1705634839830/1705634999553.jpg)
પાલનપુરના ગઠામણ પાટિયા પાસે 25 દુકાનોને સીલ કરાઇ
25 દુકાનોના રૂ.2.75 લાખ વેરો બાકી હતો
![બનાસકાંઠાની આશા વર્કર બહેનોએ પોતાની માગણીઓને લઈરેલી યોજી બનાસકાંઠાની આશા વર્કર બહેનોએ પોતાની માગણીઓને લઈરેલી યોજી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1573777/MZ1fjpWP01705634635207/1705634825559.jpg)
બનાસકાંઠાની આશા વર્કર બહેનોએ પોતાની માગણીઓને લઈરેલી યોજી
માગણીઓ નહીં સ્વીકારાય તો હડતાળની ચીમકી ઉચ્ચારી આવેદન આપ્યું
![કોચિંગ સેન્ટરો 16 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપી શકે કોચિંગ સેન્ટરો 16 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપી શકે](https://reseuro.magzter.com/100x125/articles/19486/1573777/TitQS7hKs1705634273470/1705634604306.jpg)
કોચિંગ સેન્ટરો 16 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપી શકે
કેન્દ્રની ગાઇડલાઇનઃ માર્ક કે રેન્ક અંગે ભ્રામક વચનો નહીં આપી શકે અભ્યાસક્રમોની ટ્યુશન ફી વાજબી હોવી જોઈએ અને ફીની રસીધે આપવી પડશે
![વડાલીમાં ચોરોનો તરખાટ, મોબાઈલની દુકાનમાંથી 10 લાખથી વધુની મત્તા ચોરાઈ વડાલીમાં ચોરોનો તરખાટ, મોબાઈલની દુકાનમાંથી 10 લાખથી વધુની મત્તા ચોરાઈ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1572505/q15jPX0AN1705558443534/1705558698960.jpg)
વડાલીમાં ચોરોનો તરખાટ, મોબાઈલની દુકાનમાંથી 10 લાખથી વધુની મત્તા ચોરાઈ
દુકાનની બહાર લગાડવામાં આવેલ સીસીટીવી તોડી નાખી ડીવીઆર લઈ ગયા
![ઊંઝા નગરપાલિકાના પ્રમુખે પદ પરથી રાજીનામું આપતાં તર્કવિતર્ક ઊંઝા નગરપાલિકાના પ્રમુખે પદ પરથી રાજીનામું આપતાં તર્કવિતર્ક](https://reseuro.magzter.com/100x125/articles/19486/1572505/h3DjEOFcO1705558351295/1705558441515.jpg)
ઊંઝા નગરપાલિકાના પ્રમુખે પદ પરથી રાજીનામું આપતાં તર્કવિતર્ક
રાજકીય ગોઠવણના ભાગરૂપે રાજીનામું આપ્યાની ચર્ચા
![ડીસાના ભોપાનગરમાં પતિએ સીલિંગ ફેનના ઘા મારી પત્નીની હત્યા કરી ડીસાના ભોપાનગરમાં પતિએ સીલિંગ ફેનના ઘા મારી પત્નીની હત્યા કરી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1572505/DHNmH8ir21705558074988/1705558265193.jpg)
ડીસાના ભોપાનગરમાં પતિએ સીલિંગ ફેનના ઘા મારી પત્નીની હત્યા કરી
પત્ની પિયર આવેલા પતિએ ઘર કંકાસમાં ઉશ્કેરાઈ જઈ હુમલો કરતાં મોત નીપજ્યું