CATEGORIES
આજથી ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને સાયન્સમાં ગુણ ચકાસણીની કાર્યવાહી શરૂ
વિદ્યાર્થીઓએ ગુણ ચકાસણી માટે બોર્ડને ઓનલાઈન અરજી કરવાની રહેશે
42 વર્ષીય બિઝનેસમેનનું રાજપથ ક્લબમાં ક્રિકેટ રમતા હાર્ટએટેક્ની મૃત્યુ
ઘેરા શોકનો માહોલ, રાજપથ કલબની ગોલ્ડન જ્યુબિલી ઉજવણી રદ કરાઈ
એટમ બોમ્બથી રાહુલ ગાંધી ડરી શકે છે, ભાજપ નહીઃ અમિત શાહ
પડકાર PoK ભારતનું અભિન્ન અંગ છે અને અમે તે લઇને જ ઝંપીશું : ગૃહમંત્રી
PM મોદીએ દેશની સંપત્તિ 4-5 ધનિકોને આપી દીધી છેઃ પ્રિયંકા
કોલસો, વીજળી, બંદરો અને એરપોર્ટ બધું જ વડાપ્રધાનના મિત્રોની પાસે છેઃ કોંગ્રેસ નેતાનો આક્ષેપ
કોંગ્રેસ જાતિગત ગણતરી દ્વારા દેશનો ‘એક્સ-રે’ કરશેઃ રાહુલ ગાંધી
ભાજપ ‘ટેમ્પોવાલે” અબજોપતિઓ પાસેથી મળેલી નોટો ગણતો હશે ત્યારે અમે સમાનતા સુનિશ્ચિત કરીશું સોનિયા ગાંધી સાથે વાતચીત દર્શાવતો વીડિયો શેર કરી મધર્સ ડેની શુભેચ્છા આપી
જો ‘આપ’ને ચૂંટશો તો મારે ફરી જેલમાં જવું પડશે નહીંઃ કેજરીવાલ
દિલ્હીમાં રોડ-શો યોજીને દિલ્હીના સીએમે લોકોને અપીલ કરી
કુવૈતમાં ભ્રષ્ટાચાર વકરતા અમીરે દેશની સંસદને ભંગ કરીઃ વહીવટ હાથમાં લીધો
13 મેના રોજ મળનારી નવી સંસદની બેઠક પહેલા નિર્ણય લેવાયો
છેડતીના આક્ષેપ છતાં રાજ્યપાલે કેમ રાજીનામું આપ્યું નથીઃ મમતા
બોઝ રાજ્યપાલ છે, ત્યાં સુધી રાજભવનમાં પગ નહીં મુકું
ચૂંટણી ટાણે આંધ્રપ્રદેશ પોલીસે રૂ. 7 કરોડની રોકડ જપ્ત કરી
ટ્રક સાથે વાન અથડાતાં રોકડની હેરફેરની ઘટનાનો ખુલાસો થયો
રાજસ્થાન રોયલ્સ સામે આજે ચેન્નાઈની આકરી કસોટી થશે
રાજસ્થાન બે મેચ હાર્યા બાદ જીતની લય મેળવવા આતુર, બપોરે 3.30થી પ્રારંભ
સાઉથની એકટ્રેસમાં ખપાવીને બોલિવૂડે 27 વર્ષ સુધી ફિલ્મ ઓફર ના કરીઃ જ્યોતિકા
1998માં‘ ડોલી સજા કે રખના' પછી જ્યોતિકાને અજય દેવગન સાથે શૈતાનમાં તક મળી
‘દોપત્તી’ની વાર્તાથી ક્રિતિ ભાવુક થઈ
નેટફ્લિક્સ પર આવનારી આ મિસ્ટ્રી થ્રિલરમાં ક્રિતિ સાથે કાજોલ પણ કામ કરી રહી છે
કામ ન મળે તો ચાલે, પણ ઈન્ટિમેટ સીન ક્યારેય નહીં કરુઃ સોનાક્ષી સિંહા
સાથે હીરામંડીમાં કામ કર્યા પછીપોતાનોકોન્ફિડન્સ વધ્યો હોવાનું જણાવ્યું
મારો પણ પરિવાર હોય એ સપનું પૂરું કરવા એક્ટિંગમાંથી બ્રેક લીધો હતોઃ માધુરી
પરિવારને પ્રાથમિકતા આપવાના નિર્ણયને માધુરીએ સહજ અને સંતોષકારક ગણાવ્યો
નડિયાદના સાંથ બજારમાં આવેલી દુકાનમાં ગેસના બે સિલીન્ડર ફાટતાં નાસભાગ મચી
ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર જઇને પાણીનો મારો કરી આગ પર કાબૂ મેળવ્યો
નડિયાદના બારકોશિયા વિસ્તારમાં ઝાડા-ઉલટીનો વાવર
૫૦થી વધુ કેસો બહાર આવતાં સ્થાનિકોમાં ફફડાટની લાગણી વ્યાપી
GSTની સર્ચ, સીઝરની કાર્યવાહી વખતે ધમકી, બળજબરી ના કરોઃ સુપ્રીમ કોર્ટ
‘વેપારીઓને બાકી રકમ ચૂકવવા 3-4 દિવસનો સમય આપવો જોઇએ’ કરચોરો ટેક્સ નહીં ચુકવવા વિવિધ માર્ગો અપનાવે છે
લિવ-ઈન પાર્ટનર પર બળાત્કારના પરણિત આરોપીને કોર્ટે નિર્દોષ છોડ્યો
ફરિયાદી યુવતીએ જ યુવક સાથે કરાર કર્યો હતો કે તે એક સપ્તાહ પત્ની પાસે અને એક સપ્તાહ તેની પાસે રહેશે
આડઅસરને પગલે એસ્ટ્રાઝેનેકાએ કોવિશિલ્ડ પાછી ખેંચવાનું શરૂ કર્યું
કંપનીએ નવી બહેતર રસીનો વધુ પુરવઠો ઉપલબ્ધ હોવાનું કારણ આપ્યું
PM મોદીના ભાષણોમાં તથ્યો, મહત્વના મુદ્દાઓનો અભાવઃ પ્રિયંકા
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનો દાવોઃ જનતા પરિવર્તન ઈચ્છે છે
ગોધરામાં સગીરા પર બળાત્કાર કેસમાં બળાત્કારી સહિત ત્રણને 20 વર્ષની કેદ
ચકચારી ઘટનામાં અન્ય એક આરોપીને 3 વર્ષની કેદની સજા
શૂલપાણેશ્વરનો મેળો તંત્રએ બંધ રખાવ્યો છતાં શ્રદ્ધાળુઓ ઊમટ્યાં
મંદિર ટ્રસ્ટ દ્વારા મહાદેવની પૂજા મહાઆરતી અને પાલખી યાત્રા પણ નિયમ મુજબ નીકળી
વડોદરા રેલવે સ્ટેશન નજીક પેટ્રોલ ભરેલા રેલવેના વેગનમાં આગઃ એક વ્યક્તિ ભડથું
પેટ્રોલ ભરીને જલગાંવ તરફ જઇ રહેલી ગુડ ટ્રેન પંડ્યા બ્રિજ નીચે નવાયાર્ડમાં ઉભી હતી ત્યારે આગ લાગી
મતદાન વખતે 42 કર્મચારી સહિત 605 વ્યક્તિને સારવાર અપાઇ
હીટવેવના પગલે ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર બૂથ ઉપર તહેનાત રહ્યા
સોનાની ચમકથી સિક્યોરિટી સોલ્યુશન્સ માર્કેટના ગ્રોથમાં ઝડપી વધારો નોંધાયો
દેશમાં હોમ સિક્યોરિટીમાં ગોદરેજનો 80 ટકાથી વધુ હિસ્સો
રમકડાંની નિકાસ 2023-24માં સાધારણ ઘટીને 15.23 કરોડ ડોલર
નિકાસ ભારતીય રમકડાં ઉદ્યોગની નિકાસને અનિવાર્ય ક્વોલિટી કંટ્રોલ આદેશોનો ખાસ ફાયદો થયો ન હતોઃ GTRI
વાહનોનું રિટેલ વેચાણ એપ્રિલમાં 27% વધ્યું, પેસેન્જર વ્હીકલનું વેચાણ 16% વધ્યું
ટુ વ્હીલરનું વેચાણ ૩૩% વધ્યું, કોમર્શિયલ વ્હીકલનું વેચાણ 2% વધ્યું
81 સરકારી કંપનીઓના માર્કેટ કેપમાં ત્રણ વર્ષમાં 225 ટકાની વૃદ્ધિ: નાણામંત્રી
ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, વીજળી, લોજિસ્ટિક્સ પર ફોકસને કારણે કંપનીઓના શેર ખાસ્સા ઉછળી ગયાઃ સીતારામન
સુરતમાં એક કરોડનું ડ્રગ્સ ફેંકીને ભાગેલા કાસિફને ઉત્તરપ્રદેશ જઈ પોલીસે વેશપલટો કરીને પકડ્યો
મુખ્ય આરોપીનો 1800 કિમી પીછો કરી બારાબંકીથી દબોચ્યો
ખેડા લોકસભા બેઠક પર 58.12 ટકા મતદાન, સૌથી વધુ માતર વિધાનસભામાં 60.75 ટકા
સૌથી ઓછુ નડિયાદ વિધાનસભામાં 54.81 ટકા મતદાન નોંધાયુ