CATEGORIES
6 લાખની માગ કરી ઘરેથી ઉઠાવી લેવાની ધમકી આપતાં ફરિયાદ
નડિયાદમાં જમીન લેવેચ કરતા વ્યક્તિને ત્રણ લોકોએ જાહેર રસ્તામાં મારમાર્યો
લીમખેડા નજીક હાઇવે પર ટેન્કર અને છકડા વચ્ચે અકસ્માતમાં દંપતીનું મોત
દાહોદ જિલ્લામાં બનેલા અકસ્માતમાં 13 વર્ષીય કિશોર સહિત બેને ગંભીર ઈજા
સુરત પાલિકાનાં જુનિયર ઇજનેર અને ટેકનિકલ આસિ. લાંચ લેતાં ઝડપાયા
સ્ટ્રીટલાઈટ મેઈન્ટેનન્સના કોન્ટ્રાક્ટરનું 47 લાખનું બિલ બનાવવા 40 હજારની માગ કરી હતી
ફ્લાઇટમાં PM મોદીની પ્રશંસા બાદ મતદાનની અપીલઃ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો
ફ્લાઇટમાં કેબિન ક્રૂ દ્વારા જાહેરાત આચારસંહિતાનો ભંગઃ જયરામ રમેશ
પીએમ મોદી અને શેખ હસીનાએ રેલવે લાઇનને ‘લીલી ઝંડી’ આપી
બાંગ્લાદેશના મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટના યુનિટનું ઉદ્ઘાટન
ભાગવત, યોગી નવેમ્બરમાં બેંગકોક ખાતે ‘વિશ્વ હિંદુ કોંગ્રેસ’ને સંબોધશે
ત્રણ દિવસની કોન્ફરન્સમાં જુદાજુદા ક્ષેત્રના અગ્રણી હિંદુ વિચારકો એકત્ર થશે
મહુઆ મોઇત્રાનું સંસદીય એકાઉન્ટ દુબઈથી 47 વખત લોગ ઈન થયું હતું
તૃણમૂલનાં સાંસદ આજે ‘કેશ ફોર વેરી’ કેસમાં એથિક્સ કમિટી સમક્ષ હાજર થશે
કેજરીવાલની ધરપકડ કરવાની ભાજપની યોજનાઃ ‘આપ’નો દાવો
દિલ્હીના મુખ્યમંત્રી આજે ઇડી સમક્ષ પૂછપરછ માટે હાજર રહેશે
પુરુષ પર દુષ્કર્મનો ખોટો આરોપ સ્ત્રી પર દુષ્કર્મ ગુજાર્યા જેટલો જ ભયાનક
બળાત્કારના ખોટા આરોપથી આરોપીની માનહાનિ થાય છેઃ સુપ્રીમ કોર્ટ
વર્લ્ડ કપ-2023 બાદ ડેવિડ વિલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે
ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડરને ગત સપ્તાહે ECBએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બાકાત રાખ્યો હતો
ન્યૂઝીલેન્ડને વધુ એક ફટકો, મેટ હેનરી ઈજાગ્રસ્ત થયો
દ.આફ્રિકા સામેની મેચમાં બોલિંગ દરમ્યાન સ્નાયુ ખેંચાતા મેઇન છોડવું પડ્યું
મેક્સવેલ ગોલ્ફ કારમાંથી પડી જતા ઈજા, ઈંગ્લેન્ડ સામેની મેચ ગુમાવશે
સ્ટોઇનિસ અથવા ગ્રીનને ટીમમાં સ્થાન મળે તેવી શક્યતા
કંગનાની ‘ તેજસ’ કરતાં વિક્રાંતની 12” ફેલને બે ગણું વધુ કલેક્શન
પોપ્યુલર સ્ટાર ન હોવા છતાં સ્ટ્રોન્ગ કન્ટેન્ટના કારણે 12 ફેલને સફળતા
આનંદો : સાબર ડેરી દ્વારા દિવાળી નિમિત્તે ઘીના ભાવમાં ઘટાડો કરાયો
એક કિલોએ₹29 અને 15 કિલો ઘીના ડબ્બે ₹435નો ઘટાડો ભેટ|ડેરી દ્વારા પશુપાલકોને દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹10નો વધારો કરાયો ઘીમાં ભાવ ઘટાડો આજથી અને પશુપાલકોને વધારો 11મીથી અમલમાં આવશે
દિવાળીમાં સ્થાનિક વેપારીઓ કારીગરો પાસેથી ખરીદી કરો
વોકલ ફોર લોકલ | મુખ્યમંત્રીની નાગરિકોને અપીલ સ્થાનિક વેપારને પ્રોત્સાહન મળે તેવી રીલ કે વીડિયો બનાવનારને ઇનામ અપાશે
સાયન્સ સિટીમાં એવિએશન-ડિફેન્સ ગેલરી સાથે 3 નવાં આકર્ષણ ઉમેરાશે
મુખ્યમંત્રીએ સાયન્સ સિટીની મુલાકાત લઇ સમીક્ષા બેઠક યોજી નવાં આકર્ષણોમાં બાયો ડાયવર્સિટી પાર્ક ઉમેરાશે
આણંદમાં ટ્રેડિશનલ હૈદરાબાદી વાનગીઓનો સ્વાદ માણી શકાશે
મધુભાન રિસોર્ટમાં હૈદરાબાદી ફૂડ ફેસ્ટિવલમાં હૈદરાબાદી ભોજનના ૪૦૦ વર્ષના અદભૂત ઇતિહાસનો ઝલક જોવા મળશે
ખેડાના વાસણા મારગિયા ગામે કેન્યાના પૂર્વ પાર્લામેન્ટ સભ્યનું સન્માન કરાયું
સન્માન: કેન્યા દેશના સર્વોચ્ચ એવોર્ડ સાથે મુકેશભાઇને સન્માનિત કરાયા છે
મહોળેલ ગામના બંધ મકાનમાંથી ₹ 95 હજારના સોના-ચાંદીના દાગીનાની ચોરી
સીમમાં પશુપાલનનો વ્યવસાય કરતા હોવાથી ઘરનું મકાન બંધ રહેતુ હતુ
નડિયાદમાં એથ્લેટિકસ સ્પર્ધામાં 2049 ખેલાડીઓએ ભાગ લીધો
રાજ્યના તેંત્રિસ જિલ્લાના ખેલાડીઓએ જુસ્સાભેર ભાગ લઇને પોતાનું કૌશલ્ય બતાવ્યું
નડિયાદમાં ટ્રાન્સપોર્ટર્સ દ્વારા ધારાસભ્યને આવેદન અપાયું
બહારના પાર્કિંગની ટ્રક આવતા પોલીસ દ્વારા કેનડગત કરવામાં આવતી હોવાની રાવ
વ્યાસવાસણા પે સેન્ટરનો પર્યાવરણ જાગૃતિનો નવતર અને અનોખો પ્રયોગ
નવતર અભિગમ: પ્લાસ્ટિકની બીનઉપયોગી ચીજવસ્તુઓમાંથી રોજિંદી વપરાશની વસ્તુ બનાવીને સદઉપયોગ કરતા બાળકો બાળકોમાં સ્વચ્છતાના ગુણો બાળવયે કેળવાય સાથે સાથે પર્યાવરણનું પણ જતન થાય તેવો પ્રયાસ
નડિયાદ શહેરના મિલ રોડનું ‘શ્રી અરવિંદ મફતલાલ માર્ગ’ નામકરણ કરવામાં આવ્યું
મિલના ૧૨૦ વર્ષ પૂર્ણ થતાં યોજાયેલા એક કાર્યક્રમમાં મિલના સ્વપ્ન દ્રષ્ટાના નામે રોડનું નામ અપાયુ
નડિયાદમાં રખડતાં પશુઓ મામલે પશુપાલકો સાથે બેઠક યોજવામાં આવી
પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા જાહેર માર્ગો પર બિનવારસી ગાયો ન આવે તે માટે તકેદારી રાખવા સમજ આપવામાં આવી
જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની ₹538 કરોડની સંપત્તિ જપ્ત
લંડન, દુબઇ અને ભારતમાં બંગલા સહિતની 17 મિલકતો પર તવાઈ ₹538 કરોડના બેન્ક લોન ફ્રોડ કેસમાં ઇડીની કાર્યવાહી
ગ્વાલિયર અને કોઝિકોડ યુનેસ્કોનાં ‘ક્રિએટિવ સિટીઝ’
સંગીત કેટેગરી માટે ગ્વાલિયર, સાહિત્ય કેટેગરી માટે કોઝિકોડને પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન
ચૂંટણી બોન્ડ્સ દ્વારા મળેલા કુલ ડોનેશનમાં ભાજપનો 57 ટકા, કોંગ્રેસનો 10 ટકા હિસ્સો
વર્ષ 2021-22 સુધી તમામ પક્ષોએ બોન્ડ્સ દ્વારા ₹9188 કરોડનું ભંડોળ એકત્ર કર્યું
ફતેપુરા પાસે બે ST બસ વચ્ચે અકસ્માત ચાલક સહિત 10 મુસાફરો ઘવાયા
એસ.ટી બસની આગળ સાપ આવી જતાં ચાલકે બ્રેક મારીને પાછળની બસ અથડાઇ
ગાંધીનગર મ્યુનિ.ની દબાણ શાખાએ ગોકુળપુરામાં 12 ઢોરવાડા, 150 પશુને હટાવ્યાં
સે- 27 માં અનધિકૃત રીતે ઘાસચારાનું વેચાણ કરતા શખ્સને પકડી કાર્યવાહી કરાઇ
ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની 7મી નવેમ્બરે યોજાનારી સામાન્ય સભા
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરાયેલા વિવિધ મુદ્દાને બહુમતીથી મંજૂરી અપાશે