CATEGORIES
શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની મુશ્કેલી વધી
આ સમન્સ પોર્નોગ્રાફી અને એડલ્ટ ફિલ્મોના કથિત વિતરણ સંબંધિત મની લોન્ડરિંગ કેસ મામલે મોકલવામાં આવ્યું છે.
ડિસેમ્બરના પહેલા જ દિવસે એકયુઆઇ ‘ખૂબ નબળી કેટેગરીમાં' પહોંચ્યો !!
દિલ્હીનું વાયુ પ્રદૂષણ સુધરી રહ્યું નથી
ફેંગલ વાવાઝોડું દરિયાકિનારે પહોંચ્યું : આગામી થોડા કલાકોમાં નબળું પડશે
૪ રાજ્યો પ્રભાવિત થયા તોફાનના કારણે તમિલનાડુ અને પુડુચેરીના ઘણા વિસ્તારોમાં વરસાદ માટે રેડ એલર્ટ, અત્યાર સુધી ચારના લોકોના મોત પુડુચેરીના કરાઇકલ અને તમિલનાડુના મહાબલીપુરમ વચ્ચેના દરિયાકાંઠે લેન્ડફોલ થયું હતું । આઇએમડી અનુસાર, વાવાઝોડું રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૩૦ ની વચ્ચે તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાને પાર કરી ગયું
ગુજરાતના પહેલા એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત, સુરતમાં હર્ષ સંઘવી, સી આર પાટીલના હસ્તે ઉદ્ઘાટન
એન્ટી નાર્કોટિક્સ યુનિટ નશાના કારોબારને રોકવાનું અભિયાન ચલાવશે ડ્રગ્સના બંધાણીઓને ડ્રગ્સની લત છોડાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવશે
આણંદ જિલ્લાના નાગરિકોને રૂપિયા ૧૨૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપી
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના શિલ્પી સરદાર સાહેબની કર્મભૂમિ અને વિધાપુરુષ ભાઈ કાકાની જન્મભૂમિ એવા સોજીત્રા ખાતેથી રૂ. ૯૦ કરોડના ૩૯ જેટલા વિકાસકામોનું ખાતમુહૂત
સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ શકે
વિસાવદર વિધાનસભા બેઠક પર હજુ સુધી પેટા ચૂંટણીની જાહેરાત થઈ નથી
એથિકલ હેકિંગમાં શાનદાર કેરિયર છે
લોકો-કંપનીઓને હેકિંગથી બચાવવા ઇચ્છુક લોકો આગળ વધી શકે... એથિકલ હેકર્સ બનવાની બાબત સરળ નથી હેકિંગ જેવા સંવેદનશીલ બિઝનેસમાં આપને માનસિક રીતે ખુબ શાર્પ રહેવાની જરૂર હોય છે સાથે પેશન્ટ રહેવાની પણ જરૂર હોય છે આપમાં લોજિસ્ટિક્સ પાવર, ક્રિએટીવિટી તેમજ પ્રોબ્લમ એનાલીસીસ કેપિસીટી ચોક્કસપણે હોવી જોઇએ
સિદ્ધના ગળાનો હેંગઓવર બન્યો ઘરગથ્થુ ઉપચાર ૮૫૦ કરોડ રૂપિયાની નોટિસ
નવજોત સિંહ સિદ્ધુ વિવાદમાં ફસાયા પત્નીના કેન્સરની સારવાર માટેના કેટલાક ઘરેલું ઉપાયો શેર કર્યા હતા
હિંદુઓ પર અત્યાચાર રોકવા માટે કેન્દ્રએ વિશ્વ અભિપ્રાય બનાવવો જોઈએ : આર.એસ.એસ
બાંગ્લાદેશની સુરક્ષા એજન્સીઓ મક પ્રેક્ષક છે : દત્તાત્રેય હોસાબલે
મણિપુર હિંસામાં ધારાસભ્યોના આવાસ અને પોલીસ સ્ટેશનને આગ લગાડનાર ૮ આરોપીઓની ધરપકડ
પોલીસ સ્ટેશનો અને ધારાસભ્યોના રહેઠાણોમાં આગચંપીનાં બનાવો નોંધાયા
બોટ પલટી જતાં ૨૦ લોકોનાં મોત; ૧૦૦ લોકો ગુમ
નાઇજીરીયામાં દુઃખદ અકસ્માત
પાકિસ્તાનમાં શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે હિંસા ચાલુ
૧૨૨ લોકોના મોત વેન પર હુમલાના એક દિવસ પછી, જિલ્લામાં અલીઝાઈ અને બાગાન આદિવાસી જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી
તૂટેલા સંબંધો આત્મહત્યા માટે ઉશ્કેરવાની શ્રેણીમાં આવતા નથી : સર્વોચ્ચ અદાલત
કોર્ટે તેના પર ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો ૨૧ વર્ષની પુત્રી છેલ્લા આઠ વર્ષથી આરોપી સાથે પ્રેમમાં હતી અને આરોપીએ લગ્નનું વચન પૂરું કરવાની ના પાડતાં ઓગસ્ટ ૨૦૦૦માં તેણે આત્મહત્યા કરી લીધી હતી
મહારાષ્ટ્ર રાજ્યમાં ભાજપ તરફથી કોણ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ જ નહીં, બે નેતાઓ પણ રેસમાં
નવી સરકાર બનાવવાના પ્રયાસો તેજ થયા
સંભલમાં ૧૦ ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ
ઉત્તર પ્રદેશ સુરક્ષા ઉચ્ચ સ્તરે । જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર પેસિયાએ દ્વારા આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો
હાસોલ ઇન્દિરા બ્રિજ નીચેથી ૧૫૦ થી ૨૦૦ ડમ્પરો દિવસ રાત નદીના પટમાંથી રેતી ઉપાડી જાય છે
કોટેશ્વર મહાદેવ મંદિરની પાછળથી જ ડમ્પરો ગેરકાયદે રેતીની હેરાફેરી કરતા હોવા છતાં તંત્ર યુપ
હિન્દ મહાસાગરમાં ડ્રેગનને જવાબ
સરહદી ખેંચતણ બાદ હિન્દ મહાસાગરમાં ભારત પ્રભાવ વધારશે... ચીનની તમામ નાપાક હરકતો પર નજર રાખવામાં આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડાક સમય પહેલા આફ્રિકી દેશોની યાત્રા કરી હતી મોદી મોજામ્બિક, દક્ષિણ આફ્રિકા, તાન્ઝાનિયા અને કેન્યાની યાત્રા પણ કરી છે
અમદાવાદમાં યોજાયો ૨૦મો ઇનોવેશન પરિષદ ઇનોવેશન ઇન એક્શન શેપિંગ અ બેટર વર્લ્ડ”
હિતેન ભુતાએ ટોપ ૫ વિશ્વસ્તરીય સમસ્યાઓ અને તેના ઉકેલો રજૂ કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-૨૦૨૪'નો પ્રારંભ
મુખ્યમંત્રીએ અમદાવાદ નેશનલ બુક ફેરમાંથી વિવિધ પુસ્તકો ખરીધા હતા
ટ્રોગન ગ્રુપ, રાધે ગ્રુપ, ધરતી સાકેત ગ્રુપ અને તેમના સહયોગીઓના ૩૪ સ્થળોએ મેગા સર્ચ ઓપરેશન
પ્રાથમિક તપાસમાં કરોડોની કિંમતના વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા
અમદાવાદમાં ભંગારના વેપારી પર જીએસટીના દરોડા
વર્ષના અંતમાં એક પછી એક વિભાગના દરોડા રાજકોટ ડાયરેક્ટર જનરલ ગુડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સની ટીમે ભાજપના પૂર્વ ધારાસભ્યના ભાઈની કંપનીમાં પાડેલા દરોડાનો રેલો દરેક અમદાવાદ સુધી લંબાયો । ઓઢવમાં ચેતન મેટલ વર્કસના માલિકની ધરપકડ કરવામાં આવી । જીએસટી વિભાગની કામગીરીથી ભંગારના વેપારીએમાં ફફડાટ
ચીનની ચાલાકી : ગુપ્ત રીતે નિર્માણ કામ
ચીનને તેની ભાષામાં જ જવાબ આપવાની જરૂર ઉભી થઇ છે... ભારત એક શાંતિપ્રિય દેશ છે, ચીન આર્થિક અને રણનિતી સાથે સંબંઘિત પ્રભાવ વધારીને આગળ વધવા માટે ઇચ્છુક છે તે સરહદી વિવાદને લઇને વારંવાર જટિલ સ્થિતી સર્જે છે તે ભારતના નેપાળ જેવા મિત્ર દેશ પર પ્રભાવ વધારીને માનસિક ભય સર્જવાના પ્રયાસ કરે છે
રોકાણકારો રોજ લાખો ગુમાવે છે
લાલચી સ્કીમોમાં ફસાઇને રોકાણકારો પરસેવાની કમાણી ગુમાવે છે બેંકમા જમાને અહી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રીત કરવામાં આવે છે જ્યારે સામૂહિક મૂડીરોકાણની યોજનાઓ, મ્યુચ્યુઅલ ફંડ, એમબીએફસીના ફિક્સ ડિપોઝિટને સેબી દ્વારા મેનેજ કરવામાં આવે છે
સુરક્ષાના નામ પર વિનાશને આમંત્રણ
લાંબા ગાળે પૃથ્વી પર વિનાશનુ તાંડવ તો ચોક્કસ થશે કારણ કે... વિજ્ઞાનની પ્રગતિના નકારાત્મક પક્ષ પર આજે અમે આંખો બંધ કરી ચુક્યા છીએ ખતરાની ઘંટી સમાન છે. અમને સાવધાન થઇ જવાની જરૂર છે આવનાર પેઢીઓના ભવિષ્ય માટે હજુ ઘણા પગલા લેવાની જરૂર છે વિકાસ અને સુરક્ષાના નામે અમે વિનાશને આમંત્રણ આપી રહ્યા છીએ
સારાએ સફળ જીવનનું શ્રેય કેદારનાથને આપ્યું
સારા અલી ખાનને કેદારનાથ પ્રત્યે કેટલી શ્રદ્ધા છે
કંગનાએ શાહરુખના દીકરા આર્યનના વખાણ કર્યાં
નીપોટિઝમની કટ્ટર વિરોધી
શ્વેતા તિવારીએ ૮ વર્ષ નાના એક્ટર સાથે કરી લીધા લગ્ન ?
વેડિંગ કપલ ફોટો થયો વાયરલ
‘ગુડચારી ૨’ના સેટ પર ઈમરાન હાશ્મી ઘાયલ થયો
સ્ટંટ કરતી વખતે ગરદનમાં ગંભીર ઈજા
યુપીના તોફાનીઓએ ૪૧ રાઉન્ડ ગોળી ચલાવી હતી
સંભલ હિંસા ૧૨ બોરની પિસ્તોલના ૨૧ શેલ, ૩૨ બોરની પિસ્તોલના ૧૧ શેલ અને ૩૧૫ બોરની પિસ્તોલના ૯ શેલ મળી આવ્યા હતા
હેમંત સોરેન શપથ સમારોહઃ હેમંત સોરેન ચોથી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા
ઈન્ડિયા બ્લોકના દિગ્ગજ સાક્ષી બન્યા સોરેન વિધાનસભા ચૂંટણીમાં, સોરેને ૩૯,૭૯૧ મતોના માર્જિનથી ભાજપના ગમલિયાલ હેમરામને હરાવીને બારહેત બેઠક જીતી હતી