CATEGORIES
બદલાતા હવામાનના કારણે ધુમ્મસમાં લપેટાયેલી દિલ્હી
લોકોને શ્વાસ લેવામાં તકલીફ
પાકિસ્તાનને પણ મોદી સાહેબ જેવા નેતાની જરૂર છે : બિઝનેશનમેન
મોદીનો જય જયકાર ગ્લોબલ ઇક્વિટી એલાયન્સ સમિટમાં પાકિસ્તાની-અમેરિકન બિઝનેસમેને ભારતના વખાણ કર્યા
કર્ણાટકમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ અને સહયોગી જદયુ મોટો ઝટકો લાગ્યો
ભાજપ ગઠબંધન સંપૂર્ણ પણે નિરાશ, કોંગ્રેસે મોટી – માનસિક જીત નોંધાવી કર્ણાટકમાં ૨-૨ પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોને હારનો સામનો કરવો પડ્યો છે, સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો
ઉત્તર પ્રદેશમાં સરકારે લગભગ ૧૦ હજાર વૃક્ષો કાપી નાખ્યા!
દિલ્હીમાં પ્રદૂષણના દૂષણ વચ્ચે ગ્રીન ટ્રિબ્યૂનલ સમક્ષ ખુલાસો
મણિપુરમાં સ્થિતિ કાબુ બહાર જતા કેન્દ્ર વધુ ૧૦ હજાર જવાન મોકલશે
મે ૨૦૨૩થી શરૂ થયેલી હિંસાએ કુલ ૨૫૮ લોકોનો ભોગ લીધો
ચીને ૯ દેશોના નાગરિકોને વિઝા ફ્રી એન્ટ્રી આપીને મોટી જાહેરાત કરી
વિઝા ફ્રી સ્કીમમાં સામેલ દેશોની સંખ્યા વધીને ૩૮ થઈ જશે
ગુજરાતમાં સટ્ટા ડબ્બા ટ્રેડિંગના મુખ્ય આરોપીની પોલીસે કરી આખરે ધરપકડ
પથરીની સારવારે પોલીસ સુધી પહોંચાડ્યો!
ખ્યાતિ હોસ્પિટલકાંડ મુદ્દે રાજ્ય સરકાર તપાસ કરી જ રહી છે : ગુજરાત હાઇકોર્ટ
માંડલ અંધાપાકાંડ મામલે સુઓમોટોમાં કોર્ટ મિત્રે ખ્યાતિ હોસ્પિટલકાંડ'નો ઉલ્લેખ કર્યો
વાવ વિધાનસભા બેઠકમાં ‘કમળ’ ખીલ્યું, 'ગુલાબ’ મુરઝાયું
સત્તા હાલસ કરવા ભાજપ કોંગ્રેસે મહામહેનત કરી કોંગ્રેસના ગુલાબસિંહને પછાડી સ્વરુપજી ઠાકોરની ૨,૫૬૭ મતથી જીત, અત્યંત રસાકસીવાળા આ મુકાબલામાં છેક ૨૦માં રાઉન્ડ સુધી કોંગ્રેસ આગળ હતી । છેલ્લા ત્રણ રાઉન્ડમાં જ બાજી પલટાઈ । વાવ બેઠક ઉપર સમગ્ર રાજ્યની નજર હતી
વિદેશમાંથી હજારો કિલો મીટરનું અંતર કાપીને પક્ષીઓ નળ સરોવર પહોંચ્યા
પ્રકૃતિના સાનિધ્યમાં વિદેશી પક્ષીઓનો જમાવડો
‘ભગવદ્ ગીતા' ધાર્મિક ગ્રંથ નહીં, ‘ભારતીય સંસ્કૃતિ' અને સભ્યતા છે
ગુજરાત હાઈકોર્ટની ટકોર
સુરતમાં અસામાજીક તત્વોને નાથવા ૧૬ ઘરમાં સર્ચ ઓપરેશન : પહેલીવાર ૪ ડ્રોનથી એરિયલ ચેકિંગ
અમદાવાદ ડીઇઓનો મોટો નિર્ણય રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ૬ થી ૧૪ વર્ષની ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે
ભુજમાં હાથીદાંતની બંગડીઓ વેચવાનું કારસ્તાન ઝડપાયું । ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી
એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડયું
પૈતૃક ઘરની સુરક્ષા માટે કાંટાળા તાર લગાવ્યા
મણિપુરમાં ટોળાના હુમલાના ડરથી મંત્રીએ
છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળોએ ૧૦ નક્સલીઓને ઠાર કર્યા
છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.
૨૫ દુકાનો ઉપર જેડીએનું બુલડોઝર ચાલ્યું મહેબૂબા મુફ્તી અને ભાજપે ઉઠાવ્યા સવાલ
જમ્મુમાં કાશ્મીરી પંડિતોની
હિમાચલ ભવન પછી બિકાનેર હાઉસની હરાજીનો પણ આદેશ
સરકાર પાસે કંપનીની લગભગ રૂ.૧૫૦ કરોડની રકમ બાકી
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ‘રેવાડી' ઉપર ચર્ચા અભિયાન શરૂ કર્યું
દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી યુદ્ધના ધોરણે
અનુરાગની મ્યુઝિકલ લવ સ્ટોરીમાં શર્વરીએ તૃપ્તિને રિપ્લેસ કરી
‘ભૂલભુલૈયા 3'માં કામ કરી ચૂક્યા હોવાથી તેશ જોડી દર્શાવવા લેવાયો નિર્ણય
સારાએ સફળ જીવનનું શ્રેય કેદારનાથને આપ્યું
સારા અલી ખાનને કેદારનાથ પ્રત્યે કેટલી શ્રદ્ધા છે
‘પુષ્પા ૨’ના ટ્રેલરનો ૨૪ કલાકમાં જ ૧૦૦ મિલિયન વ્યૂઝનો રેકોર્ડ
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણા લોકોને તેમાં કોઈ ખાસ મજા આવી નથી.
કંગનાએ શાહરુખના દીકરા આર્યનના વખાણ કર્યાં
નીપોટિઝમની કટ્ટર વિરોધી
ટ્રાફિક ભંગ થતો જોઈ બિગ બી એન્ગ્રી યંગ મેન બની જાય છે
અમિતાભ ૨૦૦૦થી કેબીસી હોસ્ટ કરે છે, વચ્ચે એક વખત માત્ર ૨૦૦૭ની સીઝન શાહરુખ ખાને હોસ્ટ કરી હતી
શ્વેતા તિવારીએ ૮ વર્ષ નાના એક્ટર સાથે કરી લીધા લગ્ન ?
વેડિંગ કપલ ફોટો થયો વાયરલ
અભિનેત્રી શિલ્પા શેટ્ટી સામેના ક્રિમિનલ કેસને રદ કર્યો
રાજસ્થાન હાઈકોર્ટે
ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી
પહાડો પર હિમવર્ષા; દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસ સાથે ઠંડી વધી 1 દિલ્હી-યુપી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી વધવા લાગી
લેબનોન ઉપર વધુ એક વિનાશક ઇઝરાયેલ હુમલો । ૪૦ લોકો માર્યા ગયા
બેન્જામિન નેતન્યાહુ અને સંરક્ષણ મંત્રી ઈઝરાયેલ કાવ્ઝ સાથે મુલાકાત કરી યુદ્ધવિરામ વાટાઘાટોને આગળ વધારવા માટે ઇરાન સમર્થિત હિઝબોલ્લાહ જૂથ સામે કાર્યવાહી વધારવા માટે ઇઝરાયેલ પર યુએસ મધ્યસ્થી દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને જલ બોર્ડ પર રૂપિયા ૫૦ કરોડથી વધુનો દંડ ફટકાર્યો
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે
પુત્ર અને પુત્રવધૂના છૂટાછેડાની અફવા પર અમિતાભ બચ્ચન ગુસ્સે
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય છેલ્લા એક વર્ષથી હેડલાઇન્સમાં
ભારત ક્યારેય સ્વાર્થ સાથે આગળ વધ્યું નથી, લોકશાહી અમારા ડીએનએમાં પીએમ મોદી
કેરેબિયન દેશ ગુયાનાની સંસદમાં પીએમ નરેન્દ્ર મોદીનું ઐતિહાસિક સંબોધન