CATEGORIES
ઠંડીની મોસમમાં મૂળા ખાવાના અઢળક ફાયદા
આયુર્વેદમાં તેના ઔષધિય ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે.
શરદીખાંસીની સમસ્યામાં મોંઢામાં લવિંગ રાખવાથી ગળામાં દુખાવાથી મળે રાહત
દરેક લોકોના રસોડામાં મળી આવતા લવિંગને આયુર્વેદમાં ગુણોની ખાણ કહેવામાં આવ્યું છે.
શું તમે પણ શિયાળામાં તમારા વાળ ગરમ પાણીથી ધોવો છો?
ઠંડીમાં આપણા વાળ બરડ થઈ જાય છે.
ઘરે જ બનાવો સ્વાદિષ્ટ માલપુઆ સાથે રબડી
માલપુઆ એક અવુ મિષ્ટાન્ન છે જે ખાસ કરીને તહેવારની સીઝનમાં બનાવવામાં મા આવે છે
‘ધ સાબરમતી રિપોર્ટ’નું ટીઝર રિલીઝઃ ભારતીય સિનેમાના ઈતિહાસની હિંમતભરી વાર્તા!
સાબરમતી રિપોર્ટનું ટીઝર બહાર આવ્યું છે, જે પ્રેક્ષકોને નવી વસ્તુઓ શીખવશે તેવી સફર પર લઈ જવાનું વચન આપે છે.
ઘૂંટણની ઈજા, ડાયેરિયા સામે લડ્યા બાદ ‘મિર્ઝાપુર’માં કામ કર્યું
અભિનેત્રી હર્ષિતાએ જણાવ્યું કેવી રીતે થયું શૂટ
સંઘર્ષરૂપી મીઠું ભભરાવ્યું હોય તો સફળતા વધુ મીઠી લાગેઃ ગુલશન
સંઘર્ષ એ એવું મીઠું છે, જેને ભભરાવ્યા વગર સફળતા મીઠી લાગતી નથી.
સની દેઓલની 'બોર્ડર ૨'માંથી આયુષ્માન ખુરાનાએ વિદાય લીધી
જે પી દત્તાએ સની દેઓલ સાથી યુવા પેઢીના સ્ટાર્સને લઈને આ ફિલ્મ બનાવવા તૈયારી શરૂ કરી છે
મોટા સ્ટાર્સની જંગી ફીના કારણે અન્ય એક્ટર્સ હેરાન થાય છેઃ અરશદ વારસી
અરશદની કરિયર ત્રણ દાયકાની છે
અમિતાભ-ધર્મેન્દ્ર જેવાં એક્ટર્સની કરિયર કેમ લાંબી છે?
મીનાક્ષી શેષાદ્રિએ જવાબ આપ્યો
તિરુપતિમાં ૩ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ડ્રગ રેકેટના કિંગપિનના નામે ઈમેલ ઈમેલ દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી ઈમેલ જોઈને હોટલ સંચાલકોએ પોલીસને બોલાવી હતી
અમિત શાહને લઈ ખાલિસ્તાની આતંકી પક્ષની મોટી જાહેરાત!!
દિલ્હી વિસ્ફોટની પણ લીધી જવાબદારી ખાલિસ્તાની આતંકવાદી ગુરપંતવંત સિંહ પન્નુએ ફરી એકવાર ખતરો ઉભો કર્યો છે, પન્નુએ આ વખતે સીઆરપીએફ શાળાઓ બંધ રાખવાનું આહ્વાન કર્યું છે
કેનેડામાં ભારતીય અભ્યાસ કરતા વિધાર્થીઓને ખાલિસ્તાની આતંકીઓ કરી રહ્યા છે ટાર્ગેટ
કેનેડાથી ભારત પરત આવેલા હાઈ-કમિશનરે જણાવ્યું
કોમ્પ્યુટર પર વોટ્સએપ, ગૂગલ ડ્રાઇવના ઉપયોગ પર પ્રતિબંધ
હોંગકોંગમાં સરકારી ઓફિસોના
ન્યૂડ પેઈન્ટિંગ જપ્ત કરવા પર બોમ્બે હાઈકોર્ટ ભડકી
કલાકૃતિ વિવાદ બોમ્બે હાઈકોર્ટે અકબર પદમસી દ્વારા બનાવેલા નગ્ન ચિત્રો જપ્ત કરવા અંગે કસ્ટમ અધિકારીઓને સવાલ કર્યા
સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના આધારે ઉંમર નક્કી કરવી જોઈએ સુપ્રીમ :
સુપ્રીમે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નિર્ણયને રદ્દ કર્યો આ નિર્ણયમાં પીડિતાની ઉંમર નિર્ધારિત કરવા માટે આધાર કાર્ડમાં લખેલી જન્મતારીખને સ્વીકારવાનું કહેવામાં આવ્યું હતું
કોર્ટે એક સાથે ૯૮ લોકોને આજીવન કેદની સજા ફટકારી
૧૦ વર્ષ પૂર્વે દલિતો વિરુદ્ધ થઈ હતી હિંસા દેશમાં પહેલીવાર એવું બન્યું છે કે, અદાલતે દલિતો પર અત્યાચારના કેસમાં સામૂહિક રીતે લોકોને આજીવન કેદની સજા સંભળાવી હોય
“દાના” બન્યું વિકરાળ । સાત રાજ્યો વાવાઝોડાની ઝપેટમાં!
ભીષણ ચક્રવાતી તોફાન દાના મોડી રાતે ઓડિશાના કાંઠે ત્રાટકયું । લાખો લોકોએ રાહત શિબિરમાં આશ્રય લીધો આઈએમડી ભુવનેશ્વરના સ્થાનિક ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આગાહી કરતા કહ્યું છે કે ઓડિશામાં આજે આખો દિવસ પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડશે
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ૫૦ જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરાઈ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા
નવાબ મલિકની પુત્રીને અજિત કે ભાજપે ટિકિટ આપી નથી નિશાન
બાબા સિદ્દીકીના પુત્ર
ભાજપે રાજસ્થાન પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી
રાજસ્થાનની સાત બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી માટે ભાજપે છ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે
યુપીમાં મહિલાની સારવાર માટેનો ઓક્સિજન સિલેન્ડર ફાટતાં છ લોકોના મોત નિપજ્યાં
બે માળના ઘરમાં પરિવારના ૧૯ સભ્યો રહેતા હતા
નામાંકન પત્રમાં પ્રિયંકાએ ૧૨ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી
પ્રિયંકા ગાંધીએ લોકસભા પેટાચૂંટણીમાં કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, યુબીટી અને એનસીપી વચ્ચે ૮૫-૮૫ બેઠકો ઉપર લડવા સહમતિ
૨૮૮માંથી ૨૦૦ બેઠક પર સહમતી
ઐશ્વર્યા રાયના ઘરે પાર્ટીમાં વર્તાઇ અભિષેકની ગેરહાજરી
છૂટાછેડાની અફવાને મળ્યો વેગ
રૂ.૫૦૦ કરોડના મોબાઈલ એપ કૌભાંડમાં રિયા ચક્રવર્તીને સમન્સ
કોમેડિયન ભારતી સિંહ અને યુ ટ્યુબર એલ્વિશ યાદવે પણ તેનું પ્રમોશન કર્યું હતું.
બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફને તેના સાસરિયાઓએ ખાસ નામ આપ્યું
વિક્કી કૌશલ અને કેટરિના કૈફ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ કપ્લસમાંથી એક છે.
તનુ વેડ્સ મનુ: ત્રીજી સીક્વલમાં કંગના રણોતના ટ્રિપલ રોલ
માધવન એક જ રોલમાં જોવા મળશે
સિંઘમ અગેઇન'માંથી ચુલબુલ પાંડેની એક્ઝિટ
મુંબઇમાં ગોલ્ડન ટોબાકો ખાતે એક દિવસનું શૂટિંગ થવાનું હતું, પરંતુ બાબા સિદ્દિકીની હત્યા ને કારણે શૂટિંગ કેન્સલ થયું હતું
‘મિથ્યા' રિવેન્જ ડ્રામા સાથે હુમા કુરેશી ફરી સજ્જ થઈ
હુમા કુરેશી વધુ એક વેબ સિરીઝમાં જોવા મળશે