CATEGORIES
અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ સામે આવી નવી મુસીબતઆ । આંખને મોટું નુકસાન
અવકાશયાત્રી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહી છે બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં ખરાબીના કારણે સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર લગભગ અઢી મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે
પંજાબ કિંગ્સના માલિકો વચ્ચે બબાલઃ પ્રીતી ઝિન્ટાની કોર્ટમાં ઘા
ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝી પંજાબ કિંગ્સમાં બધું બરાબર નથી ચાલી રહ્યું
આગચંપી, તોડફોડ, યુદ્ધનું મેદાન બન્યું સુદાન । બળવાખોર સૈનિકોએ ૫ લોકોની હત્યા કરી
સુદાનથી એક મોટા સમાચાર ૧૮ મહિનાથી ચાલી રહેલા સંઘર્ષની આ સૌથી ખતરનાક ઘટના I ફોર્સ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં ૧૫૦થી વધુ ગ્રામજનો ઘાયલ થયા હતા
બોલિવૂડ સાઉથ સુપરસ્ટાર મોહનલાલ હોસ્પિટલમાં દાખલ
તબિયત શૂટિંગ બાદ તેની બગડી
આઈએએસનું ખાનગીકરણ એ અનામતને સમાપ્ત કરવાની ગેરંટી છે : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી
વિપક્ષના નેતા અને રાહુલ ગાંધીએ ૪૫ નિષ્ણાતોની નિમણૂક કરવાના નિર્ણયની ટીકા કરી રાહુલ ગાંધીએ લખ્યું, ‘નરેન્દ્ર મોદી સંઘ જાહેર સેવા આયોગની જગ્યાએ ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' દ્વારા લોકસેવકોની ભરતી કરીને બંધારણ પર હુમલો કરી રહ્યા છે
૨૦ મી ઓગસ્ટથી જામનગરમાં જન્માષ્ટમીના મેળાની શરૂઆત । પંદર દિવસ સુધી ચાલશે
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડના આંગણે યોજાતો મેળો હાલારભરમાં ખૂબ પ્રખ્યાત અને લોકપ્રિય છે રાજ્કોટ અગ્નિકાંડ બાદ નવા નિયમોને પગલે રાજ્યના પ્રથમ વખત જામનગરના આ મેળામાં સોયલ ટેસ્ટ કરવામાં આવ્યો છે
અમેરિકામાં નોકરી અપાવવાના બહાને ૧.૩૪ કરોડ પડાવનાર ઠગ એજન્ટની ધરપકડ કરાઈ
ત્રણ લોકો પાસેથી રૂપિયા ઠગાઈ કરી હતી આરોપીની વધુ પૂછપરછ માટે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતા ૧૧ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા । વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આરસી દત્ત રોડ પર કુંજ બંગલોમાં રહેતો હતો
ભજન લાલ સરકારે ઉદયપુર હિંસા કેસમાં મોટી કાર્યવાહી કરી
ભજન લાલ સરકારે વિધાર્થીના ઘર પર ભજન લાલ સરકારે બુલડોઝર ચલાવ્યું
ઝારખંડમાં માઈનિંગ રોયલ્ટી પર સુપ્રીમ કોર્ટના નિર્ણયથી હેમંત સોરેન ખુશ
માઇનિંગ રોયલ્ટી અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે ખુશી વ્યક્ત કરી
બસપા પ્રમુખ માયાવતીએ ૬૯૦૦૦ શિક્ષક ભરતી કૌભાંડ ઉપર આકરા પ્રહારો કર્યા
સરકારે પોતાનું કામ ઈમાનદારીથી કર્યું નથી
અજિત પવારની જાતિ વસ્તી ગણતરીની હિમાયત મજબૂરી છે કે પાર્ટી માટે જરૂરી?
રાજકીય પક્ષો પોતપોતાના એજન્ડા નક્કી કરવામાં વ્યસ્ત
જમ્મુ-કાશ્મીર : દેશ અને દુનિયાની નજર નવા વાતાવરણની પ્રથમ વિધાનસભા ચૂંટણી ઉપર અટકી
૧૦ વર્ષના ગાળા બાદ વિધાનસભાની ચૂંટણી કલમ ૩૭૦ હટાવ્યા બાદ બદલાયેલા વાતાવરણ વચ્ચે નવા જમ્મુ-કાશ્મીરમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હશે । લોકસભાની ચૂંટણીથી વિપરીત આ ચૂંટણી માટે કોઈપણ પક્ષ વચ્ચે ગઠબંધન દેખાતું નથી
કોલકાતા ડોક્ટર રેપ કેસ પર રણદીપ હુડાનો ગુસ્સો ફાટી નીકળ્યો
ડોક્ટરની બળાત્કાર-હત્યાથી સમગ્ર દેશ આઘાતમાં છે
સિદ્ધુ મુસેવાલાની જેમ સલમાન ખાનની હત્યા કરવા માંગતો હતો લોરેન્સ બિશ્નોઈ
નવી મુંબઈ પોલીસે સલમાન ખાન કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે.
બોલિવુડ કે ક્રિકેટ શેમાં કરિયર બનાવશે કરીના કપૂર અને સૈફ અલી ખાનનો મોટો દિકરો તૈમુર
કરીના કપૂર અને સૈફ અલી ખાન પોતાના બાળકોને ક્રિકેટ ટ્રેનિંગ પણ આપી રહ્યા છે.
અમિતાભ બચ્ચનની જેમ આજીવન કામ કરતા રહેવાની ઈચ્છાઃ અજય
અજય દેવગન અને તબુની ફિલ્મ ‘ઔરોં મેં કહાં દમ થા' આવી રહી છે
બોબી દેઓલે એકનાથ શિંદે સાથે ‘ધરમવીર ૨’નું પોસ્ટર જાહેર કર્યું
આ ફિલ્મ શિવસેનાના ભૂતપૂર્વ નેતા આનંદ દિઘેના જીવન અને તેમની પરંપરા પર ઊંડાણપૂર્વક બનાવવામાં આવી છે
શાહરૂખના ગીતમાં એવોર્ડ બાદ ગાયક અભિજીતનું અપમાન થયું
અભિજીત ભટ્ટાચાર્ય ૯૦ના દાયકાના એક જાણીતા ગાયક છે
ગ્રેમી- ઓસ્કાર વિજેતા રહેમાનની ફિલ્મનું પ્રીમિયર ઓસ્ટ્રેલિયામાં થશે
એ.આર.રહેમાને કહ્યું, “અમારા માટે આ ફિલ્મ ઘણી ખાસ છે
વિનેશ ફોગાટ વિનેશ ફોગાટનું દિલ્હી એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કરાયું
ભારતીય મહિલા પહેલવાન ભારત પહોંચતા જ પોક મૂકીને રડી પડી
સ્ટીવ સ્મિથ આગામી વર્ષે આઈપીએલમાં પુનરાગમન કરે તેવી સંભાવના
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથે તાજેતરમાં મેજર ક્રિકેટ લીગ (એમએલસી)માં શાનદાર દેખાવ કરતા આગામી વર્ષે આઈપીએલમાં પુનરાગમન કરે તેવી સંભાવના છે.
૨૬/૧૧ મુંબઈના આરોપી તહવ્વુર રાણાને ભારત લવાશે । કોર્ટ દ્વારા લીલી ઝંડી અપાઈ
૧૦ આતંકીઓએ આ હુમલો કર્યો હતો ૨૦૦૮માં આતંકવાદી હુમલામાં ૧૭૫ લોકો માર્યા ગયા હતા, જેમાંથી ૧૬૬ નાગરિકો અને ૯ આતંકવાદી હતા, ઉપરાંત હુમલામાં ૩૦૦થી વધુ લોકો ઘાયલ પણ થયા હતા
આખુ ઉદયપુર બંધ, ઠેરઠેર આગ અને તોડફોડના બનાવો । હાલ શહેરમાં ૧૪૪ની કલમ લાગુ કરી
આખા શહેરમાં હિંસા ભડકી શહેરમાં ધોરણ ૧૦ના વિધાર્થીએ અન્ય વિધાર્થીને ચાકુ મારી દેતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો । જેના બાદ શહેરમાં તણાવનો માહોલ ફેલાય
બાંગ્લાદેશમાં હિંસામાં આશરે ૬૫૦ લોકોના મોત થયા
યુએનના અહેવાલ મુજબ
કેનેડામાં ભારતીય-ખાલિસ્તાન સમર્થકો વચ્ચે ઘર્ષણ
આ ઘટના કેનેડાના સરેમાં બની હતી । ખાલિસ્તાન તરફથી ભારત વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ થયા હતાં
હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટયું, ૫૮ માર્ગો બંધ, ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વરસાદ ૨૨ઓગસ્ટ સુધી ચાલુ રહેશે હવામાન વિભાગે પ્રદેશના ૧૨ જિલ્લા પૈકીના ૧૦ જિલ્લામાં આગામી ૨૦ ઓગસ્ટ સુધી ભારે વરસાદનું યલો એલર્ટ આપ્યું
કમલા પર વ્યક્તિગત શાબ્દિક હુમલાનો અધિકાર : ડોનાલ્ડ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે હેરિસ પર આક્રમક વ્યક્તિગત હુમલા શરૂ કર્યા છે.
જો તે ઈઝરાયલ ઉપર હુમલો કરશે તો તેને ભયાનક પરિણામ ભોગવવા પડશે : અમેરિકા
અમેરિકાએ ઈરાનને આપી ચેતવણી ઈરાને ઈઝરાયેલને તેહરાનમાં ૩૧ જુલાઈના હુમલાનો જવાબ આપવાની ચેતવણી આપી છે । આ હુમલામાં હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાનું મોત થયું હતું
સીએસકેએ આગામી સિઝનમાં પણ ધોનીને રિટેન કરી શકે તેવી માંગ કરી
આઇપીએલ ૨૦૨૫ની મેગા ઓક્શન પહેલા રિટેન્શન પોલિસીને લઈને સતત ચર્ચા ચાલી રહી છે.
મહિલા ડોક્ટરની હત્યાના મામલામાં આઇએમએની દેશવ્યાપી હડતાળ ચાલુ
આઇએમએ ડોકટરોની રાષ્ટ્રવ્યાપી હડતાલ લાઇવ અપડેટ : કેરળ-ઝારખંડમાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ કેરળ, ઝારખંડ અને નાગાલેન્ડમાં ડોક્ટરોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત થઈ હોવાના અહેવાલો । નાગાલેન્ડમાં પણ શનિવારે ડોક્ટરો હડતાળ પર ઉતર્યા