મનોજ બાજપેયીએ શાહરૂખ ખાન સાથે વિતાવેલાં સમયની યાદો તાજી કરી હતી. તેઓ બંને દિલ્હીમાં બૅરી જોહ્નનાં થિએટર ગ્રુપમાં સાથે કામ કરતા હતા. બંને એ સમયે પોતાની ઓળખ બનાવવાનો સંઘર્ષ કરતા હતા અને સાથે આર્થિક સંઘર્ષના દિવસો પણ પસા કરી રહ્યા હતા. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં મનોજ બાજપાઈએ યાદ તાજી કરી કે, કેવા તેઓ બંને સાથએ સિગારેટ પીતા હતા.
この記事は Lok Patrika Ahmedabad の 02 June 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Lok Patrika Ahmedabad の 02 June 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
રશિયાનો ૨૦૦થી વધુ મિસાઇલ-ડ્રોન સાથે યુક્રેનમાં ભીષણ હુમલો
હુમલામાં અનેકનાં મોત વોલોદિમિર ઝેલેન્સકીએ કહ્યું કે રશિયાએ યુક્રેનમાં મોટા પાયે હુમલો કરીને કુલ ૧૨૦ મિસાઈલ અને ૯૦ ડ્રોન છોડ્યા
ચીન સાથેના સંબંધોને નવી દિશા મળી હોવાનું કહેવામાં જયશંકર ખચકાયા
લશ્કર પાછું ખેંચવાની પ્રક્રિયા ચીન સાથેની સમસ્યાનો ભાગ ભારત અને ચીનમાં લદ્દાખ સરહદે વિવાદિત વિસ્તારોમાંથી લશ્કર પાછું ખેંચવાની સંમતિ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટ ટિપ્પણી કરી છે
ઝાંસી મેડિકલ કોલેજમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતીઃ પ્રાથમિક રિપોર્ટ
સ્વીચ બોર્ડના પ્લગમાં થયેલા સ્પાર્કને નર્સ ઠીક કરી શકી નહતી ઝાંસી મેડિકલ કોલેજમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા નવજાત શિશુઓની સંખ્યા ૧૦થી વધીને ૧૧ થઈ ગઈ છે
ડો. મનસુખ માંડવિયાએ ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ‘ની જાહેરાત કરી
પ્રધાનમંત્રી યુવા નેતાઓનો સંવાદ યુવા શક્તિની ભવ્ય ઉજવણી વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ એ યુવાનો માટે તેમના વિચારો અને વિઝન સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ રજૂ કરવાની અનોખી તક હશેઃ ડો. માંડવિયા
આણંદમાં ભાજપનો સસ્પેન્ડેડ દુષ્કર્મી કોર્પોરેટર હવે ભાગેડું જાહેર થયાં
મહિલાના ઘરમાં ઘુસી જઈને એકલતાનો લાભ લઇ બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો
સુરત બોગસ ડોક્ટરોએ શરૂ કરેલી બોગસ હોસ્પિટલ એક જ દિવસમાં સીલ
પોલીસે તમામ આરોપીઓને કસ્ટડીમાં લીધા જર્જરિત થિયેટરને ૧૫ દિવસમાં તોડીને મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી
શહેરમાં હત્યા હત્યાની કોશિશ અને આતંક મચાવીને ભયનો માહોલ સર્જનાર ગનેગારોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી !
પોલીસના પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા .પોલીસનો ગુનગારો ઉપર કોઇ કન્ટ્રોલ રહ્યો નથી ૨૦ જ દિવસમાં હત્યાના ત્રણ બનાવોમાં પોલીસ કોન્સ્ટેબલ ગુનાહિત ઇતિહાસ ધરાવનાર શખ્સની અને ભાડુતી શૂટરની સંડોવણી ખુલી
પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો ૧૪૪૪૯ નંબર પર ફરિયાદ કરો
ગુજરાત પોલીસનું મહત્વનું પગલું બોપલ પોલીસકર્મીએ કરેલી હત્યા અને અન્ય પોલીસના વર્તન સામે ઉઠેલા સવાલ બાદ આ પગલું લેવાયું છે
પાણી કેટલાક રોગમાં રામબાણ દવા
વોટર થેરાપી મુજબ આગળ વધવાની જરૂર : પાણી પીધાના એક કલાક પહેલા અથવા અને એક કલાક બાદ ભોજન ન લેવાની સલાહ
વરસાદમાં જીવજન્ત ખતરનાક બની શકે
જમીનમાં નમી હોવાથી સાંપ, બિચ્છુ બહાર નિકળી આવે છે જેથી... શહેરોની સરખામણીમાં ગ્રામીણ વિસ્તારોમાં તો સાંપ અને બિચ્છુ નિકળવાની બાબત સામાન્ય હોય છે અમે વારંવાર વરસાદની સિઝનમાં સાંપ અને બિચ્છુ કરડવાના કિસ્સા સાંભળતા રહીએ છીએ