![સુરતમાં કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની ધરપકડ, ફોન ડિટેઇલમાંથી નવા રહસ્યો ખુલશે](https://cdn.magzter.com/1705064981/1719500058/articles/5cL7QxQTE1719548167242/1719548354052.jpg)
કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ દાણચોરી આર્યાને મામલે સસ્પેન્ડ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી. પ્રીતિ આર્યાની સોનાનીદાણચોરીમાં સંભાવનાને પગલે ખાતાકીય તપાસ કરાઈ હતી. પ્રાથમિક તપાસમાં પ્રીતિ આર્યા દાણચોરીમાં સંડોવાયેલા હોવાની આશંકાને પગલે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી. પ્રીતિ આર્યાની ધરપકડ કરાયા બાદ તેનો મોબાઈલ કબ્જે કરવામાં આવ્યો છે. પ્રીતિની ફોન ડિટેઈલ માંથી વધુ નવી સ્ફોટક માહિતી હાથ લાગતા નવા રહસ્યો ખુલવાની સંભાવના છે.વર્તુળોમાં એવી પણ ચર્ચા ઉઠી છે કે સોનાની દાણચોરી માં મોટા માથાને બચાવવા પ્રિતીની ધરપકડ કરવામાં આવી છે.
この記事は Lok Patrika Ahmedabad の 28 June 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Lok Patrika Ahmedabad の 28 June 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
![મમતા બેનરજીએ સાંસદ અવધેશ પ્રસાદને ડેપ્યુટી સ્પીકર બનાવવાનો પ્રસ્તાવ મૂકો](https://reseuro.magzter.com/100x125/articles/29978/1751352/pSPuyZecs1719902162971/1719902629882.jpg)
મમતા બેનરજીએ સાંસદ અવધેશ પ્રસાદને ડેપ્યુટી સ્પીકર બનાવવાનો પ્રસ્તાવ મૂકો
લોકસભા અધ્યક્ષ પદ માટે સત્તાધારી પક્ષ એનડીએ અને વિપક્ષ વચ્ચે ભારે રસાકસી
![અર્જુન સાથે બ્રેક અપ અંગે મલાઇકાએ અરોરાએ પહેલી વખત ખુલાસો કર્યો](https://reseuro.magzter.com/100x125/articles/29978/1751352/1HuOawwXR1719901949278/1719902137763.jpg)
અર્જુન સાથે બ્રેક અપ અંગે મલાઇકાએ અરોરાએ પહેલી વખત ખુલાસો કર્યો
બે દિવસ પહેલાં જ અર્જુન કપુરનો જન્મદિવસ હતો
![લોકો પાસે સલમાન-શાહરૂખના નહીં પણ સંગીતકારોના નામથી પ્લેલિસ્ટ હોવા જોઈએ](https://reseuro.magzter.com/100x125/articles/29978/1751352/FtkyjjzMA1719900945149/1719901014574.jpg)
લોકો પાસે સલમાન-શાહરૂખના નહીં પણ સંગીતકારોના નામથી પ્લેલિસ્ટ હોવા જોઈએ
આ બાબતે તેમણે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી
![પંચાયત’ ધારાસભ્યને પંકજ ત્રિપાઠીનો બેફામ જવાબ](https://reseuro.magzter.com/100x125/articles/29978/1751352/8v6MfH-gW1719900753793/1719900860163.jpg)
પંચાયત’ ધારાસભ્યને પંકજ ત્રિપાઠીનો બેફામ જવાબ
પંકજ ત્રિપાઠીએ કહ્યું- કંઈ બોલે તો વાંધો નથી
![૭૬ કિલો વજન લઈને ગયા, ૫૬ વજન લઈને પાછા ફર્યાં હતા નાના પાટેકર](https://reseuro.magzter.com/100x125/articles/29978/1751352/fvRVYxjC91719900569663/1719900680191.jpg)
૭૬ કિલો વજન લઈને ગયા, ૫૬ વજન લઈને પાછા ફર્યાં હતા નાના પાટેકર
તમિલ સુપરસ્ટાર કમલ હાસન હવે કલ્કી પછી ‘ઇન્ડિયન ૨’ની રિલીઝની તૈયારીમાં લાગી ગયા છે
![‘મુંજ્યા’ એ કમાણીમાં ‘દૃશ્યમ ૨’નો રેકોર્ડ તોડ્યો](https://reseuro.magzter.com/100x125/articles/29978/1751352/CXtRuDQmR1719900392071/1719900496769.jpg)
‘મુંજ્યા’ એ કમાણીમાં ‘દૃશ્યમ ૨’નો રેકોર્ડ તોડ્યો
પેન્ડેમિક પછી ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની |
![રણવીર શૌરીએ ૨૪ વર્ષ પછી તોડ્યું મૌન, કહ્યું- ૬ મહિના આઘાતમાં વિતાવ્યા...](https://reseuro.magzter.com/100x125/articles/29978/1751352/BnjXwH7ur1719900145546/1719900323865.jpg)
રણવીર શૌરીએ ૨૪ વર્ષ પછી તોડ્યું મૌન, કહ્યું- ૬ મહિના આઘાતમાં વિતાવ્યા...
ભૂતપૂર્વ પ્રેમિકાએ લગાવ્યા આરોપ
![હિંદુઓ પરના હુમલા સામે અમેરિકન ધારાશાસ્ત્રીઓ એક થયા](https://reseuro.magzter.com/100x125/articles/29978/1751352/RTPBdSX3D1719899552465/1719900031070.jpg)
હિંદુઓ પરના હુમલા સામે અમેરિકન ધારાશાસ્ત્રીઓ એક થયા
કોઈપણ સંજોગોમાં સહન નહીં કરીએ આજકાલ અમેરિકામાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે
![ઉત્તરાખંડના કેદારનાથમાં ગાધી સરોવર ઉપર હિમ સ્ખલન, બરફનો પહાડ થયો ધરાશાયી](https://reseuro.magzter.com/100x125/articles/29978/1751352/COK8pA66K1719899117162/1719899485992.jpg)
ઉત્તરાખંડના કેદારનાથમાં ગાધી સરોવર ઉપર હિમ સ્ખલન, બરફનો પહાડ થયો ધરાશાયી
કોઈ જાન-માલના નુકસાન નહીં જ્યારે આ ઘટના બની ત્યારે કેદારનાથ મંદિર પાસે કોઈએ તેને કેમેરામાં રેકોર્ડ કરી લીધી હતી, અહીં બરફથી ઢંકાયેલો પહાડ અચાનક તૂટી પડતો સ્પષ્ટ જોઈ શકાય છે
![દેશમાં વરસાદી પાણીનો કહેર । અનેક રાજ્યોમાં પહેલો વરસાદ આફત બન્યો](https://reseuro.magzter.com/100x125/articles/29978/1751352/IoGB4UheZ1719898302633/1719899083990.jpg)
દેશમાં વરસાદી પાણીનો કહેર । અનેક રાજ્યોમાં પહેલો વરસાદ આફત બન્યો
દેશના અનેક રાજ્યોમાં ચોમાસું પ્રવેશી ગયું કેટલાંક રાજ્યોમાં લોકોને ગરમીમાંથી રાહત મળી, જ્યારે કેટલાંક રાજ્યના શહેરોમાં ધોધમાર વરસાદ આફત બનીને આવ્યો છે, જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં જનજીવનને ભારે અસર થઈ