આજે અમદાવાદમાંથી નિકળનારી ભગવાન જગન્નાથની યાત્રામાં અભેધ સુરક્ષા વ્યવસ્થા
Lok Patrika Ahmedabad|July 07, 2024
અષાઢી બીજને લઈને અમદાવાદીઓમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો જગન્નાથજીની ૧૪૦મી રથયાત્રાની સુરક્ષા માટે અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે
આજે અમદાવાદમાંથી નિકળનારી ભગવાન જગન્નાથની યાત્રામાં અભેધ સુરક્ષા વ્યવસ્થા

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રાની સુરક્ષા માટે અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. રથયાત્રાની સુરક્ષા માટે પોલીસ, પેરા મિલિટરી ફોર્સ સહિત કુલ ૨૩ હજારથી વધુ જવાનો ખડેપગે બંદોબસ્તમાં રહેશે. તેમજ સીસીટીવી કેમેરા, સીસીટીવી સજ્જ વાહનો, બોડી વોર્ન કેમેરા, ડ્રોન, જીપીએસ સિસ્ટમ, ઇમરજન્સી કોલ બોક્સ, પોર્ટેબલ પોલ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ સહિતની ટેકનોલોજીનો પણ ઉપ યોગ કરાશે. પ્રથમ વખત જગન્નાથ મંદિરના ગેટ પર જ ઇમરજન્સી કોલ બોક્સ લગાવવામાં આવ્યું છે.

この記事は Lok Patrika Ahmedabad の July 07, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Lok Patrika Ahmedabad の July 07, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

LOK PATRIKA AHMEDABADのその他の記事すべて表示
અમદાવાદમાં વધુ ટેક્સ આપવા છતા શહેરીજનો ચોમાસા દરમિયાન રાહત મેળવી શકતા નથી
Lok Patrika Ahmedabad

અમદાવાદમાં વધુ ટેક્સ આપવા છતા શહેરીજનો ચોમાસા દરમિયાન રાહત મેળવી શકતા નથી

પશ્ચિમ વિસ્તાર દિવસે ને દિવસે વિકાસ કરી રહ્યો છે વૈભવી ગણાતો પશ્ચિમ વિસ્તાર સામાન્ય વરસાદથી પાણીમાં ગરકાવ થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો

time-read
2 分  |
18 July
ઔધોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા માર્ગોને અપગ્રેડેશન કરવામાં આવશે
Lok Patrika Ahmedabad

ઔધોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા માર્ગોને અપગ્રેડેશન કરવામાં આવશે

અપગ્રેડેશન-મજબૂતીકરણ માટે રૂ. ૧,૪૦૦ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદ્યોગ અને ખાણ વિભાગ સાથે પરામર્શ કરીને તેમની જરૂરિયાતો પણ ધ્યાને લેવાનો નવતર અભિગમ અપનાવ્યો

time-read
1 min  |
18 July
પીરિયડ્સના દુખાવા દરમિયાન તજ અને મધેનું સેવન કરવું ફાયદાકારક
Lok Patrika Ahmedabad

પીરિયડ્સના દુખાવા દરમિયાન તજ અને મધેનું સેવન કરવું ફાયદાકારક

પીરિયડ્સ દરમિયાન થતા દુખાવામાં ઘણી રાહત મળે છે.

time-read
1 min  |
18 July
ગ્લિસરીનમાં ગુલાબજળ મિક્સ કરી લગાવવાથી ચહેરો ચમકી જશે
Lok Patrika Ahmedabad

ગ્લિસરીનમાં ગુલાબજળ મિક્સ કરી લગાવવાથી ચહેરો ચમકી જશે

જ્યારે જ્યારે વાતાવરણમાં ફેરફાર થાય તો તેની અસર ત્વચા પર સૌથી પહેલા થાય છે.

time-read
1 min  |
18 July
ઝહીર સાથે વહેલા લગ્ન નહીં થયાનો સોનાક્ષીને અફસોસ
Lok Patrika Ahmedabad

ઝહીર સાથે વહેલા લગ્ન નહીં થયાનો સોનાક્ષીને અફસોસ

સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલે ૨૩ જૂને લગ્ન કર્યાં હતાં

time-read
1 min  |
18 July
‘રામાયણ’ના નિર્માતા હવે ભગવાન કૃષ્ણ પર ફિલ્મો અને વેબ સિરીઝ બનાવશે
Lok Patrika Ahmedabad

‘રામાયણ’ના નિર્માતા હવે ભગવાન કૃષ્ણ પર ફિલ્મો અને વેબ સિરીઝ બનાવશે

રામાનંદ સાગરની રામાયણ આવી તેના ૩ દાયકાથી વધુનો સમય થઈ ચૂક્યો છે

time-read
1 min  |
18 July
ત્રીજા સ્ટેજનું કેન્સર હોવા છતાં હિના ખાન અટકવા તૈયાર નથી
Lok Patrika Ahmedabad

ત્રીજા સ્ટેજનું કેન્સર હોવા છતાં હિના ખાન અટકવા તૈયાર નથી

હિનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો

time-read
1 min  |
18 July
‘એક મહિના સુધી દરરોજ ૧૬ કલાક પેઇન્ટ કરીને રાધિકાના ચણિયાચોળી બનાવ્યાં
Lok Patrika Ahmedabad

‘એક મહિના સુધી દરરોજ ૧૬ કલાક પેઇન્ટ કરીને રાધિકાના ચણિયાચોળી બનાવ્યાં

જયશ્રી બર્મને જણાવ્યું, ‘હું એક મહિના સુધી સતત ૧૫-૧૬ કલાક સુધી પેઇન્ટ કરતી હતી, એક સાધુની જેમ મેં જાણે તપસ્યા આદરી હતી

time-read
1 min  |
18 July
બોલીવુડ સ્ટાર કેટરિના કૈફ પતિ વિક્કી કૌશલથી વધુ પૈસાદાર છે
Lok Patrika Ahmedabad

બોલીવુડ સ્ટાર કેટરિના કૈફ પતિ વિક્કી કૌશલથી વધુ પૈસાદાર છે

કેટરિના કૈફનો જન્મ ૧૬ જુલાઈ ૧૯૮૩ના રોજ થયો હતો.

time-read
1 min  |
18 July
૭૨ લાખની ઘડિયાળ, ૯૦ હજારના સ્નીકર્સ પહેરનાર આ ઓરી છે કોણ એક એક અને
Lok Patrika Ahmedabad

૭૨ લાખની ઘડિયાળ, ૯૦ હજારના સ્નીકર્સ પહેરનાર આ ઓરી છે કોણ એક એક અને

અંતરંગી ફોટોના કારણે રહે છે ચર્ચામાં

time-read
1 min  |
18 July