
શંભુ બોર્ડર ખોલવાના પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ પર ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્ય સરકાર હાઈવે પર આવન-જાવન કેવી રીતે રોકી શકે? કોર્ટે કહ્યું કે, ટ્રાફિકને નિયંત્રિત કરવાનું કામ રાજ્ય સરકારનું છે. અમે કહી રહ્યા છીએ કે, સરહદ ખુલ્લી રાખો પણ નિયંત્રણ પણ રાખો.
この記事は Lok Patrika Ahmedabad の 13 July 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Lok Patrika Ahmedabad の 13 July 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン

કોંગ્રેસ કનૈયા કુમાર દ્વારા બિહારમાં પોતાના માટે રાજકીય આશાઓ જોઈ રહી છે, તેથી જ તેણે તેમને મેદાનમાં ઉતાર્યા
બિહારમાં કનૈયા વિરુદ્ધ અખિલેશ

ભાષા વિવાદ વચ્ચે સ્ટાલિન સરકારે બજેટ લોગોમાં રૂપિયાના પ્રતીકને તમિલ અક્ષર 'રુ' થી બદલી નાખ્યું
રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉદ્દેશ્ય ભારતનો નહીં, હિન્દીનો વિકાસ કરવાનો છે : એમકે સ્ટાલિન

૧૨૨ કરોડના ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક કૌભાંડમાં ઈડીએ વોન્ટેડ દંપતીની મિલકતોના રહસ્યો જાહેર કર્યા
બેંકના કાર્યકારી અધ્યક્ષ અને વાઇસ-ચેરમેન ગૌરી ભાનુએ ૨૦૧૯ થી ૨૦૨૪ વચ્ચે ઘણી મિલકતો ખરીદી ઇઓડબ્લ્યુડી ફરાર જીવનસાથીઓની મિલકતો જપ્ત કરવા માટે બીએનએસએસ ના નવા ઉમેરાયેલા વિભાગોનો ઉપયોગ કરવાની શક્યતા ચકાસી રહી છે

મહારાષ્ટ્ર સરકારમાં અજિત પવાર જૂથની ભાગીદારી વધશે,મોટું પદ મળશે
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનનો વિજય થયો

બાંકે બિહારી મુસ્લિમ વણકરોએ બનાવેલા કપડાં પહેરશે
કોઈ પ્રતિબંધ નહીં હોય

અમદાવાદના બાવળા તાલુકાના ધરજી ગામના જુગારધામ ઉપર દરોડો । ૧૮ જુગારી ઝડપાયા
કુલ ૧૫ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

સરકાર ધર્મ પરિવર્તનના કેસોમાં કોઈને નહીં છોડે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી
સોનગઢના ગુણસડા ગામમાં યોજાઈ રહેલી મોરારી બાપુની રામ કથામાં હાજરી આપી હતી

ટ્રેન હાઇજેકની ઘટના બાદ પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ બલુચિસ્તાન જશે
લિબરેશન આર્મીના તમામ ૩૩ આતંકવાદીઓને મારી નાખવાનો દાવો કર્યા બલુચિસ્તાનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરશે અને લોકો સાથે એકતા વ્યક્ત કરવા માટે હાકલ કરશે

જો રશિયા પ્રસ્તાવ સ્વીકારશે નહીં, તો તે તેના માટે વિનાશક સાબિત થશે : ટ્રમ્પ
વ્લાદિમીર પુતિનને મોટી ચેતવણી યુક્રેન સાથે યુદ્ધવિરામ માટે સંમત થવાનો ઇનકાર કરવો એ “રશિયા માટે વિનાશક હશે”

હોળીના પર્વ પર ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું,
આકરી ગરમીમાં પણ પગપાળા શ્રદ્ધાળુ પહોંચી રહ્યા છે