
この記事は Lok Patrika Ahmedabad の Lok Patrika Daily 13 Aug 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Lok Patrika Ahmedabad の Lok Patrika Daily 13 Aug 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン

ગીર સોમનાથના તાલાલા પંથકમાં ધરા ધ્રુજી ઉઠી
૨.૩ની ભૂકંપની તીવ્રતાનો ત્રીજો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે ૭:૧૩ મિનિટે ૨,૧ની ભૂકંપની તીવ્રતાનો પહેલો આંચકો આવ્યો હતો, ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી ૧૧ કિમી દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટ પર નોંધાયું હતું.

યુએસએઆઇડીના ૨,૦૦૦ કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા
ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું પગલું ૨૩ ફેબ્રુઆરી રાત્રે ૧૧:૫૯ વાગ્યાથી, સીધા કાર્યરત યુએસએઆઇડી કર્મચારીઓને વહીવટી રજા પર મૂકવામાં આવશે

ઓફિસમાં સુંદર અને અલગ દેખાવવા માટે ફોલો કરો આ મેકઅપટિપ્સ
વર્કિંગ વુમન ઉપ૨ જવાબદારીઓ વધુ હોય છે.

અક્ષય કુમારે સંગમમાં પવિત્ર સ્નાન કર્યું ‘ખૂબ સારી વ્યવસ્થા, સીએમ યોગીનો આભાર'
પોતાના વ્યસ્ત સમયપ ત્રકમાંથી સમય કાઢીને, અક્ષય કુમાર મહાકુંભમાં ૫હોંચ્યા

ટીઇટી,ટીએટી પાસ ઉમેદવારો સિવિલ બહાર ઉગ્ર આંદોલનમાં ૪ ૨૫૦થી વધુની અટકાયત |
ગુજરાતમાં શિક્ષક ભરતી પ્રક્રિયાને લઈને સત્યાગ્રહ છાવણી પહોંચતા પહેલા, ઉમેદવારો અને તેમને કસ્ટડીમાં લઈ જતી પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા

સુદાનમાં પરિસ્થિતિ વધુ વણસી, કોલેરાના પ્રકોપમાં ૫૮ લોકોના મોત એક હજારથી વધુ લોકો બીમાર
સુદાન હાલમાં કોલેરાની ઝપેટમાં આરોગ્ય અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે દક્ષિણ સુદાનના શહેર કોસ્ટીમાં દૂષિત પીવાના પાણીને કારણે કોલેરા ફેલાયો છે

હસન નસરાલ્લાને પાંચ મહિના પછી દફનાવવામાં આવ્યા । અંતિમ સંસ્કારમાં હજારો લોકો ઉમટી પડ્યા
સપ્ટેમ્બર ૨૦૨૪ માં ઇઝરાયલી હવાઈ હુમલામાં માર્યા ગયેલા વિશ્વભરના હજારો વ્યક્તિઓ અને કાર્યકરો ઉપરાંત ૬૫ દેશોના લગભગ ૮૦૦ લોકો દફનવિધિમાં હાજર રહ્યા હતા, ઇઝરાયલનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે દરેક ઘર, ગામ અને શહેરમાંથી લોકો આવ્યા હતા

સ્ટ્રોબેરી ખાવી યુરિક એસિડના દર્દીઓ માટે ગુણકારી
શરીરમાં યુરિક એસિડનું વધવુ ગાઉટની સમસ્યાનું કારણ બની શકે છે

બોલિવૂડ કેટરિના કૈફ મહાકુંભમાં સાસુનો સહારો બની, સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી
કેટરિના કૈફે પણ મીડિયા સાથે વાત કરી અને આ અંગે પોતાના વિચારો જણાવ્યા.

કેળાના ફેસ પેકથી તમારા ચહેરાને ચમકાવો
દરેક ઋતુમાં સરળતાથી મળી રહેતું કેળું સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે ખુબ જ ફાયદાકારક છે.