ટ્રાન્સજેન્ડર ઓળખ પ્રમાણપત્રને પાન કાર્ડ માટે માન્ય ગણવામાં આવશે
Lok Patrika Ahmedabad|Lok Patrika Daily 30 Aug 2024
કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું અધિનિયમ, ૨૦૧૯ ની કલમ ૬/૭ હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્ર સ્વીકાર્ય રહેશે
ટ્રાન્સજેન્ડર ઓળખ પ્રમાણપત્રને પાન કાર્ડ માટે માન્ય ગણવામાં આવશે

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઑફ રાઇટ્સ) એક્ટ, ૨૦૧૯ હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલ ‘ઓળખનું પ્રમાણપત્ર’ પાન કાર્ડ માટે અરજી કરવા માટે માન્ય દસ્તાવેજ ગણવામાં આવશે. જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે કહ્યું કે ભારતીય સંઘે આ વિનંતીને સૈદ્ધાંતિક રીતે સ્વીકારી લીધી છે. કેન્દ્ર સરકાર આ અંગેના નિયમોમાં સ્પષ્ટતા લાવવાનું પણ વિચારી રહી છે.

この記事は Lok Patrika Ahmedabad の Lok Patrika Daily 30 Aug 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Lok Patrika Ahmedabad の Lok Patrika Daily 30 Aug 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

LOK PATRIKA AHMEDABADのその他の記事すべて表示
જન્મ અધિકાર નાગરિકતાના મુદ્દા ઉપર ટ્રમ્પ વિરુદ્ધ અમેરિકાના ૨૨ જેટલા રાજ્યોએ દાવો દાખલ કર્યો
Lok Patrika Ahmedabad

જન્મ અધિકાર નાગરિકતાના મુદ્દા ઉપર ટ્રમ્પ વિરુદ્ધ અમેરિકાના ૨૨ જેટલા રાજ્યોએ દાવો દાખલ કર્યો

રાષ્ટ્રપતિની ઇમિગ્રેશન નીતિઓ અને નાગરિકતાના બંધારણીય અધિકાર અંગેની કાનૂની લડાઈ લાંબી ચાલવાની શકયતા

time-read
1 min  |
Lok Patrika Daily 24 Jan 2025
લોસ એન્જલસમાં આગનું ભયાનક સ્વરૂપ ૫૦,૦૦૦ લોકોને સ્થળાંતર કરવાનો આદેશ
Lok Patrika Ahmedabad

લોસ એન્જલસમાં આગનું ભયાનક સ્વરૂપ ૫૦,૦૦૦ લોકોને સ્થળાંતર કરવાનો આદેશ

આગને કારણે ઘણી જગ્યાએ હવામાં રાખ અને હાનિકારક પદાર્થો

time-read
1 min  |
Lok Patrika Daily 24 Jan 2025
હવે બાંગ્લાદેશ પોતાનો બધો ઘમંડ ગુમાવી દેશે : જયશંકરે ટ્રમ્પ પ્રશાસન સાથે વાતચીત કરી
Lok Patrika Ahmedabad

હવે બાંગ્લાદેશ પોતાનો બધો ઘમંડ ગુમાવી દેશે : જયશંકરે ટ્રમ્પ પ્રશાસન સાથે વાતચીત કરી

ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ બાંગ્લાદેશમાં અરાજકતા ફેલાઈ

time-read
1 min  |
Lok Patrika Daily 24 Jan 2025
મહારાષ્ટ્રના લાતુરમાં બર્ડ ફ્લૂનો ખતરો । હજારો બચ્ચાઓના મૃત્યુથી ગભરાટ
Lok Patrika Ahmedabad

મહારાષ્ટ્રના લાતુરમાં બર્ડ ફ્લૂનો ખતરો । હજારો બચ્ચાઓના મૃત્યુથી ગભરાટ

ફલૂના ભય વચ્ચે, મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં એક પોલ્ટ્રી ફાર્મમાં લગભગ ૪,૨૦૦ બચ્ચા મૃત હાલતમાં મળી આવ્યા

time-read
1 min  |
Lok Patrika Daily 24 Jan 2025
હું ઈચ્છું છું કે ફક્ત ખૂબ સક્ષમ લોકો જ આપણા દેશમાં આવેઃ રાષ્ટ્રપતિ ટ્રમ્પ
Lok Patrika Ahmedabad

હું ઈચ્છું છું કે ફક્ત ખૂબ સક્ષમ લોકો જ આપણા દેશમાં આવેઃ રાષ્ટ્રપતિ ટ્રમ્પ

એચ--૧બી વિઝા પર બંને પક્ષો વચ્ચેની ચર્ચા પસંદ

time-read
1 min  |
Lok Patrika Daily 24 Jan 2025
મહાકુંભમાં અત્યાર સુધીમાં ૧૦ કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી
Lok Patrika Ahmedabad

મહાકુંભમાં અત્યાર સુધીમાં ૧૦ કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી

દેશના વિવિધ રાજ્યો અને વિશ્વના ઘણા દેશોના ભક્તોએ પવિત્ર સંગમમાં સ્નાન કર્યું

time-read
1 min  |
Lok Patrika Daily 24 Jan 2025
કંબોડિયામાં ભેટ વિતરણ દરમિયાન થયેલી ભાગદોડમાં ચારના મોત
Lok Patrika Ahmedabad

કંબોડિયામાં ભેટ વિતરણ દરમિયાન થયેલી ભાગદોડમાં ચારના મોત

ભેટ તરીકે ૧૦ ડોલર રોકડા અને બે કિલો ચોખાનું વિતરણ

time-read
1 min  |
Lok Patrika Daily 24 Jan 2025
સ્ટોક બ્રોકિંગ ફિલ્ડમાં કેરિયર બનાવો
Lok Patrika Ahmedabad

સ્ટોક બ્રોકિંગ ફિલ્ડમાં કેરિયર બનાવો

કોમર્સ ફિલ્ડ સાથે જોડાયેલા લોકો આ ક્ષેત્રે કેરિયર બનાવી શકે.... કોમર્સ પ્રવાહના વિધાર્થીઓ માટે આ ક્ષેત્ર ખુબ શાનદાર છે કોમર્સ પ્રવાહના વિદ્યાર્થીઓ આ ક્ષેત્રે કામ કરીને મોટી સફળતા હાંસલ કરી શકે છે કોમર્સના વિધાર્થીઓ સામાન્ય રીતે કારોબાર સાથે જોડાયેલા ક્ષેત્રમાં આગળ વધે છે

time-read
2 分  |
Lok Patrika Daily 24 Jan 2025
કોલકાતાના ડોક્ટર કેસની સુનાવણી ૨૯ જાન્યુઆરી સુધી મુલતવી
Lok Patrika Ahmedabad

કોલકાતાના ડોક્ટર કેસની સુનાવણી ૨૯ જાન્યુઆરી સુધી મુલતવી

સુપ્રીમ કોર્ટમાં અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી । પશ્ચિમ બંગાળ સરકાર આ ચુકાદાથી અસંતુષ્ટ છે

time-read
1 min  |
Lok Patrika Daily 24 Jan 2025
બીઝેડ પોન્ઝી સ્કીમમાં મેઘરજની ભેમાપુર સ્કૂલના શિક્ષક વી.ડી. પટેલની ધરપકડ
Lok Patrika Ahmedabad

બીઝેડ પોન્ઝી સ્કીમમાં મેઘરજની ભેમાપુર સ્કૂલના શિક્ષક વી.ડી. પટેલની ધરપકડ

પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થયા સીઆઇડીએ કેસ નોંધ્યો છે અને ૬ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચરનાર બીઝેડ ગ્રૂપના સીઇઓ સહિત છ આરોપીઓને જેલમાં મોકલી દીધા

time-read
1 min  |
Lok Patrika Daily 24 Jan 2025