ગાંધીનગર ખાતે સેક્ટર સાતમાં આવેલા સરકારી કોમ્યુનિટી હોલ ખાતે ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સહકારી મંડળીની વાર્ષિક ચોથી સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં ખેડૂત પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સામાન્ય સભામાં સિંચાઈ ક્ષેત્રે પ્રશ્નો અંગે બેઠકમાં મંથન થયું હતું. ચોથી વાર્ષિક સામાન્ય સભા કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. સામાન્ય સભામાં ભાજપના સહકાર સેલના બિપીન પટેલ પણ હાજર રહ્યા હતા.
この記事は Lok Patrika Ahmedabad の Lok Patrika Daily 28 Sept 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Lok Patrika Ahmedabad の Lok Patrika Daily 28 Sept 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
દિલ્હીમાં બાંધકામ અને ઇમારતો તોડવા પર પ્રતિબંધ
દિલ્હી-એનસીઆરમાં જીઆરએપી સ્ટેજ-૩ના નિયંત્રણોનો આજથી અમલ
ગુલશન કુમાર પરની બાયૉપિક પોસ્ટપોન કરવા દીકરાનો નિર્ણય
ભુષણ કુમાર હાલ તો ‘ભુલભુલૈયા 3'ની સફળતાનો આનંદ માણે છે
રાધિકા મર્ચન્ટે નામ બદલીને રાધિકા અંબાણી કર્યુ
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ ૧૨ જુલાઈએ વૈભવી લગ્ન કર્યા પછી હવે રાધિકા મર્ચન્ટે તેની અટક બદલીને રાધિકા અંબાણી કરી
ફ્રેન્ચાઈઝીનો ક્રેઝઃ સોનુ કે ટીટુ કી સ્વીટીનો પણ બીજો ભાગ આવશે
કાર્તિક આર્યને પણ ‘ભૂલભૂલૈયા થ્રી’ની સફળતા બાદ તેની હિટ ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટી’નો બીજો ભાગ બનાવવા પ્રયાસ શરુ કર્યા છે.
વિકી કૌશલનો ‘મહાઅવતાર' ભગવાન પરશુરામનો રોલ કરશે
ડિસેમ્બરમાં વિકીની ‘છાવા’' રિલીઝ થશે
ત્રણ મોટી ફિલ્મોની એક સાથે રિલીઝથી બોક્સ ઓફિસ પર ધનતેરસનો માહોલ
સિંઘમ અગેઇન, ભૂલભુલૈયા ૩ અને અમારને મળીને ઓનલાઇન પ્લેટફોર્મ પર બુકિંગમાં એક કરોડનો આંકડો પાર કર્યો
હુમા કુરેશીએ પહેલી બૂક શારજાહમાં લોંચ કરી
હુમાની બૂક ‘ઝેબા' એક સુપરહિરોની સ્ટોરી પર આધારિત છે
જેકલીનને ખુશ કરવા હોલિવૂડમાં રૂ.૧૧૩૦ કરોડ રોકીશઃ સુકેશ
ઠગાઈના કેસમાં ૨૦૧૫ના વર્ષથી સુકેશ જેલમાં બંધ છે
‘આદિવાસી સમુદાય માતૃભૂમિ પ્રત્યે બલિદાન, વફાદારી અને બહાદુરીનો પ્રેરણા સ્ત્રોત છે
યોગી આદિત્યનાથે કહ્યું ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી માટે “આદિવાસી ગૌરવ દિવસ“ પર આંતરરાષ્ટ્રીય આદિવાસી ભાગીદારી ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું
રશિયાની ત્રીસ જેટલી એરલાઇન્સ દેવાળું ફૂંકવાની તૈયારીમાં । પગાર કરવાના પણ ફાંફાં
યુદ્ધ ભારે પડ્યું પતિનને! યુક્રેન યુદ્ધ શરૂ થતાં પશ્ચિમના દેશોએ રશિયા ઉપર આર્થિક પ્રતિબંધો મુક્યા છે, તેથી રશિયાને આર્થિક નુકસાન થઇ રહ્યું છે