આંકડા દર્શાવે છે કે સેંકડો મામલા એનઆઇએમાં નોંધાયા છે : હવે વ્યક્તિ ત્રાસવાદી જાહેર કરાશે : રાષ્ટ્રવિરોધ પ્રવૃતિ કરનાર પર તવાઇ
ત્રાસવાદી ગતિવિધી પર બ્રેક મુકવા માટે કઠોર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે દેશના જુદાજુદા રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. ટેરર ફંડિંગ પર બ્રેક મુકવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. આ કાર્યવાહી હજુ જારી રહે તેવી વકી છે. તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી રહી છે. તમિળનાડુ, આંધ્રપ્રદેશ સહિતના ૧૦ રાજ્યોમાં કાર્યવાહી ચાલી રહી છે.
この記事は Lok Patrika Ahmedabad の 01 Oct 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Lok Patrika Ahmedabad の 01 Oct 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
“અનંત અનાદિ વડનગર” વડનગરનો સર્વગ્રાહી વિકાસ
વડનગર, ગુજરાતનું એક પ્રાચીન નગર તેની ઉત્પત્તિ, વૃદ્ધિ અને સમૃદ્ધિનો લાંબો ઇતિહાસ ધરાવે છે. આ શહેર તેની બહુલવાદી સંસ્કૃતિ, જળ વ્યવસ્થાપન પ્રથાઓ અને વારસાની સાથે કીર્તિ તોરણ, હાટકેશ્વર મહાદેવ મંદિર, શર્મિષ્ઠા તળાવ વગેરે જેવા નોંધપાત્ર સ્થાપત્ય અને ઐતિહાસિક સ્મારકો માટે જાણીતું છે.
પીરિયડ્સના દુખાવા દરમિયાન તજ અને મધેનું સેવન કરવું કાયદાકારક
લગભગ દરેક ભારતીય ઘરોમાં તજનો ઉપયોગ મસાલા તરીકે થાય છે.
તહેવારની મોસમમાં ઘરે બનાવો અંજીર બરફી
તહેવારની મોસમ ચાલી રહી છે,દરેક ઘરે તહેવાર ૫૨ ગળ્યું બનાવવામાં આવે છે.
બાળકોને ગેસની સમસ્યા થાય તો અપનાવો આ ઘરેલુ ઉપાયો
નાના બાળકોને ગેસની તકલીફ સૌથી વધારે થતી હોય છે.
નવા વર્ષ પર રામલલાના દર્શન કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ
અયોધ્યામાં અયોધ્યાની હોટેલોમાં બુકિંગ પહેલેથી જ ભરાઈ ગયું છે
ચીનના સાયબર હુમલાથી હચમચી ગયેલું અમેરિકા ૯મી ટેલિકોમ કંપની જાસૂસીનો શિકાર બન્યું યુએસ
ચીનના હેકર્સે અમેરિકા પર મોટો સાયબર હુમલો કર્યો જે બેઇજિંગમાં અધિકારીઓને અજાણ્યા અમેરિકનોના ખાનગી સંદેશાઓ અને ફોન પર વાતચીતની માહિતી આપી રહી છે, આ ઘટનાએ અમેરિકામાં હલચલ મચાવી દીધી
દિલ્હી : ડિસેમ્બરમાં તુટ્યો ૧૦૧ વર્ષનો રેકોર્ડ । પહેલીવાર ભારે વરસાદ પડ્યો
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શનિવારે પણ આકાશ વાદળછાયું રહ્યું હતું
મર્ડ બોયફ્રેન્ડ અગસ્ત્ય સાથે સુહાના પિતા શાહરૂખ ખાન પાસે પહોંચી
શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને અમિતાભ બચ્ચનના પૌત્ર નંદાએ ખેચ્યુ છે. તેમના ડેટિંગના સમાચાર ઘણા સમયથી લોકોમાં ફરતા હતા
કટરામાં રોપ-વે પ્રોજેક્ટ વિરુદ્ધ હડતાળનો ચોથો દિવસ
પોલીસ દ્વારા અટકાયત કરાયેલા કેટલાક લોકોની મુક્તિની માંગ સાથે ભૂખ હડતાળ પર બેઠેલા વિરોધીઓ
ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર વચ્ચે મોટી ખબર, વયમર્યાદાના વાંધા વચ્ચે રત્નાકરે ખાસ સૂચના આપી
કાર્યાલય કમલમ ખાતે આજે મહત્વની બેઠક મળી હતી