અમદાવાદ શહેરની શાળાઓમાં RTO અને ટ્રાફિક પોલીસ ટીમની ઓચિંતી મુલાકાત
Lok Patrika Ahmedabad|02 Oct 2024
વિધાર્થીઓની સુરક્ષાને અવગણીને થઈ રહી છે જોખમી મુસાફરી વિધાર્થીઓને બિનઅધિકૃત વાહનો લાવવા મુદ્દે એક લાખથી વધુ દંડ ફટકારાયો ભારે ફફડાટ ફેલાયો
અમદાવાદ શહેરની શાળાઓમાં RTO અને ટ્રાફિક પોલીસ ટીમની ઓચિંતી મુલાકાત

અમદાવાદ શહેર હૂઈ અને ગ્રામ્ય ઝુઈ દ્વારા આરટીઓ અને ટ્રાફિક પોલીસ વિભાગની ટીમને સાથે રાખી જુદી-જુદી શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક શાળામાં ૨૦ વિદ્યાર્થીઓને બિનઅધિકૃત વાહનો લાવવા મુદ્દે ૩૮ હજાર જેટલો અને અન્ય શાળાઓમાં ૩૦ સ્કૂલ બસ, સ્કૂલ રીક્ષા તેમજ સ્કૂલ વાન સહિતના વાહનોને વીમો, પીયુસી અને લાઇસન્સ સહિતના નિયમોના ભંગ બદલ ૬૫ હજાર જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો.

この記事は Lok Patrika Ahmedabad の 02 Oct 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Lok Patrika Ahmedabad の 02 Oct 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

LOK PATRIKA AHMEDABADのその他の記事すべて表示
બંસી સગરે માત્ર ૨૦ વર્ષની ઉંમરે મંહેદી સ્પર્ધામાં આખા ગુજરાતમાં ડંકો વગાડ્યો
Lok Patrika Ahmedabad

બંસી સગરે માત્ર ૨૦ વર્ષની ઉંમરે મંહેદી સ્પર્ધામાં આખા ગુજરાતમાં ડંકો વગાડ્યો

હજારો દીકરીઓને ટ્રેનિંગ, ૨૦૦ દુલ્હન તૈયાર કરી

time-read
1 min  |
02 Oct 2024
અમદાવાદ શહેરની શાળાઓમાં RTO અને ટ્રાફિક પોલીસ ટીમની ઓચિંતી મુલાકાત
Lok Patrika Ahmedabad

અમદાવાદ શહેરની શાળાઓમાં RTO અને ટ્રાફિક પોલીસ ટીમની ઓચિંતી મુલાકાત

વિધાર્થીઓની સુરક્ષાને અવગણીને થઈ રહી છે જોખમી મુસાફરી વિધાર્થીઓને બિનઅધિકૃત વાહનો લાવવા મુદ્દે એક લાખથી વધુ દંડ ફટકારાયો ભારે ફફડાટ ફેલાયો

time-read
1 min  |
02 Oct 2024
સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ રીતે ભરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નીરના વધામણા કર્યા
Lok Patrika Ahmedabad

સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ રીતે ભરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નીરના વધામણા કર્યા

અત્યાર સુધીમાં ૫૧ દિવસ સુધી આ જળાશય ઓવરફ્લો થયું

time-read
1 min  |
02 Oct 2024
હાલના સમયમાં વર્કઆઉટ ખુબ જરૂરી
Lok Patrika Ahmedabad

હાલના સમયમાં વર્કઆઉટ ખુબ જરૂરી

સલાહ : ફિટનેસને જાળવીને જ કોઇ નક્કર કામો કરી શકાય છે.... વર્કઆઉટ કરવા માટે યોગ્ય માર્ગદર્શન પણ નથી જો કે તમામ બોલિવુડના કલાકારોની જેમ જ ઘરમાં જ રહીને ફિટનેસ જાળવી શકાય છે જો કે આના માટે સંપૂર્ણ શિસ્ત ખુબ જરૂરી છે વર્ક આઉટ કરવા માટે સૌથી પહેલા શરીરને ફિટ કરવામાં આવે તે જરૂરી છે

time-read
2 分  |
02 Oct 2024
ફ્રોડના કેસો હવે સતત વધી રહ્યા છે
Lok Patrika Ahmedabad

ફ્રોડના કેસો હવે સતત વધી રહ્યા છે

સમય ઓનલાઇન, ઇ-કોમર્સનો છે ત્યારે સાવધાની જરૂરી બની.... ઠગ લોકોએ પણ ઓનલાઇન શોપિંગ, બેંક ટ્રાન્જેક્શનથી લઇને સોશિયલ મિડિયા સુધી તેમના નેટવર્કને ફેલાવી દેવામાં સફળ સાબિત થઇ રહ્યા છે પરંતુ સામાન્ય લોકો જો થોડીક સાવધાની રાખે તો આવા ઠગ લોકોની છેતરપિંડીનો શિકાર થવાથી બચી શકે છે

time-read
2 分  |
02 Oct 2024
સ્કૂબા ડાઇવિંગ માટે થાઈલેન્ડ જવાની જરૂર નથી, બેંગલુરનું આ પ્લેસ છે પરફેક્ટ
Lok Patrika Ahmedabad

સ્કૂબા ડાઇવિંગ માટે થાઈલેન્ડ જવાની જરૂર નથી, બેંગલુરનું આ પ્લેસ છે પરફેક્ટ

નેતરાની અરબ સાગરમાં સ્થિત ભારતનું સૌથી નાનું દ્વીપ છે.

time-read
1 min  |
02 Oct 2024
મહેંદીમાં આ રસ મિક્સ કરીને હેરમાં લગાવોઃ પરસેવાથી વાળ ખરતા બંધ થઇ જશે
Lok Patrika Ahmedabad

મહેંદીમાં આ રસ મિક્સ કરીને હેરમાં લગાવોઃ પરસેવાથી વાળ ખરતા બંધ થઇ જશે

વાળમાં મહેંદી નાખો ત્યારે ખાસ કરીને એને ડુંગળીમાં રસમાં પલાળો.

time-read
1 min  |
02 Oct 2024
પોષક તત્વોથી ભરપૂર છે મીઠો લીમડો વાળની અનેક સમસ્યા કરે છે દૂર, આ રીતે કરી ઉપયોગ
Lok Patrika Ahmedabad

પોષક તત્વોથી ભરપૂર છે મીઠો લીમડો વાળની અનેક સમસ્યા કરે છે દૂર, આ રીતે કરી ઉપયોગ

મીઠા લીમડાને ડાયટમાં સામેલ કરશો તો મૂળ વધુ સ્વસ્થ અને મજબૂત બનશે.

time-read
1 min  |
02 Oct 2024
નકલી અને અસલી ગોળ ઓળખવાની સરળ રીતો
Lok Patrika Ahmedabad

નકલી અને અસલી ગોળ ઓળખવાની સરળ રીતો

ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે.

time-read
1 min  |
02 Oct 2024
દર્દ નિવારવા અને દવાની અસર વધારવા સંગીત થેરોપીનું કામ કરે છે
Lok Patrika Ahmedabad

દર્દ નિવારવા અને દવાની અસર વધારવા સંગીત થેરોપીનું કામ કરે છે

10 મિનિટ સંગીત સાંભળવું પણ ફાયદાકારક

time-read
1 min  |
02 Oct 2024