この記事は Lok Patrika Ahmedabad の Lok Patrika Daily 20 Oct 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Lok Patrika Ahmedabad の Lok Patrika Daily 20 Oct 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
જાપાન એરલાઇન્સ પર મોટો સાયબર ફ્લાઇટ્સ પ્રભાવિત હુમલો
અન્ય ઘણી ફ્લાઈટને પણ અસર થઈ હતી જાપાન એરલાઈન્સે જણાવ્યું હતું કે ગુરુવારે સાયબર હુમલાને કારણે તેની ૨૦ થી વધુ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ મોડી પડી હતી
રાજસ્થાનમાં ધુમ્મસ, યુપીમાં ઠંડીથી પરેશાની, દિલ્હી એનસીઆરમાં વરસાદની શકયતા
સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે
અભિનેતા અર્જુન કપૂર ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યો
બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને ઓનલાઈન છેતરપિંડીથી સાવધ રહેવાની સલાહ આપી છે.
ભાવનગર શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા ઘરમાંથી ૧૪૦૦થી વધુ લીટર દારૂનો જથ્થો ઝડપાયો
શહેરમાં રહેણાંકી ઘરમાં દેશી દારૂનો હાટડો ચાલતો હતો
મુખ્યમંત્રી વીર બાલ દિવસ નિમિત્તે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં આયોજિત કાર્યક્રમમાં સહભાગી
શીખ સંપ્રદાયના ગુરુ ગોવિંદસિંહજી ના બે નાના પુત્રોએ રાષ્ટ્ર અને ધર્મ રક્ષા માટે આપેલા બલિદાનની સ્મૃતિમાં
એક ગર્ભવતી પરિણીતાએ લેસ્બિયન સંબંધમાં પતિને છોડ્યો । ગુજરાત હાઈકોર્ટે તરફેણ કરી
અમદાવાદના એક કિસ્સાએ બધાને ચોંકાવી દીધા હતા
જંક ફુડ એટલે બિમારીને આમંત્રણ
જંક ફૂડમાં પ્રોસેસ્ડ ચીજ વધારે પ્રમાણમાં હોય છે આ ઉપરાંત ફેટનુ પ્રમાણ વધારે હોય છે જંક ફુડમાં કેલોરી વધુ હોય છે જે જોખમી છે
જ્યારે સેલ્સમાં મંદી દેખાવવા લાગે
જ્યારે સેલ્સ ડાઉન થાય ત્યારે હિમ્મત રાખીને આગળ વધવાની જરૂર સેલ્સમાં મંદી આવવાની બાબત ચોક્કસપણે નિરાશાજનક છે કારણ કે તે કોઇની આજીવિકાના સાધન તરીકે હોય છે જેથી મોટી સમસ્તા સર્જાઇ જાય છે જો સેલ્સ થશે નહીં તો પૈસા પણ આવશે નહી પરંતુ મંદીના સંબંધમાં સૌથી સારી બાબત એ છે કે તે સ્થાયી હોતી નથી
બાળકોને ટેન્શનફ્રી શિક્ષણ આપવામાં આવે તે જરૂરી
બાળકોને તેની માનસિક ક્ષમતા મુજબ જ્ઞાન આપવાની જરૂર છે... હાલના દિવસોમાં ફરી એકવાર સ્કુલી શિક્ષણમાં લાગુ કરવામાં આવેલા કોન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રહેન્સિવ ઇવેલ્યુશન પ્રણાલી હેઠળ અભ્યાસની તુલના વાર્ષિક પરીક્ષા પદ્ધિતી સાથે કરવામાં આવી રહી છે ખાસ કરીને દસમાં ધોરણની વાર્ષિક પરીક્ષાની અનિવાર્યતાને લઇને તર્ક વિતર્ક ચાલી રહ્યા છે
કામઢી રાધિકા : માતા બન્યાના આઠ દિવસમાં જ કામેં લાગી
અભિનેત્રી રાધિકા આપ્ટે હવે જાણીતું નામ બની ગઈ છે