વિશ્વના ટોચના બિઝનેસમેન ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સે ભારતનો અત્યાધુનિક કમ્યુનિકેશન સેટેલાઇટ જીએસએટી-એન સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. ઇસરોના કોમર્શિયલ એકમ ન્યૂસ્પેસ ઇન્ડિયા લિમિટેડ (એ નએ સઆઇએ લ ) એ જણાવ્યું હતું કે, અમેરિકાના કેપ કેનાવેરલથી સેટેલાઇટ લોન્ચ કરાયો હતો.
この記事は Lok Patrika Ahmedabad の Lok Patrika Daily 21 Nov 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン


この記事は Lok Patrika Ahmedabad の Lok Patrika Daily 21 Nov 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン

ઘરે જ કફ-કોલ્ડની સારવાર કરો
અમારા રસોડામાં પણ કેટલીક ઉપયોગી ચીજો હોય છે જેનાથી લાભ આ સામગ્રી આપના રસોડામાં રહે છે આમાં આપને વધારે કોઇ નવી ચીજ કરવાની હોતી નથી માત્ર તેને તૈયાર કરીને તેનો ઉપયોગ કરવાની હોય છે બાકી આના ફાયદા તો તમે બે દિવસમાં જોઇ શકો છો

ચહેરાને ચમકાર, વાળને સીધા બનાવશે ભીંડો કરો બસ આ એક નાનકડુંકામ
ભીંડો એક એવું શાક જે લગભગ દરેક ઘરમાં મળે છે અને નાનાથી લઈને મોટા સુધી સૌને પસંદ આવે છે

રેન્ડમ એક્ટ ઓફ કાઇન્ડનેસ લોકોની નાની-નાની મદદ કોઈનું જીવન બદલી કાઢે છે પણ ‘લોકો શુંવિચારશે’ એ વિચાર આપણને કોઇની મદદ કરતા રોકે છે
દયાળુ હોવાના વિચારથી આપણને તકલીફ થાય છે.

રાજકોટમાં ભાજપમાં વધુ એક લેટર બોમ્બથી ફફડાટ : રવિ માકડિયા વિરુદ્ધ લેટર વાયરલ
રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી મુશ્કેલીમાં

અમેરિકામાં ભયાનક વાવાઝોડું,૧૦ કરોડ લોકોને અસર
૧૬ લોકોના મોત અમેરિકામાં ૨૦ થી પણ વધુ રાજ્યોમાં મહાકાય સ્ટોર્મ સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે

સુનિતા વિલિયમ્સને લેવા માટે મસ્કનું અવકાશયાન અવકાશ મથક પહોંચ્યું
૧૯ માર્ચે અવકાશથી પૃથ્વી પર પાછા ફરશે

પ્રતિબંધિત વિદેશી સીગારેટના પેકેટ સાથે યુવક ઝડપાયો
બરોડા શહેરમાંથી

આ ગામની મહિલાઓના વાળ છે દુનિયામાં સૌથી લાંબા, જાણો શું છે તેની પાછળનું રહસ્ય
ચીનની મહિલાઓ તેમના વાળ માટે ખૂબ જ જાણીતી છે.

ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી હુમલામાં ૯ લોકોના મોત, બંધકોને મુક્ત કરવા માટે હમાસે શરત રાખી
ઇઝરાયલે માનવતાવાદી સહાયને અવરોધવાનું બંધ કરવું જોઈએ યુદ્ધવિરામના બીજા તબક્કા માટે લાંબા સમયથી વિલંબિત વાટાઘાટો મુક્તિના દિવસે શરૂ થવી જોઈએ અને ૫૦ દિવસથી વધુ ન ચાલવી જોઈએ

વડોદરામાં બેફામ કાર ચલાવનારા રક્ષિત પર બોલીવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર ભડકી
વડોદરામાં લો સ્ટુડન્ટ રક્ષિત ચૌરસિયાએ પોતાની કારથી ટુ વ્હીલર વાહનોને ટક્કર માર્યા બાદ જાહ્નવી કપૂરે વડોદરા કાર દુર્ઘટના પર ગુસ્સો ઠાલવ્યો છે.