વરિયાળી સુગંધી હોવાની સાથે અનેક ઔષધીય ગુણથી ભરપુર હોય છે. જ્યારે શરીરમાં આયરન અને પોટેશિયમની ખામી હોય, મહિલા ઓને માસિકની અનિયમિતતા હોય તો વરિયાળી ખાવી લાભકારી નીવળે છે. વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, આયરન, પોટેશિયમ જેવા લાભકારી તત્વ હોય છે. જે મહિલાઓને અનિયમિત માસિકની સમસ્યા હોય તેમણે સવારે ખાલી પેટ હુંફાળા પાણી સાથે 1 ચમચી વરિયાળી ખાવી જોઈએ. તેનાથી પેટ સંબંધી સમસ્યાઓ પણ દૂર થવા લાગશે.
この記事は Lok Patrika Ahmedabad の Lok Patrika Daily 15 Dec 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Lok Patrika Ahmedabad の Lok Patrika Daily 15 Dec 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
યુકેમાં ભણવા જતા વિધાર્થીઓને ત્યાં રહેતા દંપત્તિની સલાહ મહેનત કરો કોઈ તકલીફ પડશે નહીં !!
યુકેમાં રહેતા વિષ્ણુભાઈ અને સોનલબેન સ્વામિનારાયણ મંદિરમાં આવીને મહંત સ્વામીના આશીર્વાદ લીધા
શુદ્ધ પાણી હવે એક માત્ર કલ્પના બની ગઈ ! ગુજરાતની ૧૩ નદીઓનું પાણી પીવાલાયક નહીં
ઔધોગિક વિકાસની દોડમાં નદીનો સમયાંતરે બેફામ ઉપયોગ થવા લાગ્યો સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતા ૨૩ ઔધોગિક એકમો એકલા ગુજરાતમાં । વધુમાં, ૩ એકમો તો પર્યાવરણના એક પણ નિયમોનું પાલન કરતા નથી
જૂનાગઢમાંથી ૫૦ કરોડની છેતરપિંડીનો પર્દાફાશ
દેશભરમાં ધૂમ મચાવતી સાયબર ગેંગ આખરે ઝડપાઈ આ ગેંગ લોકોને લોભામણી લાલચ આપીને તેમના બેંક ખાતા ભાડે રાખતી હતી । જૂનાગઢ સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરતા ૮૨ ખાતાઓમાં ૫૦ કરોડથી વધુની રકમની હેરફેર થઈ હોવાનું સામે આવ્યુ । સમગ્ર કૌભાંડના છેડા વિદેશમાં જોડાયેલા હોવાની શકયતાઓ વધી । વિવિધ દિશામાં પોલીસ તપાસ શરૂ
મ્યુચ્યુઅલ ફંડ યોગ્ય છે કે કેમ તે અંગેનો ફેસલો તો એ દરેક રોકાણકાર કરી શકે છે જે જોખમ ઉઠાવવાની પોતાની ક્ષમતાને ઓળખી કાઢે છે
પ્રવાહી સ્થિતી વચ્ચે મ્યુચ્યુઅલ ફંડ ચિંતા : ઉથલપાથલ વચ્ચે રોકાણ ક્યાં કરાય તેની ચિંતા સૌથી મોટી
વાયુ પ્રદુષણ સંકટનો પણ ઉકેલ છે
અમેરિકાના અનુભવને લઇને શીખી શકીશુ તો જે સિદ્ધી હાંસલ કરવામાં ૪૦ વર્ષ લાગ્યા તેને ઓછા સમયમાં હાંસલ કરી શકાશે
તબીબી સાધન પર ખાસ ધ્યાન જરૂરી
કોરોના સહિત જુદા જુદા જીવલેણ રોગની સારવાર ઝડપથી શક્ય બની શકે તે પ્રમાણમાં પુરતા ટેસ્ટ સાધનો, દવા તૈયાર કરવાની જરૂર છે
ન્યૂઝ બ્રિફ
વર્તમાન સરકારમાં મોંઘવારીને કારણે લોકોની હાલત ખરાબ છે : શેખ હસીના
શેખ હસીનાના ઇશારે લોકોને ગુમ કરાયા છે : બાંગ્લાદેશ કમિશન
બાંગ્લાદેશના પદભ્રષ્ટ પીએમ પર આક્ષેપ આ ઘટનાઓની તપાસ માટે રચવામાં આવેલા કમિશને અંદાજ લગાવ્યો છે કે આવા કેસોની સંખ્યા ૩,૫૦૦થી વધુ છે છે
ન્યૂઝ ચેનલને ભારે પડી એન્કરની ટિપ્પણી ડોનાલ્ડ ટ્રમ્પને ચૂકવશે ૧૨૦ કરોડ રૂપિયા
માનહાનિ કેસમાં એબીસી મીડિયા ગ્રુપે સેટ લમેન્ટ કર્યું
ફ્રાન્સના મેયોટ ઉપર ત્રાટકેલા ‘ચીડો' વાવાઝોડાએ વિનાશ વેર્યો: ૧૪નાં મોત
હિંદી મહાસાગરમાં પ્રતિ કલાક ૨૨૦ કિ.મીની ઝડપે પવન ફૂંકાયો