ફ્રાન્સમા જન્મેલા આ વૈજ્ઞાનિકને વિશ્વ મહત્વની બે શોધ માટે દુનિયા યાદ કરે છે. ૧) હડકવાની રસી માટે અને ૨)દૂધને જંતુરહિત શુદ્ધ કરવાની પેશ્ચયુરાઈઝેશન પ્રક્રિયા માટે.
માનવજાતિનું ભલું કરનારાઓની પસંદગી કરવાનું કોઈકને કહેવામાં આવે તો લુઈ પાશ્ચરનું નામ ચોક્કસપણે લઈ શકાય.તેમણે હડકવા, અન્દ્રેષ, ચિકન કોલેરા અને સીસ્ક્વેર્મ જેવા રોગોનું રહસ્યનું સમાધાન શોધ્યું હતું . દુનિયાની પહેલી રસી (વેક્સીન ) શોધવાની દિશામાં પણ પ્રદાન કર્યું હતું . તેમણે આધુનિક જીવવિજ્ઞાન જીવારાસયાણશાસ્ત્રની આધારશીલા અને મૂકી હતી . લુઈ પાશ્ચરે જ આથો આવવાની ક્રિયા, શરાબ બનવાની ક્રિયાને વૈજ્ઞાનિક ઓપ આપ્યો. પાશ્ચરના સંશોધનોએ વિજ્ઞાનની ઘણી બધી શાખાઓને ઓપ આપ્યો. પાશ્વરની સિદ્ધિઓમાં પ્રથમ નજરે વ્યાપક વૈવિધ્ય જોવા મળે છે.
પાશ્ચરના સંશોધનોને પગલે જ સ્ટીરીયોકેમેસ્ટ્રી, માઈક્રોબાયોલોજી, બેક્ટેરીયોલોજી, વાઈરોલોજી, ઇમ્યુનોલોજી તેમ જ મોલેક્યુલર બાયોલોજી જેવી વિવિધ વિજ્ઞાન અને તબીબી શાખાઓનો ઉદય થયો . વધુમાં તેમને શોધેલી રસીકરણ અને પસ્યુરાઈઝેશન જેવી પ્રક્રિયાને પગલે લાખો લોકોનો રોગોથી બચાવ પણ થયો.
દેશમાં હજી પણ કોરોનાનો કેર વ્યાપી રહ્યો છે. તેમાં ઓમીક્રોને વધારો કર્યો છે. સૌ કોઈને માસ્ક પહેરવો ફરજિયાત છે કારણ કે તેના જંતુઓ હવામાં પ્રસરતા હોય છે. રોગ જંતુઓ ફેલાવે છે અને જંતુઓ હવામાં પ્રસરી ગમે ત્યાં ગમે ત્યારે કોઈને પણ અસર કરી જ શકે છે, તે સૌથી પહેલાં ફ્રેન્ચ વિજ્ઞાાની લૂઈ પાશ્ચરે (૧૮૨૨-૯૫)માં શોધી કાઢ્યું હતું.
この記事は Lok Patrika Ahmedabad の Lok Patrika Daily 22 Dec 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Lok Patrika Ahmedabad の Lok Patrika Daily 22 Dec 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
વધતા જતા તાપમાનથી બરફ જામવાનું અને ઓગળવાનું કુદરતી ચક્ર ખોરવાયું
ઉત્તરપશ્ચિમ ગ્રીનલેન્ડમાં સ્થિત પીટરમેન ગ્લેશિયર, આ વિસ્તારમાં વધતા તાપ માનના પરિણામે ટુકડા થઈ શકે છે નાસાએ તેની ટ્વિટર પ્રોફાઇલ પર આઇસબ્રીજ ઓપરેશનના માળખામાં લેવામાં આવેલ ફોટોગ્રાફ પ્રકાશિત કર્યો છે, જે દર વર્ષે હિમનદીઓમાં થતા ફેરફારો ચિંતાનો વિષય બન્યા છે
અનન્યા પાંડેને પરિવર્તન લાવવા માટેની પ્રેરણા દીપિકા પાસેથી મળી
અનનન્યાએ દીપિકા સાથે ‘ગહેરાઇયાં'માં કામ કર્યું હતું.
શાહિદ -કૃતિનો રોમાંસ કોકટેલ ૨'માં ખીલશે
શાહિદ કપૂર અને કૃતિ સેનન ફરી એકવાર મોટા પડદા પર સાથે જોવા મળી શકે છે.
પવિત્રા પુનિયા પર ધર્મ બદલવા માટે દબાણ કરી રહ્યો હતો એજાઝ ખાન?
પવિત્રા પુનિયા અને એજાઝ ખાન એક સમયે નાના પડદાના સૌથી ફેવરિટ કપલ્સમાં ગણવામાં આવતા હતા,
તબ્ધ છુપી રુસ્તમ નીકળી હોલીવુડમાં ડંકો વગાડ્યો
અભિનેત્રીએ દુનિયાભરના લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું
રેપર-સિંગર બાદશાહને ગુરુગ્રામ પોલીસે ફટકાર્યો મોટો દંડ
રેપર-સિંગર બાદશાહને એક ભૂલ ભારે પડી છે.
વરુણ ધવનની ફિલ્મ ‘બેબી જોન’ ૨૫ ડિસેમ્બરે થશે રિલીઝ
કાલીસ દ્વારા દિગ્દર્શિત, તેમાં વરુણને ડીસીપી સત્ય વર્મા તરીકે દર્શાવવામાં આવ્યો છે, જે સિંગલ ફાધર તેની પુત્રીને ગુનેગારથી બચાવે છે
‘સુવિધાઓ નહીં તો ભારતમાં કોન્સર્ટ નહી' કહીને પોસ્ટ ડિલીટ કરી
સિંગર દિલજિતે પલટી મારી
લાપતા લેડીઝના શૂટિંગ દરમ્યાન રવિ કિશને ૧૬૦ પાન ખાધાં
રવિ કિશને બોલીવુડની સાથે સાથે ભોજપુરી ફિલ્મ જગતમાં પણ કામ કર્યુ છે
કેટરીના કૈફે સાસુએ બનાવેલું તેલ વાળમાં લગાવ્યું, પોતે જ ખુલાસો કર્યો
કેટરીના કૈફ અને વિકી કૌશલ બોલિવૂડના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક છે.