અમદાવાદ, ગુરુવાર
ભારતમાં પહેલી વાર આપણા અમદાવાદ ખાતે અર્બન-૨૦ બેઠક આજથી યોજાઈ રહી છે. ૩૫થી વધુ દેશના ૧૫૦થી વધુ ડેલિગેટ્સ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. ગઈ કાલે અમદાવાદ એરપોર્ટ ખાતે વિદેશથી આવનારા ડેલિગેટ્સનું પરંપરાગત ગુજરાતી શૈલીમાં તંત્ર દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. આ ડેલિગેટ્સે હોટલમાં ઉતારો મેળવ્યા બાદ પોતાની રીતે ગઈ કાલે રિક્ષા મારફતે શહેરની સહેલ કરી હતી. દરમિયાન, આજે અને આવતી કાલ એમ બે દિવસ સુધીની યુ-૨૦ બેઠકની ગંભીર ચર્ચાઓ વચ્ચે મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા અમદાવાદની અસ્મિતા યાત્રા વોક)માં ડેલિગેટ્સ (હેરિટેજ જોડાઈ શકે તે પ્રકારનું આયોજન ઘડી કઢાયું છે, જે મુજબ આવતી કાલે સવારે તેઓ હેરિટેજ વોક કરશે.
この記事は SAMBHAAV-METRO News の February 09, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は SAMBHAAV-METRO News の February 09, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ફેંગલ વાવાઝોડાની અસર રાજ્યમાં પણ જોવા મળી: દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી
કચ્છનું નલિયા ૧૨ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેરઃ રાજકોટમાં ૧૩.૪ ડિગ્રી ઠંડી
કોમ્બિંગ નાઈટ વચ્ચે લોહિયાળ જંગઃ દારૂતા રૂપિયા નહીં આપતાં યુવકને છરી મારી દીધી
શાહપુરનો બનાવઃ દારૂડિયો ચિક્કાર દારૂ પીતે આવ્યો અને યુવક પર હુમલો કરી દીધો
ફેંગલ વાવાઝોડાએ ભયાનક તબાહી મચાવીઃ ભારત શ્રીલંકામાં ૧૯ લોકોનાં મોત, પૂચેરીમાં પૂરની સ્થિતિ
પુડુચેરી, કુડ્ડલોર, વિલુપુરમ્-ચેન્નઈમાં ભારે વરસાદની આગાહી, ભૂસ્ખલનનું જોખમ
નરોડા-દહેગામ હાઈવે પર દારૂડિયાતી ક્રેટા કાર ઊછળીને એક્ટિવા પર પડી: બે યુવકતાં મોત
અસલામત અમદાવાદઃ દસ દિવસમાં દારૂના નશામાં અકસ્માતની ત્રીજી ઘટના
CBSE સ્કૂલોમાં ઉત્તરાયણ પહેલાં જ પ્રી-બોર્ડ પરીક્ષા પૂર્ણ કરવાનું આયોજન
ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીમાં બોર્ડની પરીક્ષા યોજાશે
ઘરવિહોણા લોકોની વહારે પોલીસ આવીઃ કાતિલ ઠંડીમાં રસ્તા પર સૂતેલા લોકોને ધાબળા આપ્યા
જેસીપી અજય ચૌધરીએ ટીમ સાથે મળીને બજાર અને સિવિલ હોસ્પિટલ કેમ્પસ, ગુજરી દૂધેશ્વરબ્રિજ નીચે ૧૦૦ ધાબળા આપ્યા
સુધરી જજો, નહીં તો સસ્પેન્શન પાકું
વસ્ત્રાપુર, ચાંદખેડા, કાગડાપીઠ, એલિસબ્રિજ અને ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને ઉચ્ચ અધિકારીઓએ સસ્પેન્ડ કર્યા
રાહી ફાઉન્ડેશને શ્રી શક્તિ પ્રાથમિક શાળાને ૩૨૫થી વધુ બાળ સાહિત્યનાં પુસ્તકો આપ્યાં
રાહી ફાઉન્ડેશન દ્વારા બાળકોને જ્ઞાન, માહિતી અને માર્ગદર્શન મળે
અબોલ પ્રાણીઓ પર અત્યાચાર ગુજારવો એ પણ એક પ્રકારતા માનસિક રોગની નિશાની
મોટા ભાગના લોકોને પ્રાણી પ્રત્યે પ્રેમ હોય છે,
સતત નવી-નવી ભાષાઓ શીખતાં જ રહેજો, તેનાથી તમારું દિમાગ એકદમ ‘શાર્પ' રહેશે
નવી નવી ભાષાઓ શીખવાથી આપણા મગજમાં નવી માહિતી સંઘરવાની અને શીખવાની કેપેસિટી પણ વધે છે.