સમગ્ર દેશના તાપમાનમાં ઘટાડો થયો છે અને માઈનસ ડિગ્રીએ પહોંચી ગયું હતું. સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી વચ્ચે ઉત્તર-પૂર્વનાં કેટલાંક રાજ્યમાં ભારે વરસાદ અને કરા પડવાની સંભાવના છે. ગઈ કાલે પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને આસામના હિમાલયના ભાગમાં ભારે વરસાદ અને કરા પડ્યા હતા. આજે પણ અહીં વરસાદ અને કરા પડવાની સંભાવના છે.
હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં લઘુતમ તાપમાન ઝીરોથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશનાં પહાડી રાજ્યમાં સતત હિમવર્ષા થઇ રહી છે, જેના કારણે મેદાની વિસ્તારોમાં પણ કાતિલ ઠંડી વધી છે. દેશનાં ૧૫ રાજ્ય દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઓડિશા, આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ અને મણિપુરમાં આજે ગાઢ ધુમ્મસનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે અને મધ્યપ્રદેશના નવ જિલ્લામાં કોલ્ડ ડેનું એલર્ટ છે.
この記事は SAMBHAAV-METRO News の January 09, 2025 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は SAMBHAAV-METRO News の January 09, 2025 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
આસામ ખાણ દુર્ઘટનાઃ છેલ્લા ૭૨ કલાકથી ફસાયેલા છે આઠ મજૂરો
એરફોર્સનાં એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર પણ રેસ્ક્યુમાં જોડાયાં
હાથરસમાં હાઈવે પર મૃત ગાય સાથે કાર ટકરાઈ: ચારતાં મોત
યુપીના હાથરસ જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે.
ટ્રમ્પને મેક્સિકન લેડી પ્રેસિડન્ટનો જડબાતોડ જવાબઃ મેક્સિકત અમેરિકાનો નકશો જારી કર્યો
ક્લાઉડિયા શિતબામે ટ્રમ્પ પર કટાક્ષ કરતાં કહ્યું કે યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકાને મેક્સિકન અમેરિકા કહેવું જોઈએ
દેશનાં ૧૫ રાજ્યમાં ગાઢ ધુમ્મસઃ હિમાચલ પ્રદેશમાં તાપમાન માઇનસ ડિગ્રીએ પહોંચ્યુ
દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાયું જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાના કારણે અનેક રસ્તાઓ બંધ
ઘાટલોડિયા વોર્ડમાં જાહેરમાં ગંદકી કરવા બદલ બે એકમને તંત્રએ સીલ કરી દીધા
૧૨૦ એકમને તોટિસ ફટકારી કસૂરવાર ધંધાર્થીઓ પાસેથી રૂ. ૯૫,૩૦૦નો દંડ વસૂલાયો
ઉત્તરાયણ પર્વનું કાઉન્ટડાઉન શરૂઃ પતંગબાજોએ આ વખતે પેચ લડાવવા ખિસ્સાં હળવાં કરવાં પડશે
પતંગ બતાવવા માટે વપરાતાં લાકડી, કાગળ મોંઘા થતાં અને મજૂરી વધી હોવાના કારણે પતંગના ભાવમાં પણ વધારો નોંધાયો
મધ્ય ઝોનમાં AMCના ત્રણ રિઝર્વ પ્લોટમાંથી ૧૫ ગેરકાયદે બાંધકામ હટાવી કબજો લેવાયો
સમગ્ર ઝોનમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવા માટે તંત્રની આક્રમક ડ્રાઈવ
પૂર્વ કોર્પોરેટરને માથાભારે યુવતીની ધમકી સમાધાન કરના હૈ તો મુજે બીસ લાખ દે દે
ઈન્સ્ટાગ્રામ અને ટેકસ્ટ મેસેજ પર વારંવાર અલગ અલગ રકમની ખંડણી માગતી યુવતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ
દોરી રંગાવતી વખતે જો કાચતા પાઉડરનો ઉપયોગ કર્યો તો પોલીસ ગુનો દાખલ કરશે
ચાઈનીઝ દોરી, ચાઈનીઝ તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરી વેચતા તથા ખરીદતા લોકો પર પોલીસે તવાઈ બોલાવીઃ એક જ દિવસમાં પાંચથી વધુ ગુના નોંધાયા
‘મને કશું પૂછવામાં આવતું નથી': કોંગ્રેસની બેઠકમાં વરિષ્ઠ નેતા કમલનાથે ભારે નારાજગી વ્યક્ત કરી
દિગ્વિજયસિંહે પણ સૂરમાં સૂર મેળવ્યા